શોધખોળ કરો
Navsari : મહિલાને અચાનક અશ્લીલ માંગણી કરતા આવવા લાગ્યા ફોન, તપાસ કરી તો.....
આધેડ મહિલાને પોતાનું ફેસબૂક એકાઉન્ટ છે. જોકે, આ ફેસૂબક એકાઉન્ટ કોઈએ હેક કરી લીધું છે અને તેમા અશ્લીલ ફોટા અપલોડ કરી દીધા હતા. આ પછી મહિલાને અભદ્ર માગણી સાથેના ફોન આવવા લાગ્યા હતા.
નવસારીઃ શહેરની એક આધેડ મહિલાને અચાનક અશ્લીલ માંગણી કરતા ફોન આવવા લાગ્યા હતા. મહિલાને અચાનક જ આવી માંગણી સાથેના ફોન આવતાં હેબતાઈ ગઈ હતી અને મહિલાએ ડરના માર્યા ફોન પણ સ્વીચ ઓફ કરી દીધો હતો. બીજી તરફ તપાસ કરતાં મહિલાનું ફેસબૂક એકાઉન્ટ હેક થયેલું હતું અને તેમાં અશ્લીલ ફોટા અપલોડ કરાયા હતા.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, આધેડ મહિલાને પોતાનું ફેસબૂક એકાઉન્ટ છે. જોકે, આ ફેસૂબક એકાઉન્ટ કોઈએ હેક કરી લીધું છે અને તેમા અશ્લીલ ફોટા અપલોડ કરી દીધા હતા. આ પછી મહિલાને અભદ્ર માગણી સાથેના ફોન આવવા લાગ્યા હતા. જેને કારણે મહિલાએ પોતાનો ફોન સ્વીચ ઓફ કરી દીધું હતું. તેમજ મહિલાએ તાત્કાલિક પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી.
સાયબર ક્રાઈમ હેઠળ ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે. જોકે, ફરિયાદ આપ્યા છતાં એકાઉન્ટ એક્ટિવ છે. પોલીસે ભેજાબજને ઝડપવા ચક્રો ગતીમાન કર્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement