શોધખોળ કરો
Advertisement
સુરતઃ ડુમ્મસ રોડ પર સોનાના સિક્કા મળ્યાની ચર્ચા, લોકોએ આખી રાત સિક્કા શોધ્યાની ચર્ચા
રાત્રે લોકોએ સોનાના સિક્કા વીણવા દોડ લગાવી હોવાની તેમજ આખી રાત લોકોએ સોનાના સિક્કા રસ્તા પર શોધ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે.
સુરતઃ શહેરના ડુમ્મસ રોડ પર સોનાના સિક્કા મળ્યાની ચર્ચાએ ભારે જોર પકડ્યું છે. રાત્રે લોકોએ સોનાના સિક્કા વીણવા દોડ લગાવી હોવાની તેમજ આખી રાત લોકોએ સોનાના સિક્કા રસ્તા પર શોધ્યા હોવાની અફવા ચાલી રહી છે. જોકે, આ અંગે કોઈ સચોટ જાણકારી કે પૂરાવા મળ્યા નથી.
સુરતમાં રાત્રી દરમ્યાન આ સમાચાર વાયુવેગે પ્રસર્યા હતા. સિક્કા સોનાનાના છે કે અન્ય ધાતુના તે પણ તપાસનો વિષય છે. ડુમ્મસ ગામના લોકો સવાર સુધી સિક્કા શોધવા નીકળ્યા હોવાની ચર્ચા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
દેશ
ગુજરાત
Advertisement