શોધખોળ કરો

સુરતઃ રત્નકલાકાર વિકાસ સંઘના પ્રમુખની રહસ્યમય આત્મહત્યા, કોણે કરી તપાસની માંગ?

જયસુખ ગજેરાએ તાપી નદીમાં કૂદીને આત્મહત્યા કરી લીધી છે. ગેજેરાએ ગઈ કાલે કામરેજના કઠોર ખાતે તાપી નદીમાં કૂદી જઈ આત્મહત્યા કરી લીધી હતી.

સુરતઃ રત્નકલાકાર વિકાસ સંઘના પ્રમુખનું રહસ્યમય મોત થતાં સમગ્ર સુરત અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોમાં ભારે ચકચાર જાગી છે. જયસુખ ગજેરાએ તાપી નદીમાં કૂદીને આત્મહત્યા કરી લીધી છે. ગેજેરાએ ગઈ કાલે કામરેજના કઠોર ખાતે તાપી નદીમાં કૂદી જઈ આત્મહત્યા કરી લીધી હતી. આજે કઠોર તાપી કિનારેથી તેમનો મૃતદેહ મળી આવ્યો છે. રત્નકલાકાર વિકાસ સંઘના પ્રમુખ જયસુખ ગજેરાના રહસ્યમય આપઘાત મામલે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા પોલીસ કમિશ્નર અને રેન્જ આઈજીને રજુઆત કરવામાં આવી છે. તેમના દ્વારા યોગ્ય તપાસ કરવા રજુઆત કરવામાં આવી છે. જયસુખ ગજેરા હંમેશા રત્નકલાકારો માટે ઝઝૂમતા હતા.જયસુખ ગજેરાએ આર્થિક સંકડામણના કારણે આપઘાત કરી લીધો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો કે, હજુ આત્મહત્યાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. યુનિયન દ્વારા જણાવાયું છે કે, ગજેરા આપઘાત કરે એ વાત ગળે ઉતરે એવી નથી માટે જયસુખભાઈના રહસ્યમય આપઘાત પ્રકરણમાં ઉચ્ચ કક્ષાએ નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તથા લાશનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરવામાં આવે. તેમના મોબાઇલની એફએસએલ દ્વારા તપાસ કરવામાં આવે તે ખૂબ જરૂરી છે. જેથી ભોગ બનનારને ન્યાય મળે તે ખૂબ જરૂરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?

Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ

તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ

'રાતોરાત નિર્ણય લેવાય તો શું કરવું?', એનાલોગ પનીર પર તંત્રની કાર્યવાહી સામે સુરતના ભેળસેળિયા ઉત્પાદકો ગિન્નાયા

વિડિઓઝ

Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ

આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ

આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી

Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે

IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 

Embed widget