શોધખોળ કરો

Surat: મુસ્લિમોના કાર્યક્રમમાં જઇને પીઆઇએ આપી ચિમકી, બોલ્યા- જો કોઇ ડ્રગ્સ વેચશે તો અલ્લાહ કી કસમ.........

મુસ્લિમોના કાર્યક્રમમાં પીઆઇની ચિમકી, કહ્યું- 'અલ્લાહ કી કસમ ડ્રગ્સ વેચનારાઓને નહીં છોડુ'

Surat: સુરતમાં એક જાહેર મંચ પરથી પીઆઇએ ખુલ્લેઆમ ડ્રગ્સ પેડલરો સામે લાલ આંખ કરી છે, ખરેખરમાં, સુરતના રાંદેર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરે જાહેર મંચ પરથી ચીમકી આપતા કહ્યું હતુ કે, 'અલ્લાહ કી કસમ ડ્રગ્સ પેડલરો કો નહીં છોડુંગા'.

વાત એમ છે કે, સુરતમાં શનિવારે મુસ્લિમ બિરાદરોનો એક કાર્યક્રમ યોજાયો હતો, આ દરમિયાન આમાં સામેલ થયેલા રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઇ અતુલ સોનારા ડ્રગ્સ અને ડ્રગ્સ પેડલરોને લઇને ચિંતિત હતા, અને તેમને મુસ્લિમોના આ કાર્યક્રમમાં મંચ પરથી ચિમકી ઉચ્ચારતા કહ્યું હતુ કે, 'અલ્લાહ કી કસમ, ભગવાન કી કસમ ડ્રગ પેડલરો કો નહીં છોડુંગા'. આ કાર્યક્રમ સુરતમાં સુલતાનિયા જિમ ખાનામાં મૉટીવેશનલ સ્પીકરનો હતો. પીઆઇ અતુલ સોનારાએ જાહેરમાં ડ્રગ્સ પેડલરોને ચિમકી આપી હતી તેનો વીડિયો હાલમાં સોશ્યલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. 

સુરતમાં યુવાધન નશાના રવાડે ચડ્યું, ચાલુ સીટી બસમાં યુવકો નશો કરતાં જોવા મળ્યાં, વીડિયો વાયરલ

Surat: ગુજરાતમાં અવારનવાર ડ્રગ્સ પકડાયાની ઘટના સામે આવી છે તેના પરથી સ્પષ્ટ છે કે ગુજરતનું યુવાધન નશાના રવાડે ચડી રહ્યું છે. ત્યારે હવે સુરતમાંથી યુવાધન નશાના રવાડે ચડ્યા હોવાની ઘટના સામે આવી છે. સુરત શહેરમાં ચાલુ સીટી બસમાં યુવાધન નશો કરતા જોવા મળ્યા છે. સોસીયલ મીડિયામાં આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વિડીયોમાં કિશોર સહિત બે શખ્સો નશીલા પદાર્થનું કરી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. મનપા સંચાલિત બ્લ્યુ સીટી બસમાં નશો કરતા યુવાનો મોબાઈલમાં કેદ થઈ ગયા છે. બસમાં સવાર અન્ય મુસાફર દ્વારા વિડીયો ઉતારવામાં આવ્યો હોવાનું માલુમ પડે છે. સુરતમાં સોશીયલ મીડિયામાં આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વિડીયોમાં સગીર સહિત બંને શખ્સો ફેવી બોન્ડનો નશો કરતા હોવાનું અનુમાન છે. શહેરમાં યુવાપેઢી નશાના રવાડે ચઢી છે ત્યારે આ વાયરલ વિડીયો પોલીસ માટે તપાસનો વિષય છે.

Surat: સુરતમાંથી દોઢ લાખના ડ્રગ્સ સાથે ડ્રગ્સ પેડલર પકડાયો, જાણો કયુ મોંઘુ ડ્રગ્સ વેચતો હતો ?

Surat: ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓ બેફામ બન્યા હોય એવી પરિસ્થિતિ હાલમાં લાગી રહી છે. અમદાવાદ અને અન્ય સ્થળો બાદ ડ્રગ્સ અને ગાંજાની હેરાફારીની ઘટનાઓ બાદ હવે સુરતમાંથી વધુ એકવાર ડ્રગ્સની લે-વેચ સામે આવી છે. પોલીસે આજે સુરતમાંથી એક ડ્રગ્સ પેડલરને ઝડપી પાડ્યો છે, જેની પાસેથી મેફેડ્રૉન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. માહિતી પ્રમાણે, સુરતમાંથી રાંદેર પોલીસે મોટી કાર્યવાહી કરતાં એક ડ્રગ્સ પેડલરને ઝડપી પાડ્યો છે. પોલીસે સુરતમાંથી મેફેડ્રૉન ડ્રગ્સના જથ્થાનો પકડી પાડ્યો છે. આ કાર્યવાહીમાં M.D ડ્રગ્સ સાથે પોલીસે એક શખ્સને પકડી પાડ્યો છે, પોલીસ દોઢ લાખનું 14 ગ્રામ જેટલુ ડ્રગ્સ પણ કબજે કર્યુ છે. પોલીસે આ મામલામાં ફરહાન નામના ડ્રગ્સ પેડલરની અટકાયત કરી છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPL 2026 Auction: મથીશા પાથિરાના બન્યો સૌથી મોંઘો ખેલાડી, જાણો કોલકાતાએ કેટલા કરોડમાં ખરીદ્યો 
IPL 2026 Auction: મથીશા પાથિરાના બન્યો સૌથી મોંઘો ખેલાડી, જાણો કોલકાતાએ કેટલા કરોડમાં ખરીદ્યો 
IPL 2026: 25 કરોડમાં વેચાયેલા કેમેરોન ગ્રીનને મોટું નુકસાન! પગારમાંથી ₹7.2 કરોડ કપાશે, જાણો કેમ?
IPL 2026: 25 કરોડમાં વેચાયેલા કેમેરોન ગ્રીનને મોટું નુકસાન! પગારમાંથી ₹7.2 કરોડ કપાશે, જાણો કેમ?
IPL 2026 Auction:કૈમરુન ગ્રીને તોડ્યા  તમામ રેકોર્ડ, KKR એ 25.20 કરોડમાં ખરીદ્યો 
IPL 2026 Auction:કૈમરુન ગ્રીને તોડ્યા  તમામ રેકોર્ડ, KKR એ 25.20 કરોડમાં ખરીદ્યો 
IPL 2026 Auction: હરાજીમાં અનસોલ્ડ રહ્યા પૃથ્વી શો, જૈક ફ્રેઝર મૈકગર્ક અને ડેવોન કૉનવે, કોઈએ ન લગાવી બોલી
IPL 2026 Auction: હરાજીમાં અનસોલ્ડ રહ્યા પૃથ્વી શો, જૈક ફ્રેઝર મૈકગર્ક અને ડેવોન કૉનવે, કોઈએ ન લગાવી બોલી

વિડિઓઝ

GSSSB Bharti 2025 : ગૌણ સેવા પસંદગી મંડળે ભરતીની કરી જાહેરાત
Rajkot news: રાજકોટમાં બે યુવતીએ પી લીધું ફિનાઈલ, ત્રણ યુવતી સહિત ચાર સામે લગાવ્યો આરોપ
Dahod News: દાહોદના સંજેલી આરોગ્ય કેન્દ્રમાં ગંભીર બેદરકારીનો આરોપ લાગ્યો
Mehsana news: સ્કૂલનો શિક્ષક બન્યો શેતાન, મહેસાણામાં શિક્ષકે ચાર વિદ્યાર્થીને માર્યો માર
Chhota Udaipur news: બોડેલી નજીક રેલવે ફાટકમાં ટેકનિકલ ક્ષતિ સર્જાતા મોટી દુર્ઘટના ટળી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2026 Auction: મથીશા પાથિરાના બન્યો સૌથી મોંઘો ખેલાડી, જાણો કોલકાતાએ કેટલા કરોડમાં ખરીદ્યો 
IPL 2026 Auction: મથીશા પાથિરાના બન્યો સૌથી મોંઘો ખેલાડી, જાણો કોલકાતાએ કેટલા કરોડમાં ખરીદ્યો 
IPL 2026: 25 કરોડમાં વેચાયેલા કેમેરોન ગ્રીનને મોટું નુકસાન! પગારમાંથી ₹7.2 કરોડ કપાશે, જાણો કેમ?
IPL 2026: 25 કરોડમાં વેચાયેલા કેમેરોન ગ્રીનને મોટું નુકસાન! પગારમાંથી ₹7.2 કરોડ કપાશે, જાણો કેમ?
IPL 2026 Auction:કૈમરુન ગ્રીને તોડ્યા  તમામ રેકોર્ડ, KKR એ 25.20 કરોડમાં ખરીદ્યો 
IPL 2026 Auction:કૈમરુન ગ્રીને તોડ્યા  તમામ રેકોર્ડ, KKR એ 25.20 કરોડમાં ખરીદ્યો 
IPL 2026 Auction: હરાજીમાં અનસોલ્ડ રહ્યા પૃથ્વી શો, જૈક ફ્રેઝર મૈકગર્ક અને ડેવોન કૉનવે, કોઈએ ન લગાવી બોલી
IPL 2026 Auction: હરાજીમાં અનસોલ્ડ રહ્યા પૃથ્વી શો, જૈક ફ્રેઝર મૈકગર્ક અને ડેવોન કૉનવે, કોઈએ ન લગાવી બોલી
SIR ડ્રાફ્ટ મતદાર યાદીમાં નથી તમારુ નામ ? બસ કરવું પડશે આ કામ, જાણી લો 
SIR ડ્રાફ્ટ મતદાર યાદીમાં નથી તમારુ નામ ? બસ કરવું પડશે આ કામ, જાણી લો 
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવ ઘટ્યા, જાણો મહાનગરોમાં શું છે પ્રતિ 10 ગ્રામ Gold નો રેટ
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવ ઘટ્યા, જાણો મહાનગરોમાં શું છે પ્રતિ 10 ગ્રામ Gold નો રેટ
TATA Sieraa બુકીંગ આજથી શરુ, જાણો કિંમત અને ક્યારે મળશે કારની ડિલીવરી 
TATA Sieraa બુકીંગ આજથી શરુ, જાણો કિંમત અને ક્યારે મળશે કારની ડિલીવરી 
Post Office માં ₹10,00,000 જમા કરવા પર ₹4,49,034 મળશે વ્યાજ, ફુલ ગેરંટી સાથે, જાણી લો સ્કીમ 
Post Office માં ₹10,00,000 જમા કરવા પર ₹4,49,034 મળશે વ્યાજ, ફુલ ગેરંટી સાથે, જાણી લો સ્કીમ 
Embed widget