શોધખોળ કરો
Advertisement
કોરોનાના ઇંજેક્શનની કાળાબજારીના ગુનામાં કોની કરવામાં આવી ધરપકડ? જાણો વિગત
સુરતના ન્યુ શાંતિ મેડીસીનના માલિક મિતુલ શાહની ધરપકડ કરવામાં આવી છે. એટલું જ નહીં, સાર્થક ફાર્માના સંચાલકને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા.
સુરત: ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે આ કોરોના મહારીમાં ક્રિટિકલ દર્દીઓ માટે રામબાણ ઇલાજ ગણાતા ટોસિલિજુમેબ ઇન્જેક્શન કાળા બજારી મામલો સામે આવતાં ખળભળાટ મચી ગયો હતો. આ અંગે સુરતમાં પોલીસ ફરિયાદ નોંધાયા પછી આ ગુનામાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.
સુરતના ન્યુ શાંતિ મેડીસીનના માલિક મિતુલ શાહની ધરપકડ કરવામાં આવી છે. એટલું જ નહીં, સાર્થક ફાર્માના સંચાલકને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. પરંતુ ઉમા કેજરીવાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ધરપકડથી બચવા પોલીસ પકડથી દૂર ભાગ્યા છે. નોંધનીય છે કે, MRP કરતા 17 હજાર વધુ લઈ ઇન્જેક્શન વેચ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement