શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

સુરત મહિલા PSI આપઘાત કેસ: અંતિમયાત્રામાં પરિવારજનોનું હૈયાફાટ રૂદન, અપાયું ગાર્ડ ઓફ ઓનર

ડ્યુટી પરથી પરત આવ્યા બાદ જીવવું અઘરૂં છે, મારા મોત માટે કોઈ જવાબદાર નથી લખી મહિલા PSIનો સર્વિસ રિવોલ્વરથી ગોળી મારીને આપઘાત કર્યો હતો.

સુરતઃ  ઉધના પોલીસ મથકમાં ફરજ બજાવતા 33 વર્ષીય મહિલા પીએસઆઇ અમિતા જોશીએ ગઈકાલે પોતાની સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી આપઘાત કર્યો હતો. આજે તેની અંતિમ યાત્રા યોજાઈ હતી. જેમાં પરિવારજનોના હૈયાફાટ રૂદનથી માહોલ ગમગીન બની ગયો હતો. પરિવારજનો દ્વારા અશ્રુભીની આંખે વિદાય આપવામાં આવી હતી. જ્યારે સુરત પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. શનિવારે ડ્યુટી પરથી પરત આવ્યા બાદ જીવવું અઘરૂં છે, મારા મોત માટે કોઈ જવાબદાર નથી લખી મહિલા PSIનો સર્વિસ રિવોલ્વરથી ગોળી મારીને આપઘાત કર્યો હતો. આપઘાત કરી લેનાર અમિતા જોશી 2013માં ડાયરેક્ટ બેચના PSI હતા. તેમના પિતા પણ નિવૃત પોલીસ કર્મચારી છે. સુરત મહિલા PSI આપઘાત કેસ: અંતિમયાત્રામાં પરિવારજનોનું હૈયાફાટ રૂદન, અપાયું ગાર્ડ ઓફ ઓનર દિલ્હીગેટ પાસેના ફાલસાવાડી સ્થિત પોલીસ ક્વાર્ટસમાં રહેતા ૩૩ વર્ષીય અનિતાબેન જોષી ઉધના પોલીસ મથકમાં સબ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવાતાં હતા પણ તેમનો ઉથેર અમરેલી જિલ્લાના ધારીમાં થયો હતો. તેમના પિતા બાબુભાઈ પણ પોલીસ ખાતામાં હતા. અમરેલી પોલીસમાં વરસો સુધી કામ કરનારા બાબુબાઈને લોકો પ્રેમથી જમાદાર કહીને બોલાવતા અને માન આપતા. બાબુભાઈ અત્યારે વતન ધારીમાં નિવૃત્ત જીવન જીવે છે. અનિતા જોશીએ શિક્ષણ સૌરાષ્ટ્રમાં જ લીધું છે. પિતાની જેમ અનિતા જોશી પણ લોકોને મદદ કરવાની ભાવના સથે પોલીસમાં જોડાયાં હતાં અને મિલનસાર સ્વભાવના કારણે લોકપ્રિય હતાં. સુરત મહિલા PSI આપઘાત કેસ: અંતિમયાત્રામાં પરિવારજનોનું હૈયાફાટ રૂદન, અપાયું ગાર્ડ ઓફ ઓનર અનિતા જોશીના પતિ વૈભવ વ્યાસ પણ સૌરાષ્ટ્રના છે. વૈભવ વ્યાસ ભાવનગર જિલ્લાના ઘોઘા પાસેના ભૂંભલી ગામના છે. તેમના પતિ પણ પોલીસ કોન્સ્ટેબલ છે અને સુરતના સચિન પોલીસ સ્ટેશનમાં ડ્રાઈવર છે. અનિતા જોશીએ આપઘાત કર્યો ત્યારે તેમના પતિ  સહિત પરિવારજનો સબંધીના લગ્નપ્રસંગમાં હાજરી આપવા માટે વતન ભાવનગર ગયેલા હતા. શનવારે બપોરે તેમના પતિએ અનિતાબેનને અવારનવાર કોલ કર્યા હતા પણ રીસીવ થયા નહોતા. અનિતા જોશીએલગ્ન પછી પણ પોતાના પતિનું નામ અને અટક લખાવવાના બદલે પિતા બાબુભાઈનું નામ અને જોશી અટક ચાલુ રાખી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'
શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે, જાણો શા માટે થઈ રહી છે અટકળો
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે?
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ટોલનાકે ખિસ્સુ ખાલીHun To Bolish : હું તો બોલીશ : જૂનાગઢમાં ઝઘડા કેમ?Junagadh Gadi Controversy : જૂનાગઢ ગાદી વિવાદ : કોટેચાને ખુલ્લી ધમકી, આંગળી ન કરોPatidar Controversy : જયંતિ સરધારા-PI પાદરિયા વિવાદ મામલે સૌથી મોટો ધડાકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'
શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે, જાણો શા માટે થઈ રહી છે અટકળો
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે?
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો
શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...
શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...
શું અમેરિકાએ અદાણીને સમન્સ આપવા માટે ભારતનો સંપર્ક કર્યો છે, વિદેશ મંત્રાલયે કર્યો મોટો ખુલાસો
શું અમેરિકાએ અદાણીને સમન્સ આપવા માટે ભારતનો સંપર્ક કર્યો છે, વિદેશ મંત્રાલયે કર્યો મોટો ખુલાસો
મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય
મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય
Embed widget