શોધખોળ કરો
Advertisement
સુરત-વડોદરામાં વરસાદ પડતા ખેલૈયા અને આયોજકોમાં ચિંતાનો માહોલ
સુરતઃ નવરાત્રીના પહેલા દિવસે રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ પડતા ખેલેયાઓનો પહેલો દિવસે રંગમાં ભંગ પડ્યો હતો. જેમા અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે ગાજવીજ સાથે વરસાદ વરસાદ પડ્યો હતો. ત્યારે નવલા નોરતાના બીજા દિવસે સુરત અને વડોદરમાં યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડ પર વરસાદ પડ્યો હતો. સુરતમાં 12 સ્થળો પર ખાનગી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. વરસાદને લીધે આયોજકોની ચિંતામાં વધારો થયો છે.
નવરાત્રીના દિવસોમાં ચોમાસુ અચાનક જ સક્રીય થયું હોય તેવો માહોલ સર્જાયો છે. દિવસ દરમિયાન વાદળ છાયું વાતાવરણ રહે છે અને રાત પડતાની સાથે જ વરસાદની શરૂઆત થઇ જાય છે. વરસાદને પગલે ખાનગી ગરબીની સાથે સાથે શેરી ગરબીને પણ અસર થશે. શેરી ગરબીમાં કરવામાં આવેલા શણગારને ભારે નુક્સાન થવાની શક્યાતા છે. વરસાદને પગલે ખાનગી ગરબીની આયોજકો અને ખેલયાઓમાં ચિંતા વ્યાપી ગઇ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement