શોધખોળ કરો

Surat : પત્નીના પ્રથમ લગ્ન અને પરપુરુષ સાથેના સંબંધો DNAમાં આવ્યા બહાર, પતિએ પત્ની સામે દુષ્કર્મનો કેસ દાખલ કરવા ફરિયાદ નોંધાવી

Surat News: પત્નીએ પોતાના પહેલા લગ્ન છુપાવીને બીજા લગ્ન કરી બે સંતોનની માતા બાદ પતિને પહેલાં લગ્નની જાણ થઈ હતી.

Surat News: 10 વર્ષના લગ્નજીવન બાદ પતિએ પત્ની સામે દુષ્કર્મ કેસ દાખલ કરવા અદાલતમાં દાદ માગી ફરિયાદ નોંધાવી છે. પત્નીએ પોતાના પહલા લગ્ન છુપાવીને બીજા લગ્ન કરી બે સંતોનની માતા બાદ પતિને પહેલાં લગ્નની જાણ થઈ હતી. સમગ્ર ઘટના અંગે તપાસ કરાવતાં પોતાના લગ્ન બાદ થયેલાં બે સંતાનો પૌકી એક સંતાન કોઈ ત્રીજા વ્યક્તિનું હોવાનું ડીએનએ ટેસ્ટમાં બહાર આવતાં પતિના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

વડોદરા શહેરમાં અને સમગ્ર દેશમાં કાર્યરત વડોદરાની સંસ્થા સેવ ઈન્ડિયા ફેમિલી ફાઉન્ડેશન દ્વારા પત્ની પીડિતા પુરુષોને ન્યાય અપાવવા કામગીરી કરવામાં આવે છે. પોલીસે યુવાનની ફરિયાદ ન સ્વીકારતાં તેમણે સંસ્થાની મદદથી અદાલતનું શરણું લીધું છે. 11 તારીખે કોર્ટમાં સુનાવણથી થવાની છે ત્યાર બાદ કોર્ટ આગળ શું કરવું તેનો નિર્ણય લેશે.

શું છે મામલો

ઘટનાની વિગત એવી છે કે સુરતમાં રહેતા 38 વર્ષીય યુવાનના લગ્ન નજીકના ગામની યુવતી સાથે થયા હતા. લગ્નના 10 વર્ષના દાંપત્ય જીવનમાં ચાર વર્ષ અગાઉ પતિને પત્નીના ચરિત્ર અંગે શંકા ગઈ હતી. જે બાદ સોશિયલ મીડિયા એકાઉન્ટ ચેક કરતાં અનેક લોકો સાથેની વાતચીત મળી આવી હતી. પરિવાર દ્વારા સમગ્ર ઘટનામાં સમાધાનનો માર્ગ અપનાવી દાંપત્ય જીવન ટકાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ સફળતા મળી નહોતી. આખરે યુવાન દ્વારા તપાસ કરાવતાં પત્નીના અગાઉ પણ એક લગ્ન થયા હોવાનું જાણા મળ્યું હતું. પત્નીના બીજા લગ્ન હોવાનું જાણવ થતાં યુવકે પોતાના 10 વર્ષના દાંપત્યમાં બે સંતાનો થયા હોવાથી તેમના ડીએનએ ટેસ્ટ કરાવ્યા હતા. જે અંગે એક સંતાન તેમનું ન હોવાનું સામે આવ્યું હતું. જેથી તેણે પત્નિ સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવાનો નિર્ધાર કર્યો હતો.

10 વર્ષની બાળકી પર દુષ્કર્મ, નરાધમ ફરાર

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના એક ગામમાં  સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની છે.  માંગરોળ તાલુકાના એક ગામની GIDCમાં એક 10 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. માંગરોળ તાલુકના એક ગામમાં  મિલ સામે ખુલ્લા ખેતરમાં પડાવ નાખી રહેતા પરિવારની સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે.  સગીરા હાલ પાંચ દિવસ પહેલાજ વતનથી પોતાના મોટા પિતાના ત્યાં રહેવા માટે આવી હતી.  રાત્રીના સમયે અજાણ્યા ઇસમે સગીરાને ખેતરમાં લઇ જઈ દુષ્કર્મ આચર્યું હતું.  દુષ્કર્મ આચરી અજાણ્યો ઈસમ ફરાર થઈ ગયો હતો. સગીરાને સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે.  આ દુષ્કર્મની ઘટનાને લઈને શંકાસ્પદ આરોપીના સીસીટીવી સામે આવ્યા છે.  આ દુષ્કર્મની ઘટનામાં આરોપી  ત્યાં સામે આવેલી મિલમાં ટેમ્પો ડ્રાઈવર હોવાનું સામે આવ્યું છે.  જોકે ઘટના બાદ આરોપી ફરાર થઈ ગયો છે. મોબાઈલ પણ સતત  બંધ આવી રહ્યો છે.  શંકાસ્પદ આરોપી મૂળ ઉત્તર પ્રદેશનો હોવાનું સામે આવ્યું છે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
Rashifal Today:  મેષ સિંહ સહિત આ રાશિને મળી શકે છે ગૂડ ન્યૂઝ, જાણો 12 રાશિનું દૈનિક રાશિફળ
Rashifal Today: મેષ સિંહ સહિત આ રાશિને મળી શકે છે ગૂડ ન્યૂઝ, જાણો 12 રાશિનું દૈનિક રાશિફળ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને બગાડે છે સોશિયલ મીડિયા ?Hun To Bolish : હું તો બોલીશ : પાલિકા- પંચાયતોમાં ચૂંટણીનો ઢોલ ક્યારે?Surat news:  સુરતમાં બોગસ તબીબોની 'જનસેવા'? ઉદ્ધાટન કાર્ડમાં બારોબાર CPનું નામ પણ લખી દેવાયુંPatan News: પાટણમાં ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત બાદ રેગિંગના આરોપમાં મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
Rashifal Today:  મેષ સિંહ સહિત આ રાશિને મળી શકે છે ગૂડ ન્યૂઝ, જાણો 12 રાશિનું દૈનિક રાશિફળ
Rashifal Today: મેષ સિંહ સહિત આ રાશિને મળી શકે છે ગૂડ ન્યૂઝ, જાણો 12 રાશિનું દૈનિક રાશિફળ
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
Embed widget