શોધખોળ કરો
Advertisement
Surat : બારડોલીની કોલેજીયન યુવતીને બાઈક પર સ્ટંટ બદલ પોલીસે ધકેલી દીધી જેલમાં, સ્ટંટ કરવા બારડોલીથી ક્યાં જતી ?
સ્પીડમાં બાઇકીંગનો વિડીયો વાઇરલ થતા કોલેજીયન યુવતીને જેલમાં જવાની નોબત આવી છે. સંજનાની ઇન્સ્ટાગ્રામ પર 513 પોસ્ટ પૈકી મહત્તમ બાઇક રાઇડીંગની છે.
સુરત : બારડોલીની યુવતીને માસ્ક પહેર્યા વિના છુટા હાથે બાઇક રાઇડીંગ કરવાનું ભારે પડી ગયું છે. સ્પીડમાં બાઇકીંગનો વિડીયો વાઇરલ થતા કોલેજીયન યુવતીને જેલમાં જવાની નોબત આવી છે. સંજનાની ઇન્સ્ટાગ્રામ પર 513 પોસ્ટ પૈકી મહત્તમ બાઇક રાઇડીંગની છે.
વિડીયો બનાવવા છેક બારડોલીથી ડુમ્મસ રોડ પર આવતી હતી. ઉમરા પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement