શોધખોળ કરો
Advertisement
દક્ષિણ ગુજરાતમાં સુરત પછી આ જિલ્લામાં કોરોનાએ મચાવ્યો હાહાકાર, એક સાથે 19 કેસ નોંધાયા
નવસારી જિલ્લામાં કોરોનાના એક સાથે 19 કેસ પોઝિટિવ આવતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
નવસારીઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે હવે દક્ષિણ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. સુરત પછી હવે નવસારી જિલ્લામાં કોરોનાએ ચિંતા વધારી છે. જિલ્લામાં જુદા જુદા વિસ્તારમાં એક સાથે 19 કેસ પોઝિટિવ આવતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
કોરોના પોઝિટિવ આવેલા તમામ દર્દીઓને કોવિડ-૧૯ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જિલ્લામાં લોકલ ટ્રાન્સમિશન શરૂ થયા છે, જેથી કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. નવસારી જિલ્લામાં ગઈ કાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં 51 એક્ટિવ કેસો હતા. જ્યારે 45 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ અત્યાર સુધીમાં એક વ્યક્તિનું કોરોનાથી મોત થયું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement