શોધખોળ કરો

'મૈં આત્મહત્યા કરને અભી જા રહા હું', યુવકનો સૂસાઇડ પહેલાનો વીડિયો આવ્યો સામે, કોની સામે લગાવ્યા આક્ષેપ?

ઓલપાડના સાયણના યુવકે આપઘાત કરતાં ચકચાર મચી ગઈ છે. આપઘાત કરવા પહેલા યુવકે બનાવ્યો વીડિયો હતો. વીડિયોમાં પોતાની પત્ની, સાળી, સાસુ, સસરાના નામનો ઉલ્લેખ કર્યો છે.

સુરતઃ ઓલપાડના સાયણના યુવકે આપઘાત કરતાં ચકચાર મચી ગઈ છે. આપઘાત કરવા પહેલા યુવકે બનાવ્યો વીડિયો હતો. વીડિયોમાં પોતાની પત્ની, સાળી, સાસુ, સસરાના નામનો ઉલ્લેખ કર્યો છે. સાસરિયાઓ રૂપિયા માંગી ત્રાસ આપતા હોવાનો વીડિયોમાં ઉલ્લેખ કર્યો હતો. યુવકે પોતાના મોટા ભાઈને વીડિયો વોટ્સએપ કર્યો હતો.

વીડિયો મોકલ્યા બાદ ગણતરીની મિનિટમા જ ટ્રેન નીચે પડતું મૂક્યું. મૂળ મહારાષ્ટ્રના ત્રમ્બક કેશવ નામના યુવકે  ટ્રેન નીચે પડ્યું મૂકી આપઘાત કર્યો. પોલીસે પત્ની સહિત સાસરીયા વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. 

વડોદરામાં વધુ એક યુવતી હત્યાથી ખળભળાટ, 19 વર્ષીય યુવતીની કેવી હાલતમાં મળી આવી લાશ?

વડોદરાઃ ડભોઇ તાલુકાના મંડાળા ગામની સીમમાં આવેલ ખેતરમાંથી હત્યા કરેલ 19 વર્ષીય યુવતીની લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. યુવતીના પિતા અને પરીવાર સાથે પિશાઈ રોડ ઉપર આવેલ કૂવા ઉપર રહી ખેત મજૂરી કરતી હતી. ગત બપોરના યુવતી તેની મોટી બહેનને બાથરૂમ જઇ આવું એમ કહી બીજા ખેતર તરફ ગઈ હતી. 

યુવતી પરત ન આવતા પરીવાર દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. બીજા દિવસે યુવતીની મોટી બહેન દ્વારા મંડાળા ગામની સીમમાં આવેલ ખેતરમાં મૃત હાલતમાં યુવતીને  જોતાં પરિવારને જાણ કરી હતી. પોલીસને જાણ કરતાં મૃત હાલતમાં પડેલ યુવતીનું ગાળામાં ઓઢણીનો ફંડો બનાવી ગળું દબાવી હત્યા થઈ હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.

જયારે યુવતીના નીચેના વસ્ત્રો ખુલ્લા હોય દુષ્કર્મની પણ આશંકા સેવાઇ રહી છે. હાલ પોલીસ દ્વારા પી.એમ.ની કાર્યવાહી હાથ ધરી હત્યાનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. વધુ તપાસ તેમજ હત્યા કરનાર અજાણ્યા ઈસમને શોધવા ચક્રો ગતિમાં કર્યા છે. પોલીસ દ્વારા ડોગ સ્કવોડ તેમજ એફ.એસ.એલ.ની પણ મદદ લેવામાં આવી છે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Embed widget