શોધખોળ કરો

Assembly Elections: ચૂંટણી રાજસ્થાનમાં અને ભાજપના ઉમેદવારે સભા ગજવી સુરતમાં, જાણો વિગતે

સુરત: નવેમ્બર મહિનમા પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જેમાં રાજસ્થાનનો પણ સમાવેશ થાય છે. આ માટે રાજસ્થાનમાં પ્રચાર શરુ થઈ ગયો છે.

સુરત: નવેમ્બર મહિનમા પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જેમાં રાજસ્થાનનો પણ સમાવેશ થાય છે. આ માટે રાજસ્થાનમાં પ્રચાર શરુ થઈ ગયો છે. જોકે, રાજસ્થાન ચૂંટણીના પ્રચારના પડઘમ સુરતમાં ફમ શરૂ થયા છે. રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના ભાજપના 2 ઉમેદવારોએ સુરત જિલ્લામાં સભા ગજવી હતી. રાજસ્થાનમાં ભાજપ સરકાર બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Assembly Elections: ચૂંટણી રાજસ્થાનમાં અને ભાજપના ઉમેદવારે સભા ગજવી સુરતમાં, જાણો વિગતે

ચૂંટણી આયોગ દ્વારા રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાં વિધાનસભની ચૂંટણીની જાહેરાત કરી દીધી છે ત્યારે હવે ચૂંટણીવાળા રાજ્યોમાં ચૂંટણી પ્રચારો શરૂ થઈ ગયા છે. રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના  માંડલ તેમજ શહાડા વિધાનસભાના ઉમેદવારો ઉદયલાલ હડાના તેમજ લાડુલાલ પિતલ્યા આજરોજ પ્રચાર અર્થે સુરત ખાતે આવ્યા હતા અને સુરત જિલ્લાના બરડોલી તેમજ સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં સભાઓ ગજવી હતી.

મહત્વનું છે કે સુરત જિલ્લા અને શહેર વિસ્તારમાં રાજસ્થાની સમાજના હજારો લોકો વસવાટ કરે છે. બંને ઉમેદવારોએ રાજસ્થાની સમાજના લોકો પાસે ઉમેદવારને જોઈને નહિ પરંતુ કમળના નિશાન અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોઈ મત આપવા માટે અપીલ કરી હતી. રાજસ્થાનમાં છેલ્લા 5 વર્ષથી કોંગ્રેસની સરકાર  સત્તામાં છે ત્યારે બંને ઉમેદવારોએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ  સરકારે  છેલ્લા 5 વર્ષમાં માત્ર રાજ્યમાં માત્ર ભ્રષ્ટાચાર કરયા ના ગંભીર આક્ષેપો કર્યા  હતા. 

ડેડીયાપાડા ખાતે મારી માટી મારો દેશ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા અને આપના ધારસભ્ય ચૈતર વસાવા એક મંચ પર જોવા મળ્યા હતા. આ દરમિયાન ચૈતર વસાવાએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ચૈતર વસાવા જયારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વિશે બોલતા હતા ત્યારે સાંસદ મનસુખ વસાવાએ તેમને ટોકયા હતા. મનસુખ વસાવાએ વચ્ચે ટોકતા કહ્યું કે, આજના વિષય પર વાત કરો વિષયથી ભટકશો નહિ.

ચૈતર વસાવાએ કહ્યું કે, સમગ્ર દેશમાં નર્મદા જિલ્લો અતિ પછાત જીલ્લો છે. નર્મદા જિલ્લામાં 12,333 જેટલા બાળકો કુપોષિત છે. સાગબારામાં 54 શાળામાં એક જ શિક્ષક છે જ્યારે ડેડીયાપાડામાં 27 શાળામાં એક જ શિક્ષક છે. વ્યારા,દાહોદ અને લુણાવાડાની સિવિલ હોસ્પિટલો ખાનગી કંપનીઓને આપી દેવાની મુહિમ ચાલી રહી છે. ચૈતર વસાવાએ કહ્યું કે, મોદી સરકારે અદાણી,અંબાણી અને લલિત મોદીના 25 લાખ કરોડનું દેવું માફ કર્યું ત્યારે સાંસદ મનસુખ વસાવાએ વચ્ચે ટોકયા અને કહ્યું કે આજના વિષય પર વાત કરો. જો કે, આ તમામ બાબતનો જવાબ સાંસદે પોતાના ભાષણમાં આપ્યો હતો. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'રાતોરાત નિર્ણય લેવાય તો શું કરવું?', એનાલોગ પનીર પર તંત્રની કાર્યવાહી સામે સુરતના ભેળસેળિયા ઉત્પાદકો ગિન્નાયા
'રાતોરાત નિર્ણય લેવાય તો શું કરવું?', એનાલોગ પનીર પર તંત્રની કાર્યવાહી સામે સુરતના ભેળસેળિયા ઉત્પાદકો ગિન્નાયા
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: ગેમ રમવાની ના પાડતા 13 વર્ષીય બાળકે કર્યો આપઘાત
સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: ગેમ રમવાની ના પાડતા 13 વર્ષીય બાળકે કર્યો આપઘાત
સુરત જિલ્લામાં આભ ફાટ્યું: 24 કલાકમાં 24 ઈંચ વરસાદથી જળપ્રલય, આ વિસ્તારો પાણીમાં ગરકાવ
સુરત જિલ્લામાં આભ ફાટ્યું: 24 કલાકમાં 24 ઈંચ વરસાદથી જળપ્રલય, આ વિસ્તારો પાણીમાં ગરકાવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ
Anandiben Patel: આનંદીબેન પટેલે સરકારી હોસ્ટેલોમાં પીરસતા ભોજનની ગુણવત્તાની ખોલી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Embed widget