શોધખોળ કરો

UP By Election Results Live:મૈનપુરીમાં ડિમ્પલ 1 લાખ મતથી આગળ, રામપુરમાં પણ સપા આગળ,જાણો અપડેટ્સ

UP By Election Results:મૈનપુરી લોકસભા, રામપુર અને ખતૌલી વિધાનસભા પેટાચૂંટણી માટે મતોની ગણતરી ચાલી રહી છે. મોડી સાંજ સુધીમાં પરિણામ જાહેર થવાની ધારણા છે.

UP By Election Results:મૈનપુરી લોકસભા, રામપુર અને ખતૌલી વિધાનસભા પેટાચૂંટણી માટે મતોની ગણતરી ચાલી રહી છે. મોડી સાંજ સુધીમાં પરિણામ જાહેર થવાની ધારણા છે. ભાજપ, સપા અને આરએલડીએ પેટાચૂંટણીમાં જીતનો દાવો કર્યો છે.

 રામપુર મતગણના  અપડેટ રાઉન્ડ -7

  • આકાશ સક્સેના, ભાજપ-6242
  • અસીમ રાજા, એસપી-11361
  • મત તફાવત-5119

ડિમ્પલ યાદવ 80 હજાર મતોથી આગળ છે

મૈનપુરીની ડિમ્પલ યાદવ ઝડપથી જીત તરફ આગળ વધી રહી છે. 80,000 મતોનો વધારો નિર્ણાયક માનવામાં આવી રહ્યો છે. જોકે પરિણામ આવવાનું બાકી છે.

 પેટાચૂંટણીમાં ત્રણેય બેઠકો પર સમાજવાદી પાર્ટીએ સરસાઈ મેળવી લીધી છે. એક તરફ જ્યાં ડિમ્પલ મોટા માર્જિનથી આગળ ચાલી રહી છે, તો બીજી તરફ ખતૌલી અને રામપુરમાં પણ સપાના ઉમેદવારો આગળ નીકળી ગયા છે.

શિવપાલથી સપાને ફાયદો, ડિમ્પલની લીડ ચાલુ

શિવપાલ યાદવના વિધાનસભા ક્ષેત્ર જસવંતનગરમાં સપાને મોટી લીડ મળી છે. અહીં આઠમા રાઉન્ડ બાદ ડિમ્પલ યાદવ 21 હજારથી વધુ વોટથી આગળ છે. ડિમ્પલને 36664 વોટ અને બીજેપીના રઘુરાજ સિંહને 15175 વોટ મળ્યાં છે.

ઇટાવાઃ રાઉન્ડ 6

  • ડિમ્પલ યાદવ - 27862 રઘુરાજ - 10932
  • સપાના ડિમ્પલ યાદવ 16930 મતોથી આગળ છે.
  •  

ઇટાવાઃ રાઉન્ડ 8

  • ડિમ્પલ યાદવ - 36664 રઘુરાજ - 15175
  • સપાના ડિમ્પલ યાદવ 21489 મતોથી આગળ છે.

Gujarat Election Result 2022: ગુજરાતમાં ભાજપે કઈ બે સીટથી ખોલાવ્યું જીતનું ખાતું, જાણો મોટા સમાચાર

Gujarat Election Result : ગુજરાતમાં ભાજપે બે બેઠકો જીતી લીધી છે.  ઘાટલોડિયા બેઠક પરથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, જયેશ રાદડીયાની જીત થઈ છે.

ગુજરાત ચૂંટણી પરિણામ લાઈવ જોવા અહીં ક્લિક કરો : Live Updates

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામ હાલ જાહેર થઈ રહ્યા છે. ચૂંટણી પંચની વેબસાઇટ મુજબ 182 સીટના વલણ સામે આવ્યા છે. જેમાં ભાજપ 152, આમ આદમી પાર્ટી 7, કોંગ્રેસ 17 અને અન્ય 5 સીટ પર આગળ છે.  વોટ શેરની વાત કરીએ તો ભાજપને 53.6 ટકા, કોંગ્રેસને 26.4 ટકા અને આમ આદમી પાર્ટીને 12.8 ટકા વોટ શેર મળ્યો છે.

માધવસિંહ સોલંકીના નામે કયો છે રેકોર્ડ

News Reels

ખામ થીયરી માટે જાણીતા માધવસિંહ સોલંકીના નામે એક મોટો રેકોર્ડ નોંધાયો છે, જેને આજદિન સુધી કોઈ તોડી શક્યું નથી. ગુજરાતમાં સૌથી વધુ વિધાનસભા બેઠકો જીતી મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ તેમના નામે છે. માધવસિંહ સોલંકી ગુજરાતના 7મા મુખ્યમંત્રી હતા. તેમણે 182 બેઠકમાંથી 149 બેઠક જીતી હતી. માધવસિંહ સોલંકી 1976માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. ત્યારબાદ કૉંગ્રેસ પાર્ટીના નેતા તરીકે તેઓ 4 વખત મુખ્યમંત્રી બન્યા હતા. વર્ષ 1985ની વિધાનસભાની ચૂંટણીમાં સૌથી વધુ 149 બેઠકો જીતાડીને ગુજરાતમાં કૉંગ્રેસનો સુરજ સોળે કળાએ ખીલવવામાં તેમનું મોટું યોગદાન રહ્યુ હતું. માધવસિંહનો આ રેકોર્ડ આજ દિન સુધી  કોઈ તોડી શક્યું નથી

ગુજરાતમાં 27 વર્ષથી ભાજપની સરકાર છે

રાજ્યમાં છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર છે. ગુજરાતમાં ભાજપનું અગાઉનું શ્રેષ્ઠ પ્રદર્શન 2002માં હતું, જ્યારે તેણે 182 સભ્યોની વિધાનસભામાં 127 બેઠકો જીતી હતી. ગુજરાતમાં પરંપરાગત રીતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સ્પર્ધા રહી છે, પરંતુ આ વખતે AAP મેદાનમાં ઉતરતા ત્રિકોણીય બની છે. જો કે, એક્ઝિટ પોલના અનુમાનમાં કહેવામાં આવ્યું છે કે ભાજપને મોટી જીત મળશે.

શું હિમાચલમાં ઉલટફેર થશે?

હિમાચલ પ્રદેશમાં 1985 થી, કોઈપણ પક્ષ સતત બે વિધાનસભા ચૂંટણી જીતી શક્યો નથી. જો આ પહાડી રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી સત્તામાં રહેશે તો તે એક રેકોર્ડ હશે. હિમાચલ પ્રદેશના એક્ઝિટ પોલમાં પણ ભાજપની જીતની આગાહી કરવામાં આવી છે. એબીપી ન્યૂઝ સી-વોટરના એક્ઝિટ પોલ મુજબ, હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં ભાજપને 33-41 બેઠકો, કોંગ્રેસને 24-32 બેઠકો, AAPને શૂન્ય અને અન્યને 0-4 બેઠકો મળવાની ધારણા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Stomach Massage: પેટની માલિશ કરવાના આ થાય છે ફાયદાઓ, જાણો તેની યોગ્ય રીત
Stomach Massage: પેટની માલિશ કરવાના આ થાય છે ફાયદાઓ, જાણો તેની યોગ્ય રીત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Stomach Massage: પેટની માલિશ કરવાના આ થાય છે ફાયદાઓ, જાણો તેની યોગ્ય રીત
Stomach Massage: પેટની માલિશ કરવાના આ થાય છે ફાયદાઓ, જાણો તેની યોગ્ય રીત
Navratri 2024: શારદિય નવરાત્રિ પર વાસ્તુના નિયમ અનુસાર આ રીતે કરો ઘટસ્થાપન, આ ઉપાય ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ
Navratri 2024: શારદિય નવરાત્રિ પર વાસ્તુના નિયમ અનુસાર આ રીતે કરો ઘટસ્થાપન, આ ઉપાય ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ
Navratri 2024:  શ્રાદ્ધના અંતિમ દિવસે એટલે કે, સર્વ પિત્તૃ અમાસે નવરાત્રિ પૂજાનો સમાન ખરીદવો જોઇએ કે નહિ
Navratri 2024: શ્રાદ્ધના અંતિમ દિવસે એટલે કે, સર્વ પિત્તૃ અમાસે નવરાત્રિ પૂજાનો સમાન ખરીદવો જોઇએ કે નહિ
કાનપુર ટેસ્ટ વચ્ચે અચાનક ટીમ ઇન્ડિયામાં મોટા ફેરફાર, BCCIએ ત્રણ ખેલાડીઓને કર્યા બહાર
કાનપુર ટેસ્ટ વચ્ચે અચાનક ટીમ ઇન્ડિયામાં મોટા ફેરફાર, BCCIએ ત્રણ ખેલાડીઓને કર્યા બહાર
Tarot card horoscope: સુનફાનો મિથુન કર્ક સહિત આ પાંચ રાશિને મળશે લાભ, ધન સમૃદ્ધિમાં થશે વૃદ્ધિ
Tarot card horoscope: સુનફાનો મિથુન કર્ક સહિત આ પાંચ રાશિને મળશે લાભ, ધન સમૃદ્ધિમાં થશે વૃદ્ધિ
Embed widget