શોધખોળ કરો

Surat : રિસેપ્શનિસ્ટની નોકરી માટે ગઈ પરિણીતા, બિલ્ડરે ઓફિસમાં કર્યુ એવું કે જાણીને ચોંકી જશો

38 વર્ષીય પરિણીતાને નોકરીની જરૂર હોવાથી બિલ્ડરની ઓફિસમાં રિસ્પેશનિસ્ટની નોકરી માટે ગઈ હતી. ઓફિસમાં મીઠી મીઠી વાતો કરી જમીન દલાલે પરિણીતાને ફસાવી દુષ્કર્મ આચર્યું હતું.

Surat Crime News: સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં વૃદ્ધ બિલ્ડરે પરિણીતા પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે. 38  વર્ષીય પરિણીતાને નોકરીની જરૂર હોવાથી બિલ્ડરની ઓફિસમાં રિસ્પેશનિસ્ટની નોકરી માટે ગઈ હતી. ઓફિસમાં મીઠી મીઠી વાતો કરી જમીન દલાલે પરિણીતાને ફસાવી દુષ્કર્મ આચર્યું હતું. ઉમરા પોલીસે દુષ્કર્મ કરનાર ત્રણ સંતાનના પિતા સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અડાજણ પાલ વિસ્તારમાં રહેતી એક મહિલાએ પાંચ વર્ષ પહેલા પતિ સાથે છૂટાછેડા લીધા હતા. જે બાદ માતા સાથે રહેતી હતી. મહિલાને નોકરીની જરૂરીયાત હોવાથી એક મહિલા મિત્ર હસ્તક પાર્લે પોઇનટ સ્થિત એક રીયલ એસ્ટેટ એજન્સીના માલિકની ઓફિસે ગઈ હતી. આરોપીએ આડી અવળી વાતો કર્યા બાદ તેનો હાથ મચકોડીને બળજબરીથી દુષ્કર્મ આચર્યુ હતું અને જો કોઈને કહીશ તો તારું જીવન બગાડી નાંખીશ અને તને કોઈ નોકરીએ નહીં રાખે તેવી ધમકી આપી હતી. મહિલાએ ઘરે આવીને વાત કરી હતી. જે બાદ આરોપી સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

અમૂલે દૂધના ભાવમાં વધારો કર્યો

અમૂલે દૂધના ભાવમાં વધારો કર્યો છે. જેના કારણે આમ આદમી વધુ એક ફટકો લાગ્યો છે. દૂધના ભાવમાં  3 રૂપિયા સુઘીનો વધારો કરવામાં આવ્યો છે.  નવો ભાવ વધારો આજથી જ લાગુ થઈ ગયો છે. કંપનીએ એક નિવેદનમાં માહિતી આપી છે કે ઉત્પાદન અને ખર્ચમાં વધારાને કારણે અમૂલ દૂધની કિંમતમાં વધારો થયો છે. કંપનીએ કહ્યું કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ચારાની કિંમતમાં 20 ટકાનો વધારો થયો છે. કંપનીએ કહ્યું કે તેના કારણે દૂધની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. કંપનીએ કહ્યું કે ઈનપુટ કોસ્ટમાં વધારો થવાથી ખેડૂતોના ભાવમાં ગયા વર્ષની સરખામણીમાં 8-9 ટકાનો વધારો થયો છે.

અમૂલે છેલ્લે ક્યારે વધાર્યો હતો ભાવ

અમૂલે ઓગસ્ટ 2022માં દૂધના ભાવમાં પ્રતિ લિટરે બે રૂપિયાનો વધારો કર્યો હતો.  ગુજરાત સહિત દિલ્હી એનસીઆર, મુંબઇ, પશ્વિમ બંગાળમાં આવતીકાલથી ભાવ વધારો લાગુ થયો હતો. 500 મીલી અમૂલ ગોલ્ડનો નવો ભાવ 31, 500 મીલી અમૂલ તાજાનો નવો ભાવ 25 રૂપિયા અને 500 મીલી અમૂલ શક્તિનો નવો ભાવ 28 રૂપિયા થયો હતો ઓપરેશન ખર્ચ અને દૂધના ઉત્પાદન ખર્ચમાં વધારાને કારણે ભાવ વધારો લાગુ કરાયો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે રશિયાનો માસ્ટરસ્ટ્રોક! ભારતને 40% સુધી સસ્તા ભાવે LNG ની ઓફર 
મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે રશિયાનો માસ્ટરસ્ટ્રોક! ભારતને 40% સુધી સસ્તા ભાવે LNG ની ઓફર 
Gujarat Weather: કમોસમી વરસાદ અને કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી
Gujarat Weather: કમોસમી વરસાદ અને કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી
UK Visa Fee Hike: સ્ટડી, વર્ક અને વિઝિટ વિઝા હવે મોંઘા થશે, ભારતીય અરજદારો પર થશે સીધી અસર 
UK Visa Fee Hike: સ્ટડી, વર્ક અને વિઝિટ વિઝા હવે મોંઘા થશે, ભારતીય અરજદારો પર થશે સીધી અસર 
રાજુ કરપડાએ 'કમલમ્'માં કેસરિયા કર્યા, -'પાર્ટી કહેશે તો ચૂંટણી લડીશ-વફાદાર સૈનિકની ભૂમિકા ભજવીશ'
રાજુ કરપડાએ 'કમલમ્'માં કેસરિયા કર્યા, -'પાર્ટી કહેશે તો ચૂંટણી લડીશ-વફાદાર સૈનિકની ભૂમિકા ભજવીશ'

વિડિઓઝ

Congress Candidates List : કોંગ્રેસની બીજી યાદીને લઈ સૌથી મોટા સમાચાર
BJP Candidate List : સૌરાષ્ટ્રમાં ટિકિટની વહેંચણીને લઈ ભાજપમાં ખેંચતાણ?
Hun To Bolish : હું તો બોલીશ : પનીરના નામે ફ્રોડ નહીં ચાલે!
Hun To Bolish : હું તો બોલીશ : દરેક ચૂંટણીમાં પાકિસ્તાન કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : ટિકિટ માટેના તિકડમ!

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે રશિયાનો માસ્ટરસ્ટ્રોક! ભારતને 40% સુધી સસ્તા ભાવે LNG ની ઓફર 
મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે રશિયાનો માસ્ટરસ્ટ્રોક! ભારતને 40% સુધી સસ્તા ભાવે LNG ની ઓફર 
Gujarat Weather: કમોસમી વરસાદ અને કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી
Gujarat Weather: કમોસમી વરસાદ અને કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી
UK Visa Fee Hike: સ્ટડી, વર્ક અને વિઝિટ વિઝા હવે મોંઘા થશે, ભારતીય અરજદારો પર થશે સીધી અસર 
UK Visa Fee Hike: સ્ટડી, વર્ક અને વિઝિટ વિઝા હવે મોંઘા થશે, ભારતીય અરજદારો પર થશે સીધી અસર 
રાજુ કરપડાએ 'કમલમ્'માં કેસરિયા કર્યા, -'પાર્ટી કહેશે તો ચૂંટણી લડીશ-વફાદાર સૈનિકની ભૂમિકા ભજવીશ'
રાજુ કરપડાએ 'કમલમ્'માં કેસરિયા કર્યા, -'પાર્ટી કહેશે તો ચૂંટણી લડીશ-વફાદાર સૈનિકની ભૂમિકા ભજવીશ'
પૂર્વ IPS મનોજ નિનામાની રાજકારણમાં એન્ટ્રી, ભાજપમાં જોડાતા ચૂંટણી લડે તેવી અટકળ તેજ
પૂર્વ IPS મનોજ નિનામાની રાજકારણમાં એન્ટ્રી, ભાજપમાં જોડાતા ચૂંટણી લડે તેવી અટકળ તેજ
Gujarat Politics: પૂર્વ AAP નેતા રાજુ કરપડા આજે ભાજપમાં જોડાશે, બપોરે કમલમમાં કરશે કેસરિયો
Gujarat Politics: પૂર્વ AAP નેતા રાજુ કરપડા આજે ભાજપમાં જોડાશે, બપોરે કમલમમાં કરશે કેસરિયો
Israel: સીઝફાયર વચ્ચે ઈઝરાયલનો લેબનોન પર ભયાનક હુમલો, 250 લોકોના મોત
Israel: સીઝફાયર વચ્ચે ઈઝરાયલનો લેબનોન પર ભયાનક હુમલો, 250 લોકોના મોત
Assembly Election 2026 Live: સવારે 11 વાગ્યા સુધીમાં 37% મતદાન સાથે આસામ, પુડુચેરી કેરલમ કરતાં આગળ
Assembly Election 2026 Live: સવારે 11 વાગ્યા સુધીમાં 37% મતદાન સાથે આસામ, પુડુચેરી કેરલમ કરતાં આગળ
Embed widget