શોધખોળ કરો

સુરત: પોલીસ હેડ ક્વાર્ટરમાં હાજરી આપ્યા બાદ મીડિયા સામે મહિલા કોન્સ્ટેબલ સુનિતાએ બતાવ્યો પોતાનો રૂઆબ

અત્યારે રાજ્યના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્ર અને સુરત પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ સુનિતા યાદવનો વિવાદ જબરદસ્ત ચાલી રહ્યો છે. આ સમગ્ર ઘટનાના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા

સુરતઃ અત્યારે રાજ્યના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્ર અને સુરત પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ સુનિતા યાદવનો વિવાદ જબરદસ્ત ચાલી રહ્યો છે. આ સમગ્ર ઘટનાના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. ત્યારે મંત્રીના પુત્રને ફરજ દરમિયાન અટકાવનાર સુનિતા યાદવ રવિવાર સાંજે અચાનક પોલીસ હેડક્વાર્ટર પહોંચ્યા હતાં. જ્યાં પોલીસ અને સુનિતા વચ્ચે થોડી બોલાચાલી પણ થઈ હોય તેવું અન્ય મીડિયામાં સામે આવ્યું હતું. સુનિતા યાદવ હેડક્વાર્ટર પહોંચ્યા હતા જેના સમાચાર મીડિયાને મળતાં જ ગણતરીની મીનિટોમાં મીડિયા પણ પોલીસ હેડક્વાર્ટર પહોંચી ગયું હતું. મહિલા કોન્સ્ટેબલ રાજીનામું આપવા માટે પોલીસ હેડક્વાર્ટન આવ્યા હોવાની વાત ચર્ચાઈ રહી હતી. પોલીસ હેડક્વાર્ટરમાં હાજરી આપ્યા બાદ મીડિયા સામે આ મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવ પોતાનો રૂઆબ દેખાડતી નજરે પડી હતી. ઉલ્લેખનીય છે કે એક ઓડિયો વાયરલ થયો હતો. જે મુજબ પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી કોન્સ્ટેબલ સુનિતા યાદવે ગુરૂવારે રાત્રે હીરાબજારમાં ફરજ દરમિયાન કારમાં માસ્ક વગર આવેલા પાંચ જણાએ કર્ફ્યુનો ભંગ કરતા સુનિતાએ તેમને અટકાવ્યા હતા. ત્યાર બાદ ત્યાં મંત્રી કુમાર કાનાણીનો પુત્ર પ્રકાશ કાનાણી આવ્યો હતો જ્યાં પોલીસ કોન્સ્ટેબલ સુનિતાએ તેને ખખડાવ્યો હતો ત્યાર બાદ મંત્રી સાથે પણ વાત કરી હતી. વીડિયો વાયરલ થયા બાદ વરાછા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ વિભાગના પીએસઆઈની તપાસ બાદ પ્રકાશ કાનાણી અને અન્ય 6 સામે કર્ફ્યૂ ભંગની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદ દાખલ થતાં જ પ્રકાશ કાનાણીની અટકાયત કરવામાં આવી છે અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી

'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો

NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત

Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?

9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....

પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ

Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ

Embed widget