શોધખોળ કરો

સુરતમાં કોરોનાનો કેરઃ અડાજણમાં આખેઆખો પરિવાર સંક્રિમત થતાં તંત્ર થયું દોડતું, શું લીધો મોટો નિર્ણય?

અડાજણમાં એક જ પરિવારમાં પાંચ સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા છે. સાઈલીલા સોસાયટીમાં એક જ પરિવારમાં પાંચ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું થયું છે. પાલિકા દ્વારા આખી સોસાયટીની ક્લસ્ટર ઝોન જાહેર કરવામાં આવી છે.

સુરત :  ગુજરાતમાં ઓમિક્રોનની એન્ટ્રી વચ્ચે રાજ્યમાં વધી રહેલા કેસોને પગલે ગુજરાત સરકાર હરકતમાં આવી ગઈ છે. બીજી તરફ સુરતમાં આખે આખો પરિવાર કોરોનાસંક્રમિત થતાં તંત્ર દોડતું થઈ ગયું હતું અને આખી સોસાયટી જ ક્લસ્ટર ઝોન જાહેર કરવી દેવામાં આવી હતી. 

ઓમિક્રોનને લઈ સુરત મનપા એલર્ટ થયું છે. માસ્કની કડક અમલવારી કરવામાં આવશે. સ્મીમેર હોસ્પિટલમાં અલાયદી વ્યવસ્થા કરાઈ. આખેઆખા પરિવાર કોરોના પોઝિટિવ આવવું ચિંતાનો વિષય છે. લોકો સોશિયલ ડિસ્ટન્ટ જાળવે તેવી અપીલ કરવામાં આવી છે. નાકની ઉપર માસ્ક ફરજીયાત પહેરે તેવી અપીલ મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાની દ્વારા કરવામાં આવી છે. 

અડાજણ વિસ્તારમાં એક જ પરિવારમાં પાંચ સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા છે. સાઈલીલા સોસાયટીમાં એક જ પરિવારમાં પાંચ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું થયું છે. પાલિકા દ્વારા આખી સોસાયટીની ક્લસ્ટર ઝોન જાહેર કરવામાં આવી છે. સુરતમાં એક દિવસમાં કુલ 9 કોરોના પોઝિટિવ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 87 મુસાફરો વિદેશથી આવ્યા છે. એરપોર્ટ પર ટેસ્ટિંગ પ્રક્રિયા વધુ વેગીલી બનાવાઇ છે. 

અમદાવાદઃ સિવિલ હોસ્પિટલની 1200 બેડમાં ઓમીક્રોન વોર્ડ તૈયાર કરાયો છે. 25 પથારીઓ પ્રાથમિક તબક્કામાં તૈયાર કરવામાં આવી. વેન્ટિલેટર ઓક્સિજન સહિતની તૈયારીઓ કરવામાં આવી છે. 

જામનગરમાં ઓમીક્રોનનો પ્રથમ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. રાજય સરકારના આદેશ બાદ સિવિલ હોસ્પિટલમાં ઓમીક્રોન વાયરસ સંક્રમિત દર્દીઓ માટે અલગ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. PM કેયર ફંડમાંથી આવેલા વેન્ટિલેટર, ઓક્સિજન સહિતના ઉપકરણ પણ ઇન્સ્ટોલ કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. સમયાંતરે કોવિડ માટેની તાલીમના પગલે સિનિયર તબીબોને ઓમિક્રોન ના લક્ષણ અંગે આગામી સમયમાં પણ તાલીમ આપવામાં આવશે.

ઓમીક્રોનના કારણે સિવિલ હોસ્પિટલમાં હાલ પૂરતી 25 પથારીઓ તૈયાર કરવામાં આવી છે. તો અન્ય 100 વેન્ટિલેટર સ્ટેન્ડ બાય રાખવાના આદેશ પ્રશાસનને આપવામાં આવ્યા છે. ગુજરાતમાં એકસાથે ઓમીક્રોનનો કહેર ઉભો થાય તો સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવા સુધીની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
Stock Market Holiday: ૨૦ નવેમ્બરે શેર બજાર બંધ રહેશે, આ કારણસર બુધવારે રજા રાખવામાં આવી
20 નવેમ્બરે શેર બજાર રહેશે બંધ, અચાનક એક્સચેન્જે આપી જાણકારી, જાણો શું છે કારણ
હરિદ્વારથી અયોધ્યા જઈ રહેલી બસ યૂપી રોડવેઝ બસ સાથે અથડાઈ, 50 ગુજરાતી યાત્રીઓ ઘાયલ
અયોધ્યા જતી ગુજરાતી શ્રદ્ધાળુઓથી ભરેલી બસને નડ્યો અકસ્માત, 50 મુસાફરો ઘાયલ
ભારતના આ ગામમાં લોકો ડોનાલ્ડ ટ્રમ્પને ભગવાનની જેમ પૂજે છે, કેવી રીતે શરૂ થઈ આ પરંપરા?
ભારતના આ ગામમાં લોકો ડોનાલ્ડ ટ્રમ્પને ભગવાનની જેમ પૂજે છે, કેવી રીતે શરૂ થઈ આ પરંપરા?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Farmer : ખેડૂતો માટે રાહતના સમાચાર: ખાતર માટે સરકારે જાહેર કર્યો હેલ્પ લાઈન નંબરCongress:પહેલુ કર્તવ્ય.. ભાજપનો તંબુ ઉખાડીને ફેંકી દઈએ.. વાવમાં જીગ્નેશ મેવાણીના પ્રહારAhmedabad: ઈન્ડિગો શરૂ કરશે ચાર નવી ફ્લાઈટ્સ, જાણો કેટલું હશે ભાડુ? Watch VideoGujarat Weather Updates : આગામી સાત દિવસ વાતાવરણને લઈને શું કરાઈ મોટી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
Stock Market Holiday: ૨૦ નવેમ્બરે શેર બજાર બંધ રહેશે, આ કારણસર બુધવારે રજા રાખવામાં આવી
20 નવેમ્બરે શેર બજાર રહેશે બંધ, અચાનક એક્સચેન્જે આપી જાણકારી, જાણો શું છે કારણ
હરિદ્વારથી અયોધ્યા જઈ રહેલી બસ યૂપી રોડવેઝ બસ સાથે અથડાઈ, 50 ગુજરાતી યાત્રીઓ ઘાયલ
અયોધ્યા જતી ગુજરાતી શ્રદ્ધાળુઓથી ભરેલી બસને નડ્યો અકસ્માત, 50 મુસાફરો ઘાયલ
ભારતના આ ગામમાં લોકો ડોનાલ્ડ ટ્રમ્પને ભગવાનની જેમ પૂજે છે, કેવી રીતે શરૂ થઈ આ પરંપરા?
ભારતના આ ગામમાં લોકો ડોનાલ્ડ ટ્રમ્પને ભગવાનની જેમ પૂજે છે, કેવી રીતે શરૂ થઈ આ પરંપરા?
ખેડૂતો માટે રાહતના સમાચાર: રાસાયણિક ખાતરની ઉપલબ્ધતા અંગે સરકારે જાહેર કર્યો હેલ્પ લાઇન નંબર
ખેડૂતો માટે રાહતના સમાચાર: રાસાયણિક ખાતરની ઉપલબ્ધતા અંગે સરકારે જાહેર કર્યો હેલ્પ લાઇન નંબર
Android યૂઝર્સ માટે મોટું જોખમ! આ મૅલવેર મિનિટોમાં બેંક એકાઉન્ટ ખાલી કરી નાખશે, જાણો બચવાના ઉપાયો
Android યૂઝર્સ માટે મોટું જોખમ! આ મૅલવેર મિનિટોમાં બેંક એકાઉન્ટ ખાલી કરી નાખશે, જાણો બચવાના ઉપાયો
Maharashtra Election 2024: 'તમારી ચાર પેઢીઓ આવી જાય તો પણ...', આર્ટિકલ 370 પર શરદ પવાર અને કોંગ્રેસને અમિત શાહનો પડકાર
'તમારી ચાર પેઢીઓ આવી જાય તો પણ...', આર્ટિકલ 370 પર શરદ પવાર અને કોંગ્રેસને અમિત શાહનો પડકાર
BH નંબર પ્લેટ લગાવવાના શું ફાયદા અને નુકસાન છે? જાણો સંપૂર્ણ પ્રક્રિયા
BH નંબર પ્લેટ લગાવવાના શું ફાયદા અને નુકસાન છે? જાણો સંપૂર્ણ પ્રક્રિયા
Embed widget