શોધખોળ કરો

SURAT: સુરતમાં જ્વલર્સના માલિકને નોકર રાખવો પડ્યો ભારે, 1 કરોડથી વધુનું સોનું લઈ નોકર ફરાર

સુરત: આજકાલ મોટાભાગના ઘરોમાં અને દુકાનોમાં નોકરો અને કામદારો જોવા મળે છે. પરંતુ ક્યારેક નોકરની કરતૂતથી માલિકો મોટી આફતમાં પણ ફસાઈ જાય છે. ભૂતકાળમાં પણ આવા ઘણા કિસ્સા સામે આવ્યા છે.

સુરત: આજકાલ મોટાભાગના ઘરોમાં અને દુકાનોમાં નોકરો અને કામદારો જોવા મળે છે. પરંતુ ક્યારેક નોકરની કરતૂતથી માલિકો મોટી આફતમાં પણ ફસાઈ જાય છે. ભૂતકાળમાં એવા ઘણા કિસ્સા સામે આવ્યા છે જેમાં ઘરના નોકર દ્વારા માલિકની હત્યા કરી લૂંટ કરવામાં આવી હોય. નોકરો દ્વારા કરવામાં આવતી ચોરની ઘટનાનો આંકડો બહુ મોટો છે. હવે આવી જ ઘટના સામે આવી છે સુરતમાં. આ માલિકને નોકર રાખવો ભારે પડ્યો છે.

આ અંગે સામે આવેલી વિગતો અનુસાર સુરતમાં સૈયદપુરાનો બંગાળી સોની રૂપિયા 1.13 કરોડનું સોનું અને હીરા લઇ રફુચક્કર થઈ ગયો છે. ઘોડદોડ રોડના બિશનદયાલ જ્વેલર્સ સહિત 16 ગ્રાહકો સાથે ઠગાઈ કરવામાં આવી છે. આ અંગે ઉમરા પોલીસમાં છેતરપીંડીની ફરિયાદ નોંધાઇ છે. 1900 ગ્રામ સોનાનો માલ લઈ નોકર ફરાર થતા માલિકોમાં ફફડાટ ફેલાયો છે. અભિજીત ઘોષ નામના નોકરની પોલીસ તપાસ કરી રહી છે. અંદાજીત

અમદાવાદમાં રાત્રે 3 વાગ્યે પાણીની ટાંકીમાં પડ્યો યુવક

અમદાવાદ:  શહેરના વટવા સદભાવના ચોકી પાસે અન્ડરગ્રાઉન્ડ ટાંકીમાં પડતા યુવાનનું મોત નિપજ્યું. ત્રણ માળિયા મકાનમાં આવેલી ટાંકીમાં પડતા અક્ષય પટણી નામના યુવાનનું મોત થયું છે. આ યુવાન રાતના ત્રણ વાગ્યાની આસપાસ પાણીની ટાંકીમાં પડ્યો હતો. ત્યાર બાદ ફાયર વીભાગની ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની બે કલાકની જહેમત બાદ યુવાનનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. ઘટનાને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

કાશ્મીરી યુવકે યુનિવર્સિટીની હોસ્ટેલમાં કરી લીધો આપઘાત
આણંદઃ વિદ્યાનગર સરદાર પટેલ યુનિવર્સિટીની હોસ્ટેલનો બનાવ છે. સરદાર પટેલ યુનિવર્સિટીની નહેરુ હોસ્ટેલમાં અભ્યાસ કરતા 21 વર્ષના વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. નહેરુ હોસ્ટેલની રૂમ નંબર 25માં પંખે લટકતો મૃત દેહ મળતા ચકચાર મચી છે. ઘટનાની જાણ થતાં વિદ્યાનગર પોલીસ ઘટના સ્થળે આવીને તજવીજ હાથ ધરી છે. 108 ની ટિમ દ્વારા યુવકને પીમ માટે શ્રી કૃષ્ણ હોસ્પિલ ખાતે ખસેડાયો છે. અભ્યાસ કરતા કાશ્મીરી વિદ્યાર્થીનું નામ મહંમદ સફી છે. ગત મોડી રાત્રીનો બનાવ છે. મોત પાછળનું કારણ અકબંધ છે. 

બળાત્કાર કરનાર શિક્ષકને કોર્ટે આકરી સજા

 ખેડાના જિલ્લાના કપડવંજમાં  સગીર વિદ્યાર્થીની પર અનેક વાર બળાત્કાર કરનાર શિક્ષકને કોર્ટે આકરી સજા ફટકારી છે. નડીયાદ પોક્સો કોર્ટે આ હવસખોર શિક્ષકને 20 વર્ષની સજા અને 6.30 લાખનો દંડ ફટકાર્યો છે. ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના નિરમાલી ગામના શિક્ષક મહેશ પટેલે સગીર વિદ્યાર્થિનીને કારમાં બેસાડી ખેતરમાં લઈ જઇ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં આ હવસખોર શિક્ષકે  ભોગ બનનાર વિદ્યાર્થિનીને ધમકી પણ આપી હતી કે કોઈને કહીશ તો તેને મારી નાખશે. આ કેસમાં નડીયાદ પોક્સો કોર્ટે  35 જેટલા દસ્તાવેજી તેમજ 12 મૌખિક પુરાવાને ધ્યાને લઈ દાખલો બેસાડતો ચુકાદો આપ્યો છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Cold Wave: 5.6 ડિગ્રી તાપમાન સાથે નલિયા બન્યું ઠંડુગાર, 12 શહેરોમાં પારો ગગડીને 15 ડિગ્રી નીચે પહોંચ્યું
Cold Wave: 5.6 ડિગ્રી તાપમાન સાથે નલિયા બન્યું ઠંડુગાર, 12 શહેરોમાં પારો ગગડીને 15 ડિગ્રી નીચે પહોંચ્યું
Netanyahu's illness: બેંજામિન નેતન્યાહૂની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ, આ નેતાને બનાવાયા કાર્યવાહક પ્રધાનમંત્રી
Netanyahu's illness: બેંજામિન નેતન્યાહૂની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ, આ નેતાને બનાવાયા કાર્યવાહક પ્રધાનમંત્રી
Crime: જુનાગઢમાં દુષ્કર્મની ઘટના, ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકી આપી આરોપીએ યુવતી સાથે આચર્યુ દુષ્કર્મ
Crime: જુનાગઢમાં દુષ્કર્મની ઘટના, ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકી આપી આરોપીએ યુવતી સાથે આચર્યુ દુષ્કર્મ
Surat: સુરતમાં ક્રિકેટ રમવા મામલે બબાલ બાદ ફાયરિંગ, ત્રણ લોકો થયા ઇજાગ્રસ્ત
Surat: સુરતમાં ક્રિકેટ રમવા મામલે બબાલ બાદ ફાયરિંગ, ત્રણ લોકો થયા ઇજાગ્રસ્ત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajasthan Accident : રાજસ્થાનમાં ગુજરાતની બસને નડ્યો અકસ્માત, જુઓ અહેવાલHun To Bolish : હું તો બોલીશ : ધ્યેય સત્તાનો કે સેવાનો?Hun To Bolish : હું તો બોલીશ : ICUમાં આરોગ્ય કેન્દ્રJetpur Pipeline Project: જેતપુર પાઇપલાઇન પ્રોજેક્ટને લઈ પોરબંદરમાં જોરદાર આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cold Wave: 5.6 ડિગ્રી તાપમાન સાથે નલિયા બન્યું ઠંડુગાર, 12 શહેરોમાં પારો ગગડીને 15 ડિગ્રી નીચે પહોંચ્યું
Cold Wave: 5.6 ડિગ્રી તાપમાન સાથે નલિયા બન્યું ઠંડુગાર, 12 શહેરોમાં પારો ગગડીને 15 ડિગ્રી નીચે પહોંચ્યું
Netanyahu's illness: બેંજામિન નેતન્યાહૂની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ, આ નેતાને બનાવાયા કાર્યવાહક પ્રધાનમંત્રી
Netanyahu's illness: બેંજામિન નેતન્યાહૂની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ, આ નેતાને બનાવાયા કાર્યવાહક પ્રધાનમંત્રી
Crime: જુનાગઢમાં દુષ્કર્મની ઘટના, ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકી આપી આરોપીએ યુવતી સાથે આચર્યુ દુષ્કર્મ
Crime: જુનાગઢમાં દુષ્કર્મની ઘટના, ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકી આપી આરોપીએ યુવતી સાથે આચર્યુ દુષ્કર્મ
Surat: સુરતમાં ક્રિકેટ રમવા મામલે બબાલ બાદ ફાયરિંગ, ત્રણ લોકો થયા ઇજાગ્રસ્ત
Surat: સુરતમાં ક્રિકેટ રમવા મામલે બબાલ બાદ ફાયરિંગ, ત્રણ લોકો થયા ઇજાગ્રસ્ત
Punjab bandh: ખેડૂતોના સમર્થનમાં આજે પંજાબ બંધ, બસ-ટ્રેન સેવા રહેશે પ્રભાવિત
Punjab bandh: ખેડૂતોના સમર્થનમાં આજે પંજાબ બંધ, બસ-ટ્રેન સેવા રહેશે પ્રભાવિત
EPFO Rules: નવા વર્ષમાં બદલાઇ જશે EPF સંબંધિત અનેક નિયમો, સભ્યોને મળી મોટી રાહત
EPFO Rules: નવા વર્ષમાં બદલાઇ જશે EPF સંબંધિત અનેક નિયમો, સભ્યોને મળી મોટી રાહત
મોબાઈલમાં સ્ટેટસ નહીં, DJ પાર્ટી રાખવી નહીં, રબારી સમાજે લીધો કુરિવાજો નાબૂદીનો ઐતિહાસિક નિર્ણય
મોબાઈલમાં સ્ટેટસ નહીં, DJ પાર્ટી રાખવી નહીં, રબારી સમાજે લીધો કુરિવાજો નાબૂદીનો ઐતિહાસિક નિર્ણય
Year Ender 2024: વર્ષ 2024માં આ ક્રિકેટરોના થયા લગ્ન, એક ક્રિકેટર છે ગૌતમ ગંભીરનો ખાસ, જુઓ લિસ્ટ
Year Ender 2024: વર્ષ 2024માં આ ક્રિકેટરોના થયા લગ્ન, એક ક્રિકેટર છે ગૌતમ ગંભીરનો ખાસ, જુઓ લિસ્ટ
Embed widget