શોધખોળ કરો
Surat : મંદિરના ડિમોલિશન મુદ્દે લોકો અને પાલિકાના કર્મચારીઓ વચ્ચે થઈ બબાલ
પનાસ ગામમાં પાલિકા દ્વારા શનિ દેવના મંદિર નું ડીમોલેશન કરતા પાલિકા અને પબ્લિક આમને સામને આવી ગયા હતા. મંદિરના ડિમોલિશનને લઈ સ્થાનિકોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો.
![Surat : મંદિરના ડિમોલિશન મુદ્દે લોકો અને પાલિકાના કર્મચારીઓ વચ્ચે થઈ બબાલ Surat : scuffle between palika workers and people in Panas village due to demolition of Shanidev temple Surat : મંદિરના ડિમોલિશન મુદ્દે લોકો અને પાલિકાના કર્મચારીઓ વચ્ચે થઈ બબાલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/05/21/adbe84bacbdf4abc600031821ad8c058_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
surat_demolition
સુરતઃ સુરતના પનાસ ગામમાં પાલિકાના કર્મચારીઓ અને સ્થાનિકો વચ્ચે બબાલ થઈ ગઈ હતી. બબાલ થતાં મામલો શાંત પાડવા માટે પોલીસે વચ્ચે આવવું પડ્યું હતું. પનાસ ગામમાં પાલિકા દ્વારા શનિ દેવના મંદિર નું ડીમોલેશન કરતા પાલિકા અને પબ્લિક આમને સામને આવી ગયા હતા. મંદિરના ડિમોલિશનને લઈ સ્થાનિકોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
આઈપીએલ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)