શોધખોળ કરો
દક્ષિણ ગુજરાતમાં આભ ફાટતા પૂરનું સંકટ: તાપી, ડાંગ અને નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ
South Gujarat Rain: દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે પૂરનો ખતરો સર્જાયો છે.
Rain Alert: તાપી અને ડાંગ જિલ્લાઓમાંથી પસાર થતી નદીઓના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે, જેમાં પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓનો સમાવેશ થાય છે.
1/6

Sourth Gujarat Rain Alert: સોનગઢમાં 8 ઈંચ, જ્યારે વઘઈ, વ્યારા અને વાંસદામાં 7-7 ઈંચ વરસાદ નોંધાયો છે. ઉચ્છલ, ડોલવણ અને સુબિરમાં 5 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.
2/6

નદીઓના વધતા જળસ્તરને કારણે ગામડાઓમાં પાણી ઘૂસવાની શરૂઆત થઈ છે. ગોલ અને સરા જેવા ગામોમાં નદીઓના પાણી ફરી વળ્યા છે, અને ખેતરોમાં પણ પાણી ઘૂસી ગયા છે, જેને કારણે ખેતી માટે વધુ એકવાર સમસ્યા ઊભી થઈ છે.
Published at : 02 Sep 2024 04:12 PM (IST)
આગળ જુઓ





















