શોધખોળ કરો

બદલાઈ રહ્યું છે વાતાવરણ, ઠંડા પ્રદેશો બની રહ્યા છે ગરમ, વૈજ્ઞાનિકોએ આપી ડરામણી ચેતવણી  

દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતના મોટા વિસ્તારોમાં આ વર્ષે ખાસ કરીને જુલાઈમાં આકરી ગરમીનો અહેસાસ થયો નથી પરંતુ પરંતુ વિશ્વની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. જેના કારણે આ વર્ષે જુલાઈ મહિનો સૌથી વધુ ગરમ રહ્યો છે.

Changing climate: દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતના મોટા વિસ્તારોમાં આ વર્ષે ખાસ કરીને જુલાઈમાં આકરી ગરમી પડી નથી. પરંતુ ગરમી મામલે આ વર્ષે જુલાઈ મહિનો અત્યાર સુધીના ઈતિહાસમાં સૌથી ગરમ રહ્યો છે. હવામાનશાસ્ત્રીઓએ આ આગાહી કરી છે. આ મહિનો પૂરો થવામાં હજુ 4 દિવસ બાકી છે, પરંતુ તે પહેલા જ તેને અત્યાર સુધીનો સૌથી ગરમ જુલાઈનો ખિતાબ મળી ગયો છે. સમગ્ર વિશ્વમાં ગરમીએ રેકોર્ડ તોડી નાખ્યા છે. જેના કારણે ઉત્તર અમેરિકા, ચીન અને યુરોપ જેવા વિસ્તારોમાં ઓછી ગરમી વાળા વિસ્તારોમાં હાલત ખરાબ છે.

ઘણી જગ્યાએ તાપમાન 50 ડિગ્રીની નજીક પહોંચી જતાં લોકો હીટ સ્ટ્રોકથી પરેશાન પણ થયા હતા. તેની અસર લોકોના આરોગ્ય પર પણ પડી છે અને લોકો બીમાર પડવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે લાંબા સમયથી ક્લાઈમેટ ચેન્જની ચેતવણી આપવામાં આવી રહી હતી, પરંતુ હવે તે આપણી નજર સામે આવી ગયું છે. પ્રકૃતિમાં ભયાનક ફેરફારો થઈ રહ્યા છે અને તેનું પરિણામ આ પ્રકારની ગરમી છે. વિશ્વ હવામાન સંસ્થા સાથે જોડાયેલા ક્રિસ હેવિટે કહ્યું કે આ ખોટું વલણ ચિંતાનો વિષય છે. પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે તેનાથી બચવું મુશ્કેલ બનશે અને આવનારા વર્ષોમાં પણ આવી જ તીવ્ર ગરમીનો સામનો કરવો પડશે.

ઠંડા પ્રદેશો બની રહ્યા છે ગરમ 

વૈશ્વિક સરેરાશ તાપમાન પણ ઝડપથી વધી રહ્યું છે. આનું પરિણામ એ છે કે ઠંડા વિસ્તારોમાં પણ ગરમીનું મોજું ચાલી રહ્યું છે. ક્રિસ હેવિટે કહ્યું કે આ એક એલાર્મ છે અને આપણે જાગૃત રહેવું જોઈએ અને ક્લાઈમેટ ચેન્જનો સામનો કરવા માટે પ્રયત્નો શરૂ કરવા જોઈએ. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે પણ કહ્યું કે વિશ્વભરમાં વાતાવરણ બદલાઈ રહ્યું છે. આપણે ક્લાઈમેટ ચેન્જની વાસ્તવિકતાને સમજવી પડશે, નહીં તો આપત્તિજનક દ્રશ્યોની શરૂઆત થઈ શકે છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન પણ કહે છે કે આટલી તીવ્ર ગરમી ચિંતાનો વિષય છે. તેમણે કહ્યું કે તેની અસર આર્થિક ગતિવિધિઓ પર પણ પડી રહી છે.

અમેરિકાએ વૃક્ષો વાવવા માટે ફંડ બહાર પાડ્યું

અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે તીવ્ર ઠંડીના કારણે અમેરિકાને વાર્ષિક 100 બિલિયન ડોલરનું નુકસાન થઈ રહ્યું છે. આને રોકવા માટે, અમેરિકાએ તરત જ એક અબજ ડોલરનું ફંડ બહાર પાડ્યું છે જેથી કરીને શહેરો અને નગરોમાં વૃક્ષો વાવવામાં આવે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે અમેરિકા અને યુરોપમાં હીટ સ્ટ્રોક સામાન્ય નથી. આ કોઈ કુદરતી ઘટના નથી પરંતુ માનવીની વધુ પડતી ગતિવિધિઓને કારણે પ્રકૃતિમાં આ પરિવર્તન આવ્યું છે, જે આવનારા દિવસો માટે ચેતવણીરૂપ બની રહેશે.

ટોપ સ્ટોરી

અમેરિકામાં ફ્લાઇટ્સ ફરી શરૂ, દેશભરમાં લગાવાયેલ ગ્રાઉન્ડ સ્ટોપ હટાવાયો, જાણો લેટેસ્ટ અપડેટસ
અમેરિકામાં ફ્લાઇટ્સ ફરી શરૂ, દેશભરમાં લગાવાયેલ ગ્રાઉન્ડ સ્ટોપ હટાવાયો, જાણો લેટેસ્ટ અપડેટસ
FSSAI એ દૂધ, દહીં અને પનીર પર નવા નિયમ કર્યાં જાહેર, જાણો શું થયો ફેરફાર
FSSAI એ દૂધ, દહીં અને પનીર પર નવા નિયમ કર્યાં જાહેર, જાણો શું થયો ફેરફાર
સુપ્રિયા સુલે અને પ્રફુલ્લ પટેલની મુલાકાતથી ફેલાઇ અનેક અટકળો, શું NCPના વિલયની તૈયારીઓ?
સુપ્રિયા સુલે અને પ્રફુલ્લ પટેલની મુલાકાતથી ફેલાઇ અનેક અટકળો, શું NCPના વિલયની તૈયારીઓ?
American Flights: અમેરિકાની ફ્લાઇટ સર્વિસ ઠપ્પ, બધી જ ઉડાન રદ્દ, એરપોર્ટ પર ફેલાઇ અરાજકતા
American Flights: અમેરિકાની ફ્લાઇટ સર્વિસ ઠપ્પ, બધી જ ઉડાન રદ્દ, એરપોર્ટ પર ફેલાઇ અરાજકતા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સહકારી મંડળીમાં ડખા
Hun To Bolish : હું તો બોલીશ : યાત્રાના નામે નવડાવવાનો ધંધો
Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે, નવી ઊર્જા
Ahmedabad Hit and Run Case: શીલજ હિટ એન્ડ રન કેસમાં ધારાસભ્યના ભત્રીજાને કલાકોમાં જામીન!
DyCM Harsh Sanghavi: વૃદ્ધાશ્રમમાં માતા-પિતાને મોકલનારાઓ સામે હર્ષ સંઘવીનું આકરું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકામાં ફ્લાઇટ્સ ફરી શરૂ, દેશભરમાં લગાવાયેલ ગ્રાઉન્ડ સ્ટોપ હટાવાયો, જાણો લેટેસ્ટ અપડેટસ
અમેરિકામાં ફ્લાઇટ્સ ફરી શરૂ, દેશભરમાં લગાવાયેલ ગ્રાઉન્ડ સ્ટોપ હટાવાયો, જાણો લેટેસ્ટ અપડેટસ
શું ઈરાન વિરુદ્ધ ફરી યુદ્ધ કરવાની તૈયારીમાં છે નેતન્યાહૂ? ટ્રમ્પ પર દબાણ કરવા US પહોંચ્યા મોસાદ ચીફ
શું ઈરાન વિરુદ્ધ ફરી યુદ્ધ કરવાની તૈયારીમાં છે નેતન્યાહૂ? ટ્રમ્પ પર દબાણ કરવા US પહોંચ્યા મોસાદ ચીફ
American Flights: અમેરિકાની ફ્લાઇટ સર્વિસ ઠપ્પ, બધી જ ઉડાન રદ્દ, એરપોર્ટ પર ફેલાઇ અરાજકતા
American Flights: અમેરિકાની ફ્લાઇટ સર્વિસ ઠપ્પ, બધી જ ઉડાન રદ્દ, એરપોર્ટ પર ફેલાઇ અરાજકતા
Gandhinagar: લોકભવનમાં PM મોદીનું રાજકીય મંથન!,  સરકાર અને સંગઠનને આપશે સુશાસનનો મંત્ર
Gandhinagar: લોકભવનમાં PM મોદીનું રાજકીય મંથન!,  સરકાર અને સંગઠનને આપશે સુશાસનનો મંત્ર
સરકારી કર્મચારીના મોત બાદ કોને મળશે ફેમિલી પેન્શન? સરકારે આપી જાણકારી
સરકારી કર્મચારીના મોત બાદ કોને મળશે ફેમિલી પેન્શન? સરકારે આપી જાણકારી
IND vs NZ 5th ODI: ટીમ ઈન્ડિયાને રાહત, પાંચમી વન-ડેમાંથી બહાર મેટ હેનરી
IND vs NZ 5th ODI: ટીમ ઈન્ડિયાને રાહત, પાંચમી વન-ડેમાંથી બહાર મેટ હેનરી
Ahmedabad: હિટ એન્ડ રન કેસમાં યુવકનું મોત, MLAના ભત્રીજાએ અકસ્માત કર્યાનો આરોપ, પોલીસ પર સવાલ 

Embed widget