શોધખોળ કરો

Surat: પિતા સરપંચ બનતાં કૂકર લઈને બુલેટ પર વિજય સરઘસ કાઢનારી યુવતી બની આકર્ષણનું કેન્દ્ર, જાણો ક્યા ગામની છે યુવતી ?

ચૌર્યાસી તાલુકાના રાજગરી ગામના સરપંચ ધનસુખભાઈ પટેલ વિજેતા થતા તેમના સમર્થકોએ ચૂંટણી ચિન્હ કૂકર સાથે જ વિજય સરઘસ કાઢ્યું હતું. તેમજ  વિજય સરઘસમાં સરપંચના પુત્રી અંકિતા બુલેટ પર જોવા મળ્યા હતા.

સુરતઃ ગઈ કાલે ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામો જાહેર થતાં વિજેતા ઉમેદવારો અને તેમના સમર્થકોએ ભારે ઉત્સાહ સાથે વિજય સરઘસ કાઢ્યા હતા. આ સમયે સુરતમાં ચોર્યાસીની રાજગરીના સરપંચનું વિજય સરઘસ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. 

ચૌર્યાસી તાલુકાના રાજગરી ગામના સરપંચ ધનસુખભાઈ પટેલ વિજેતા થતા તેમના સમર્થકોએ ચૂંટણી ચિન્હ કૂકર સાથે જ વિજય સરઘસ કાઢ્યું હતું. તેમજ  વિજય સરઘસમાં સરપંચના પુત્રી અંકિતા બુલેટ પર જોવા મળ્યા હતા. તેઓ ગામની મહિલા સાથે કૂકર સાથે નીકળતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

મંગળવારે રાજ્યમાં જ્યાં પણ મતદાન થયું હતું તે તમામ ગ્રામ પંચાયતો માટેના પરિણામો એક પછી એક આવી રહ્યા છે. ત્યારે  સુરતના ચોર્યાસી તાલુકાના મલગામાંમાં સરપંચ પદે કોલેજના પ્રોફેસરનો વિજય થયો છે. સરપંચ પદે ડો.અંકિતા મેહુલ પટેલ વિજેતા બન્યા છે. ચોર્યાસી તાલુકાના મલગામામાં તેમની ઐતિહાસિક જીત થઈ છે. કોલેજના પ્રોફેર ગામના સરપંચ બન્યા છે. મલગામામાં પહેલી વખત પરિવર્તન થયું છે. માલગામાં ગામને શિક્ષિત સરપંચ મળ્યા છે. પતિ મેહુલ પટેલ પર્યાવર્ણના તજજ્ઞ છે.

મલગામા ગામમાં 20 વર્ષથી એક જ પેનલના સરપંચની જીત થતી હતી. પરંતુ આ વખતે એ પેનલને હરાવી બીજી પેનલે જીત મેળવતા 20 વર્ષ બાદ પરિવર્તન આવ્યું છે. મહિલા પ્રોફેસર અંકિતા પટેલની સરપંચ તરીકે ભવ્ય જીત થઇ છે. પ્રોફેસર અંકિતા પટેલનો સરપંચ તરીકે વિજય થતા તેમના સમર્થકોમાં ઉત્સાહનું મોજું છવાઈ ગયું હતું.

ડો. અંકિતા હાલમાં ડીઆરબી ભાણા કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. આ સાથે મતગણતરી સ્થળ પર વિજેતાઓને વધાવવા માટે ફૂલોના હાર લેવા પણ પડાપડી થઇ હતી.

ગુજરાતની કઈ ગ્રામ પંચાયતમાં માત્ર 21 વર્ષનો કોલેજિયન છોકરો બન્યો સરપંચ?

અરવલ્લીઃ ગુજરાતમાં સાડા આઠ હજાર કરતાં વધારે ગ્રામ પંયાચતોમાં સરપંચ તથા અન્ય હોદ્દેદારો ચૂંટવા માટે રવિવારે મતદાન થયું હતું. મંગળવારે થયેલી મતગણતરી પછી અનેક યુવાનો સરપંચ બન્યા છે, ત્યારે 

અરવલ્લી જિલ્લામાં ૨૧ વર્ષનો યુવાન સરપંચ બન્યો છે. 

મેઘરજની છીટાદરા પંચાયતમાં સૌથી યુવાન વયનો સરપંચ બન્યો છે.  

નર્સિંગનો અભ્યાસ કરતો યુવક જીગર ખરાડી સરપંચ બન્યો છે.  

ગ્રામ લોકોએ ૨૧ વર્ષના સરપંચની જીતને વધાવી લીધો હતો. જીગર ખરાડીએ પોતાના આટલી નાની ઉંમરના સરપંચ બનાવવા બદલ ગામ લોકોનો આભાર માન્યો હતો. 

માત્ર 21 વર્ષની યુવતી આ ગામમાં બની સરપંચ, જાણો વિગત

કાંકરેજઃ ગુજરાતમાં 10 હજાર કરતાં વધારે ગ્રામ પંયાચતોમાં સરપંચ તથા અન્ય હોદ્દેદારો ચૂંટવા માટે રવિવારે મતદાન થયું હતું. આજે મંગળવારે રાજ્યમાં જ્યાં પણ મતદાન થયું હતું તે તમામ ગ્રામ પંચાયતો માટેના પરિણામો એક પછી એક આવી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં માત્ર 21 વર્ષની ઉંમેર યુવતી સરપંચ બની છે. 

કાંકરેજના સમણવા ગામે સરપંચ તરીકે 21 વર્ષીય કાજલ ઠાકોરનો વિજય થયો છે. કાજલ ઠાકોરે ધોરણ-12 સુધીનો અભ્યાસ કરેલો છે.  105 મતે વિજેતા બન્યા છે. આ સાથે કાજલ કાંકરેજમાં બન્યા નાની વયની સરપંચ બની છે. કાજલે વિજયી બનતા તમામ ગામલોકોનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો. સરકારશ્રીની જે યોજનાઓ છે, તે લોકો સુધી પહોંચાડીશ, તેમ કાજલે જણાવ્યું હતું. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2024: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સના નામે નોંધાયો આ શરમજનક રેકોર્ડ
IPL 2024: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સના નામે નોંધાયો આ શરમજનક રેકોર્ડ
દિવસ દરમિયાન દારૂ પીવો ગુનો નથી... મદ્રાસ હાઈકોર્ટની ટિપ્પણી, રાજ્ય સરકારને આપ્યો આ આદેશ
દિવસ દરમિયાન દારૂ પીવો ગુનો નથી... મદ્રાસ હાઈકોર્ટની ટિપ્પણી, રાજ્ય સરકારને આપ્યો આ આદેશ
Salman Khan: સલમાનના ઘરે થયેલા ફાયરિંગ કેસમાં ક્રાઈમ બ્રાન્ચનો મોટો ખુલાસો, આરોપીઓ અભિનેતાને મારવા નહીં પરંતુ...
Salman Khan: સલમાનના ઘરે થયેલા ફાયરિંગ કેસમાં ક્રાઈમ બ્રાન્ચનો મોટો ખુલાસો, આરોપીઓ અભિનેતાને મારવા નહીં પરંતુ...
PF નિયમોમાં થયો મોટો ફેરફાર, હવે આ હેતુ માટે પૈસા ઉપાડવાની મર્યાદા બમણી થઈ ગઈ
PF નિયમોમાં થયો મોટો ફેરફાર, હવે આ હેતુ માટે પૈસા ઉપાડવાની મર્યાદા બમણી થઈ ગઈ
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Surendranagar |BJP ઉમેદવાર ચંદુભાઈની ડિગ્રીને લઈને વિવાદ, બાયોડેટામાં અલગ ડિટેલ અને એફિડેવિટમાં અલગHimmatsinh Patel | ચૂંટણી પ્રચાર પહેલા હિંમતસિંહ પટેલે ભગવાન રામ પાસે કેવા માંગ્યા આશીર્વાદ?Banaskantha | ભગવાન રામની શોભાયાત્રામાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ જોવા મળ્યા એકસાથેLoksabha Election 2024 | કોંગ્રેસને ફરી મોટો ઝાટકો, કોંગ્રેસ નેતા ઉમેદસિંહ ઝાલા જોડાયા કોંગ્રેસમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2024: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સના નામે નોંધાયો આ શરમજનક રેકોર્ડ
IPL 2024: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સના નામે નોંધાયો આ શરમજનક રેકોર્ડ
દિવસ દરમિયાન દારૂ પીવો ગુનો નથી... મદ્રાસ હાઈકોર્ટની ટિપ્પણી, રાજ્ય સરકારને આપ્યો આ આદેશ
દિવસ દરમિયાન દારૂ પીવો ગુનો નથી... મદ્રાસ હાઈકોર્ટની ટિપ્પણી, રાજ્ય સરકારને આપ્યો આ આદેશ
Salman Khan: સલમાનના ઘરે થયેલા ફાયરિંગ કેસમાં ક્રાઈમ બ્રાન્ચનો મોટો ખુલાસો, આરોપીઓ અભિનેતાને મારવા નહીં પરંતુ...
Salman Khan: સલમાનના ઘરે થયેલા ફાયરિંગ કેસમાં ક્રાઈમ બ્રાન્ચનો મોટો ખુલાસો, આરોપીઓ અભિનેતાને મારવા નહીં પરંતુ...
PF નિયમોમાં થયો મોટો ફેરફાર, હવે આ હેતુ માટે પૈસા ઉપાડવાની મર્યાદા બમણી થઈ ગઈ
PF નિયમોમાં થયો મોટો ફેરફાર, હવે આ હેતુ માટે પૈસા ઉપાડવાની મર્યાદા બમણી થઈ ગઈ
Health Tips: નસકોરાં લેવાની આદત હૃદયને નબળું પાડી શકે છે, વધી જાય છે મૃત્યુનું જોખમ
Health Tips: નસકોરાં લેવાની આદત હૃદયને નબળું પાડી શકે છે, વધી જાય છે મૃત્યુનું જોખમ
મતદાન કરતા પહેલા ડાઉનલોડ કરો આ એપ્સ, તમે મતદાર યાદીમાં તમારું નામ અને મતદાન કેન્દ્ર જોઈ શકશો
મતદાન કરતા પહેલા ડાઉનલોડ કરો આ એપ્સ, તમે મતદાર યાદીમાં તમારું નામ અને મતદાન કેન્દ્ર જોઈ શકશો
GT vs DC: ગુજરાતની શરમજનક હાર, દિલ્હીએ ઘરમાં ઘુસીને ધૂળ ચટાડી, માત્ર 8.5 ઓવરમાં મેચ જીતી લીધી
GT vs DC: ગુજરાતની શરમજનક હાર, દિલ્હીએ ઘરમાં ઘુસીને ધૂળ ચટાડી, માત્ર 8.5 ઓવરમાં મેચ જીતી લીધી
Banaskantha: અમીરગઢ ચેક પોસ્ટ પરથી 1 કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપાયું, રાજસ્થાનથી ગુજરાતમાં આવતી હતી કાર
Banaskantha: અમીરગઢ ચેક પોસ્ટ પરથી 1 કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપાયું, રાજસ્થાનથી ગુજરાતમાં આવતી હતી કાર
Embed widget