શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

મોદીની સલાહ ઘોળીને પી ગયા, ગુજરાતના કયા શહેરમાં ભાજપ પ્રમુખે કરી હજારોની રેલી ? રેલી પછી સભા પણ કરી

બારડોલીમાં ગુરુવારે હજારો લોકોની વચ્ચે ભાજપના જિલ્લા પ્રમુખે કાર્યક્રમ યોજ્યો હતો. સંદિપ દેસાઇની સુરત જિલ્લા ભાજપ પ્રમુખની નિયુક્તિ પર અભિવાદનનના નામે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટીની સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિ રહ્યા હતા.

સુરતઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં દિવાળી પછી કોરોના સંક્રમણ વધ્યું છે. બીજી તરફ ભાજપના જ નેતાઓ વડાપ્રધાન મોદીની સલાહને ઘોળીને પી ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વારંવાર (દો ગજ કી દૂરી) સોશિયલ ડિસ્ટન્સ માટે અપીલ કરાતી હોવા છતા ભાજપના નેતાઓ જ તેનું પાલન કરતા નથી. બારડોલીમાં ગુરુવારે હજારો લોકોની વચ્ચે ભાજપના જિલ્લા પ્રમુખે કાર્યક્રમ યોજ્યો હતો. સંદિપ દેસાઇની સુરત જિલ્લા ભાજપ પ્રમુખની નિયુક્તિ પર અભિવાદનનના નામે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટીની સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિ રહ્યા હતા. રેલીમાં કેટલાક લોકો માસ્ક વગર નજર પડ્યા, તો સભામાં દો ગજ કી દૂરી(સોશિયલ ડિસ્ટન્સ) જોવા મળી નહોતી. ભાજપના નેતાઓએ સોશિયલ ડિસ્ટન્સિંગનો સત્યાનાશ વાળ્યો હતો. ભાજપના કાર્યકર્તાઓએ બારડોલીમાં બાઇક રેલી સાથે સભા પણ કરી હતી. કાર્યક્રમમાં 200 લોકોની અનુમતી ન હોવા છતા હજારો કાર્યકર્તાઓ એકઠા થયા હતા. આ અંગે સંદિપ દેસાઇએ જણાવ્યું હતું કે, સુરત જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે મારી નિમણૂક કરવામાં આવી, ત્યારે સ્વાભાવિક છે કે કાર્યકરોમાં જોશ અને ઉત્સાહ હોય અને ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યકર્તાને માસ્ક- સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઇઝરની વ્યવસ્થા પણ કરવામાં આવેલી હતી. ઉત્સાહમાં કાર્યકર્તા કદાચ માસ્ક પહેરવાનું ભૂલી ગયા હોય, તો અમે માસ્ક રાખેલા હતા અને માસ્ક આપવાની કામગીરી અમે કરતા હતા. તેમણે 200થી વધુ લોકો હાજર રાખવા મુદ્દે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે નિમણૂક થતાં સ્વાભાવિક છે કે કાર્યકરોમાં ઉત્સાહમાં હોય છે, તેને ધ્યાનમાં રાખીને કાર્યકરો આવકારવા માટે આવેલા હતા. અમે સોશિયલ ડિસ્ટન્સ રાખવા પ્રયાસો કરેલા. પરંતુ કોઈ સંજોગોમાં નહીં જળવાયું હોય, તો જળવાવું જોઇતું હતું. કાર્યકરોએ પણ પોતાની ફરજ સમજીને જાતે સોશિયલ ડિસ્ટન્સ રાખવું જોઇએ, તેમ મારું માનવું છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'

ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું

શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે, જાણો શા માટે થઈ રહી છે અટકળો
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે?
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ટોલનાકે ખિસ્સુ ખાલીHun To Bolish : હું તો બોલીશ : જૂનાગઢમાં ઝઘડા કેમ?Junagadh Gadi Controversy : જૂનાગઢ ગાદી વિવાદ : કોટેચાને ખુલ્લી ધમકી, આંગળી ન કરોPatidar Controversy : જયંતિ સરધારા-PI પાદરિયા વિવાદ મામલે સૌથી મોટો ધડાકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'
શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે, જાણો શા માટે થઈ રહી છે અટકળો
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે?
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો

શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...

શું અમેરિકાએ અદાણીને સમન્સ આપવા માટે ભારતનો સંપર્ક કર્યો છે, વિદેશ મંત્રાલયે કર્યો મોટો ખુલાસો

મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય

Embed widget