શોધખોળ કરો

સુરતઃ યુવતીએ ફોન કરીને યુવકને મજા કરવા ઘરે બોલાવ્યો, યુવક સાથે શરીરસુખ માણ્યું ને પછી.....

ગઈ કાલે સવારે વેપારીને મજા કરવા માટે બોલાવ્યો હતો. આથી યુવક યુવતીના ઘરે ગયો હતો અને તેની સાથે શરીરસુખ માણ્યું હતું.

સુરતઃ શહેરમાં ફરી એક હનીટ્રેપની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. શહેરના પુણા વિસ્તારમાં મેડિકલ સ્ટોરનો માલિક હનીટ્રેપમાં ફસાયો છે. મેડિકલ સ્ટોરના વેપારીને યુવતીએ ઘરે બોલાવી શરીર સુખ 25 લાખ રૂપિયાની માંગણી કરી હતી. વેપારીને માર મારતા વેપારીએ પોલીસને કોલ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો છે. પુણા પોલીસે ગુનો નોંધી હનીટ્રેપની માસ્ટર માઈન્ડ મહિલાની અટકાયત કરી છે. આ ગેંગમાં અનેક યુવતીઓ સંડોવાયેલી હોવાનું પણ સામે આવ્યું છે. આ અંગે મળતી વિગતો પ્રમાણે, સુરતના પુણા વિસ્તારમાં મેડિકલ શોપ ધરાવતા વેપારી પાસે યુવતી થોડા દિવસ પહેલા ફેશવોશ ક્રીમ લેવા માટે આવી હતી. જોકે, સ્ટોક ન હોય, યુવતીએ તેણે પોતાનો નંબર આપ્યો હતો અને વેપારીનો નંબર પણ મેળવી લીધો હતો. સુરતઃ યુવતીએ ફોન કરીને યુવકને મજા કરવા ઘરે બોલાવ્યો, યુવક સાથે શરીરસુખ માણ્યું ને પછી..... દરમિયાન ફેશક્રીમ આવતાં વેપારીએ યુવતીને ફોન કર્યો હતો. આ સમયે યુવતીએ મીઠી મીઠી વાતો કરી હતી. તેમજ ગઈ કાલે સવારે વેપારીને મજા કરવા માટે બોલાવ્યો હતો. આથી યુવક યુવતીના ઘરે ગયો હતો અને તેની સાથે શરીરસુખ માણ્યું હતું. શરીર સુખ આપ્યા પછી યુવતીએ યુવકને હનીટ્રેપમાં ફસાવી દેવાની ધમકી આપી 25 લાખ રૂપિયાની માંગણી કરી હતી. સુરતઃ યુવતીએ ફોન કરીને યુવકને મજા કરવા ઘરે બોલાવ્યો, યુવક સાથે શરીરસુખ માણ્યું ને પછી..... રૂપિયા આપવા વેપારીએ ઇનકાર કરતાં યુવતીએ તેને દંડાથી ફટકાર્યો હતો. યુવતીના ઘરેથી બહાર આવ્યા પછી યુવકે પોલીસને બોલાવતા પોલીસે યુવતીને પકડી પાડી હતી. આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરતઃ યુવતીએ ફોન કરીને યુવકને મજા કરવા ઘરે બોલાવ્યો, યુવક સાથે શરીરસુખ માણ્યું ને પછી.....
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો

Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'

Kazakhstan: રશિયા જઇ રહેલું પેસેન્જર પ્લેન કઝાકિસ્તાનમાં થયું ક્રેશ, 72 લોકો હતા સવાર

GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Snowfall In India: ત્રણ દિવસથી દેશની આ જગ્યાઓ પર ભારે હિમ વર્ષા, રસ્તાઓ પર છવાઈ બરફની ચાદરMahisagar:જંગલી ભૂંડના ત્રાસ પાકને બચાવવા ખેડૂતો આખી રાત કરે છે ઉજાગરા, જુઓ સ્થિતિGir Somnath:ગેરકાયદે માછીમારી કરનાર સામે કાર્યવાહી, 10 બોટ સંચાલકો સામે નોંધાઈ ફરિયાદSthanik Swarajya Sanstha Eletion 2024: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'
Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'
Kazakhstan: રશિયા જઇ રહેલું પેસેન્જર પ્લેન કઝાકિસ્તાનમાં થયું ક્રેશ, 72 લોકો હતા સવાર
Kazakhstan: રશિયા જઇ રહેલું પેસેન્જર પ્લેન કઝાકિસ્તાનમાં થયું ક્રેશ, 72 લોકો હતા સવાર
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
Mahakumbh 2025: ભક્તોને ખાવા મળશે વિવિધ રાજ્યોની વાનગીઓ, 25,000 વર્ગ ફૂટમાં બનશે ફૂડ કોર્ટ

EPFO: કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, UAN એક્ટિવેશન, આધાર-બેન્ક એકાઉન્ટ લિંક કરવાની ડેડલાઇન વધી

Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા

'જાતીય શોષણ અને એસિડ હુમલાની પીડિતાની મફત સારવાર ન કરવી ગુનો', દિલ્હી હાઇકોર્ટનો મોટો ચુકાદો

Embed widget