શોધખોળ કરો

Surat: પતિ સ્પામાં જલસા કરતો હોવાની ખબર પડતાં યુવતી સ્પા પર પહોંચી, શટર ના ખૂલતાં બોલાવી પોલીસને ને........

યુવક જલસા કરવા સ્પામાં ગયો છે એવી પત્નિને ખબર પડતાં પત્નિ સ્પા પર પહોંચી હતી. પત્નીએ સ્પાનું શટર ખોલવા ઘણા પ્રયત્નો કર્યા છતાં ખોલ્યું ન હતું. પછી મહિલાએ 100 નંબર પર કોલ કરી પોલીસને જાણ કરી હતી.   

સુરતઃ સુરતમાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં સ્પામાં જલસા કરવા ગયેલા યુવકની પાછળ પાછળ તેની પત્નિ પણ પહોંચી ગઈ હતી. પત્નિએ સ્પાનું શટર ખખડાવીને પતિને બહાર લાવવા પ્રયત્ન કર્યો હતો પણ પતિ બહાર ના આવતાં પત્નિએ પોલીસને ફોન કરીને બોલાવી લીધી હતી. પોલીસે સ્પાનું શટર ખોલાવતાં પતિ અંદર બેસીને દારૂની પાર્ટી કરતો હોવાનું બહાર આવ્યું હતું. ગુરુવારે મોડીરાતે વેસુમાં સફલ સ્ક્વેરમાં ચોથા માળે આવેલા સ્પામાં આ ઘટના બની હતી ને પોલીસ દોડી આવી હતી. અલ્યુર સ્પામાં બહારથી શટર બંધ કર્યું હતું તેથી પત્નિએ પોલીસને ફોન કરવો પડ્યો હતો.

આ ઘટનાની વિગત એવી છે કે, યુવક જલસા કરવા સ્પામાં ગયો છે એવી પત્નિને ખબર પડતાં પત્નિ સ્પા પર પહોંચી હતી. પત્નીએ સ્પાનું શટર ખોલવા ઘણા પ્રયત્નો કર્યા છતાં ખોલ્યું ન હતું. પછી મહિલાએ 100 નંબર પર કોલ કરી પોલીસને જાણ કરી હતી.   

ઉમરા પોલીસની પીસીઆર વાન ત્યાં આવી પહોંચી હતી. પોલીસ આવી છતાં પણ સ્પાનું શટર ખોલ્યું ન હતું. થોડી રાહ જોયા પછી પોલીસ યુવતીને સવારે કાર્યવાહી કરવાની વાત કરી નીકળી ગઈ હતી. જો કે યુવતી ત્યાં ઉભી રહી હતી અને તેણે ઉચ્ચ પોલીસ અધિકારીને ફોન કર્યો હતો. તેના કારણે  ઉમરા પોલીસનો સ્ટાફ પાછો ત્યાં દોડી આવ્યો હતો. પોલીસે શટર તોડવાની વાત કરતા યુવતીના પતિ સહિત 3 જણા મળી આવ્યા હતા. સ્પાના એક સંચાલકે તો શટર ન ખોલતા હોવા અંગે પોલીસે પૂછ્યું તો તેણે પોતે ઘરે હોવાનું જૂઠાણું ચલાવ્યું હતું.

જો કે પોલીસે તેને પણ સ્પામાંથી પકડ્યો હતો. ઉમરા પોલીસે યુવતીના પતિ રાજેશ રઘુવીર સિંહ (રહે, આકાશ પૃથ્વી, વડોદગામ)ને  સ્પામાંથી નશાની હાલતમાં પકડી પાડી કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત મોડી રાતે સ્પા ચલાવતા કનૈયા માળી અને હસમુખ ગણાતા(બન્ને રહે, સારસ્વત નગર, પીપલોદ)ને ઉમરા પોલીસે જાહેરનામા ભંગ હેઠળ કાર્યવાહી કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
Embed widget