![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Valsad : યુવકે કેન્સર હોવાનું કહીને 16 વર્ષની છોકરીની સહાનુભૂતિ જીતી, પછી ફાર્મહાઉસમાં લઈ જઈને માણ્યું શરીર સુખ ને.......
નવસારીની 16 વર્ષીય સગીરા સાથે આરોપીએ વોટ્સએપ ઉપર મિત્રતા કેળવી હતી. દરમિયાન ગત 16મી જૂને યુવકે પોતાને કેન્સર હોવાનું કહીને તેની સહાનૂભતિ જતી હતી. પછી તબિયત સારી ન હોવાનું કહી તેને તબિયત પૂછવાને બહાને મળવા બોલાવી હતી. આથી સગીરા ઘરે કોઈને કહ્યા વગર તેને મળવા દોડી ગઈ હતી. સગીરા પારડી આવતા યુવક તેને બાઇક ઉપર બેસાડી અવાવરૂ ફાર્મમાં લઇ ગયો હતો.
![Valsad : યુવકે કેન્સર હોવાનું કહીને 16 વર્ષની છોકરીની સહાનુભૂતિ જીતી, પછી ફાર્મહાઉસમાં લઈ જઈને માણ્યું શરીર સુખ ને....... Valsad : Man say to girl friend he found cancer and want to meet one time Valsad : યુવકે કેન્સર હોવાનું કહીને 16 વર્ષની છોકરીની સહાનુભૂતિ જીતી, પછી ફાર્મહાઉસમાં લઈ જઈને માણ્યું શરીર સુખ ને.......](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/06/05/633a62517d5d1233788c07723dcef7e5_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
વલસાડઃ નવસારી જિલ્લાના ચીખલીની 16 વર્ષીય સગીરાને સોશિયલ મીડિયા પર મિત્ર બનેલા યુવકે પોતાની તબિયત પૂછવાને બહાને મળવા બોલાવી અવાવરું ફાર્મ હાઉસમાં લઈ જઈને પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. આ અંગે સગીરાએ પારડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી આરોપીને જેલ હવાલ કરી દીધો છે.
નવસારીની 16 વર્ષીય સગીરા સાથે આરોપીએ વોટ્સએપ ઉપર મિત્રતા કેળવી હતી. દરમિયાન ગત 16મી જૂને યુવકે પોતાને કેન્સર હોવાનું કહીને તેની સહાનૂભતિ જતી હતી. પછી તબિયત સારી ન હોવાનું કહી તેને તબિયત પૂછવાને બહાને મળવા બોલાવી હતી. આથી સગીરા ઘરે કોઈને કહ્યા વગર તેને મળવા દોડી ગઈ હતી. સગીરા પારડી આવતા યુવક તેને બાઇક ઉપર બેસાડી અવાવરૂ ફાર્મમાં લઇ ગયો હતો.
અહીં સગીરાને લાવીને તેની સાથે છૂટછાટ લેવા માંડ્યો હતો. જોકે, સગીરાએ પ્રતિકાર કરતાં તેનો મોબાઇલ લઈ લીધો હતો. તેમજ તેા હાથ દોરડાથી બાંધીને પરાણે સંબંધ બાંધ્યા હતા. યુવકની હરકતથી ડઘાઈ ગયેલી યુવતીએ રડારડ કરી મૂકતા યુવક તેને પારડી ચાર રસ્તા પર મૂકીને ફરાર થઈ ગયો હતો.
યુવક મૂકીને ફરાર થઈ જતા સગીરાએ અજાણ્યા વ્યક્તિની મદદથી પરિવારને ફોન કરી પારડી બોલાવી લીધો હતો અને ત્યાંથી તે ઘરે પહોંચી હતી. જોકે, ઘરે પહોંચેલી સગીરાએ માતાના સમગ્ર વાત કરતાં તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પીડિતાની માતાએ પારડી પોલીસ સ્ટેશનમાં યુવક સામે પોલીસ ફરિયાદ કરતાં યુવક તેના મોબાઈલ લોકેશન આધારે ઝડપી પાડી જેલ હવાલે કરી દીધો છે.
Surat : ભાજપના નેતાના પુત્રે અન્ય યુવતી સાથે શરીર સંબંધ બાંધ્યા હોવાની પત્નિની ફરિયાદ, પત્નિ સાથે જે કર્યું એ જાણીને લાગી જશે આઘાત
સુરતઃ માંગરોળમાં ભાજપના પુત્રનું કારસ્તાન સામે આવ્યું છે. માંગરોળના તરસાડી ભાજપ આગેવાન કિશોરસિંહ કોસાડા સહિત ૬ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પુત્ર અમિતે સસરા પાસેથી ઉછીનાં રૂપિયા લીધા, બાદ પત્નીને માર મારી અન્ય યુવતી સાથે પણ અનૈતિક સંબંધો બાંધ્યા હતા.
પુત્ર અમિત સસરા પાસે વિવિધ કારણો આપી રૂપિયાની માંગણી કરતો હતો. મારઝૂડ કરી ઘરમાં પુરી દેતા પત્નીએ મહિલા હેલ્પલાઇન નંબર પર ફરિયાદ કરી હતી. પત્ની દેવયાનીની ફરિયાદ બાદ કોસંબા પોલીસે પતિ સહી ૬ સાસરિયા સામે ગુનો નોંધ્યો છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)