શોધખોળ કરો

ખૂંખાર વાઘે યુવતી પર કર્યો હુમલો, નજર ચૂકવીને હાથ લઈ લીધો જડબામાં, જુઓ Video

Tiger Viral Video: વીડિયોમાં જોઈ શકાય છે કે યુવતી વાઘની નજીક આવે છે અને તેના માથા પર હાથ ફેરવવા લાગે છે. જો કે વાઘ અલગ જ મૂડમાં જોવા મળી રહ્યો છે.

Tiger Grabbed Girl Hand In Jaws:  ઘણી વખત લોકો ભયાનક પ્રાણીઓને હળવાશથી લેવાનો પ્રયાસ કરે છે. તેઓ એવું પણ વિચારતા નથી કે માનવભક્ષી પ્રાણીઓ પર વિશ્વાસ કરવો પણ ખતરનાક સાબિત થઈ શકે છે. પ્રાણી ભલે તમને સારી રીતે ઓળખતું હોય તેમ છતાં તમારે તેમનાથી અંતર જાળવીને રાખવું જોઈએ. કારણ કે આવા કેટલા કિસ્સાઓ જોવા મળ્યા છે જેમાં પ્રાણીએ તેના માલિક પર હુમલો કર્યો હોય. હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો જુઓ જેમાં ટાઈગર હુમલાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે.

View this post on Instagram
 
A post shared by Earth Reels (@earth.reel)

વીડિયોમાં જોઈ શકાય છે કે યુવતી વાઘની નજીક આવે છે અને વાઘના માથા પર હાથ ફેરવવા લાગે છે. જો કે વાઘને આ લાડ પસંદ નથી આવતા અને એ ઝપાક મારીને યુવતીનો હાથ પોતાના જડબામાં લઈ લે છે. આ હરકત જોઈ યુવતી પર ડરી જાય છે જો કે તે ડરવાને બદલે હિંમત બતાવે છે અને વાઘને પંપાળવા લાગે છે સાથે સાથે તે જડબામાંથી હાથ પણ છોડવતી જોવા મળે છે.યુવતીએ ટાઈગરથી પોતાનો હાથ છોડાવવા માટે લાખો પ્રયત્નો કર્યા, પરંતુ તેમ છતાં ટાઈગર તેની પકડ ઢીલી કરતો નથી. ઘણી જહેમત બાદ છોકરી પોતાનો હાથ છોડાવવામાં સફળ થાય છે. પરંતુ પછી ટાઇગર જાંઘને પકડવાનો પ્રયાસ કરવા લાગે છે.

હાથ બાદ જાંઘ પકડવાનો કરે છે પ્રયાસ

વીડિયોમાં યુવતી પોતાની જાંઘને ટાઈગરથી છોડાવવાનો પ્રયાસ કરે છે. પણ પછી ટાઈગર તેની કમર પર ઝપટે છે. યુવતી સતત ડરી રહી છે. તે સતત વાઘને શાંત કરવા માટે તેના માથા પર હાથ ફેરવી રહી છે. આ વીડિયો જોઈને તમે સમજી જ ગયા હશો કે વાઘ ગુસ્સામાં નહી પરંતુ પ્રેમ દર્શાવી રહ્યો છે જો કે આ ઉગ્ર પ્રેમ જોઇને યુવતી ડરી જાય છે તેમ છતાં હિંમત હાર્યા વિના તે સતત પ્રયાસ કરતી રહે છે.

યુઝર્સે ઘટનાને ખતરનાક ગણાવી

જો કે આ વીડિયો જોયા બાદ યુઝર્સ હજુ પણ આશ્ચર્યમાં છે. કારણ કે વાઘ જેવા ભયાનક પ્રાણી પર વિશ્વાસ કરવો એટલો સરળ નથી. તેનો એક હુમલો પણ વ્યક્તિને મારવા માટે પૂરતો છે. કેટલાક યુઝર્સે ટાઈગર અને યુવતી વચ્ચેના પ્રેમભર્યા સંબંધોના વખાણ કર્યા છે. જ્યારે કેટલાક યુઝર્સે યુવતીના આ પગલાને મૂર્ખ ગણાવ્યું છે અને કહ્યું છે કે તેણે માત્ર વીડિયો માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gold Price: સાત દિવસમાં 3710 રૂપિયા સસ્તુ થયું સોનું, હવે ફક્ત આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ

Suryakumar Yadav: સૂર્યકુમાર યાદવને ન મળ્યું ટીમમાં સ્થાન, પૃથ્વી શૉની વાપસી, આ ટીમની જાહેરાત

G20 Summit: નાઇજીરિયા બાદ જી-20 સમિટ માટે બ્રાઝિલ પહોંચ્યા PM મોદી, કરાયું ભવ્ય સ્વાગત

મણિપુરમાં શાંતિ સ્થાપવામાં CM નિષ્ફળ..., NPPએ BJP સરકારમાંથી પરત લીધુ સમર્થન, ગૃહમંત્રી શાહની હાઈલેવલ બેઠક

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ટપોરીઓ બનશે ડૉક્ટર?Hun To Bolish : હું તો બોલીશ : રોડ પર યમરાજSurat News: કતારગામમાં નજીવી બાબતે ખેલાયો ખૂની ખેલ,  પીક-અપ વાનચાલકે 150 મીટર ઢસડતાં આધેડનું મોત..Vadodara BJP: વડોદરા ભાજપમાં નવો વિખવાદ! ભાજપના બે ધારાસભ્યો આમને - સામને

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gold Price: સાત દિવસમાં 3710 રૂપિયા સસ્તુ થયું સોનું, હવે ફક્ત આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ
Gold Price: સાત દિવસમાં 3710 રૂપિયા સસ્તુ થયું સોનું, હવે ફક્ત આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ
Suryakumar Yadav: સૂર્યકુમાર યાદવને ન મળ્યું ટીમમાં સ્થાન, પૃથ્વી શૉની વાપસી, આ ટીમની જાહેરાત
Suryakumar Yadav: સૂર્યકુમાર યાદવને ન મળ્યું ટીમમાં સ્થાન, પૃથ્વી શૉની વાપસી, આ ટીમની જાહેરાત
G20 Summit: નાઇજીરિયા બાદ જી-20 સમિટ માટે બ્રાઝિલ પહોંચ્યા PM મોદી, કરાયું ભવ્ય સ્વાગત
G20 Summit: નાઇજીરિયા બાદ જી-20 સમિટ માટે બ્રાઝિલ પહોંચ્યા PM મોદી, કરાયું ભવ્ય સ્વાગત
મણિપુરમાં શાંતિ સ્થાપવામાં CM નિષ્ફળ..., NPPએ BJP સરકારમાંથી પરત લીધુ સમર્થન, ગૃહમંત્રી શાહની હાઈલેવલ બેઠક
મણિપુરમાં શાંતિ સ્થાપવામાં CM નિષ્ફળ..., NPPએ BJP સરકારમાંથી પરત લીધુ સમર્થન, ગૃહમંત્રી શાહની હાઈલેવલ બેઠક
'VPN હરામ છે', પાકિસ્તાનમાં ફતવો જારી, જાણો પાડોશી દેશમાં ઈન્ટરનેટને લઈને કેમ મચ્યો છે હંગામો?

Pushpa 2 The Rule Trailer:  'પુષ્પા 2'નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ થયું, જબરદસ્ત સ્વેગમાં જોવા મળ્યો અલ્લુ અર્જુન

Health Tips: શું તમને પાણી પીધા બાદ પણ તરસ લાગે છે? ક્યાંક આ કોઈ ગંભીર બીમારીનો સંકેત તો નથી ને

Gold Price:  7 દિવસમાં સોનું 3710 રૂપિયા સસ્તું થયું, હવે સામાન્ય માણસ આટલા રૂપિયામાં ખરીદી શકશે 10 ગ્રામ

Embed widget