શોધખોળ કરો
Advertisement
Surat: 15 વર્ષની છોકરીને 16 વર્ષના છોકરા સાથે FB પર થયો પ્રેમ, ભાગીને ભાવનગર ગયાં ને રૂમ રાખીને વારંવાર માણ્યું શરીર સુખ ને.......
છોકરીના પરિવારની ફરિયાદને આધારે પોલીસે તપાસ કરીને બંનેને ચાર દિવસ પછી પકડી લીધાં હતાં. કાપોદ્રા પોલીસે સગીર પ્રેમીની અટકાયકત કરી જુવેનાઈલ હોમમાં મોકલી આપ્યો છે.
સુરતઃ સુરતના પુણાની 15 વર્ષની છોકરીને ભાવનગરના 16 વર્ષના છોકરા સાથે ફેસબુક પર પ્રેમ થયો હતો. છોકરો પ્રેમિકાને મળવા સુરત આવ્યો હતો ને પચી બંને ભાગી ગયાં હતાં. છોકરો છોકરીને ભાવગરમાં રૂમ પર લઈ ગયો હતો ને ત્યાં તેની સાથે શારીરિક સંબંધો બંધાયા હતા.
છોકરો અને છોકરી બંને રૂમ પર ત્રણ દિવસ સાથે રહ્યાં હતાં ને એ દરમિયાન વારંવાર શરીર સુખ માણ્યું હતું. દરમિયાનમાં છોકરીના પરિવારની ફરિયાદને આધારે પોલીસે તપાસ કરીને બંનેને ચાર દિવસ પછી પકડી લીધાં હતાં. કાપોદ્રા પોલીસે સગીર પ્રેમીની અટકાયકત કરી જુવેનાઈલ હોમમાં મોકલી આપ્યો છે.
પુણામાં કારગીલ ચોક ખાતે રહેતી મૂળ અમરેલીની 15 વર્ષની સગીરા ધોરણ 10માં ભણે છે. સ્કૂલો બંધ હોવાથી તે હીરાનું કામ શીખી રહી હતી. સગીરા ફેસબૂક પર પણ સક્રિય હતી ને ફેસબુક પર ભાવનગરના 16 વર્ષના છોકરા સાથે મિત્રતા થઈ હતી. બંને વચ્ચે પ્રેમાલાપ થવા લાગ્યો હતો ને છોકરીના કહેવાથી 3 ફેબ્રુઆરીએ સગીર પ્રેમી સગીરાને મળવા સુરત આવ્યો હતો. બંને કાપોદ્રાના ગાર્ડનમાં મળ્યા હતા. સગીરાએ પોતાને સાથે લઈ જવા કહેતાં છોકરો છોકરીને ભાવનગર ભગાડી ગયો હતો. છોકરો અને છોકરી ભાવનગરમાં રૂમ ભાડે રાખીને રહેતાં હતાં અને ત્યાં બંને વચ્ચે વારંવાર શરીર સંબંધ બંધાયા હતા.
દીકરી ગુમ થતાં પરિવારે પોલીસ ફરિયાદ કરી હતી. દરમિયાનમાં સગીરાએ માતાને ફોન કરીને પોતે ભાવનગર હોવાનું કહેતાં માતાએ સગીરાને સુરત બોલાવી હતી. પરિવારે પોલીસને જાણ કરતાં છોકરી સાથે આવેલા પોલીસે 16 વર્ષના પ્રેમીની અટકાયત કરી લીધી હતી. સગીરાના હોસ્પિટલમાં તબીબી પરિક્ષણ દરમિયાન તેણે શારીરિક સંબંધ બાંધ્યા હોવાનું જણાવ્યું હતું.
પોલીસે સગીર પ્રેમી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી જુવેનાઈલ હોમમાં મોકલી આપ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement