શોધખોળ કરો

મૃત્યુ બાદ, અંતિમ સંસ્કાર ને પછી અચાનક જીવતો ઘરે આવ્યો આ વ્યક્તિ, બધા જોઇને ચોંક્યા..........

બસ આ જ સમયે કંઇક એવુ બન્યુ તો બધા ચોંકી ગયા, જેના અંતિમસંસ્કાર કરાયા હતા એ સંજય અચાનક ઘરમાં હાજર, આ દ્રશ્ય જોઇને પરિવાર ડરી ગયો,

વડોદરાઃ ક્યારેય કોઇ વ્યક્તિને મૃત્યુ બાદ જીવતો થયેલો જોયો છે કે સાંભળ્યુ છે, નહીં ને, આવો જ એક ચોંકાવનારો કિસ્સો ગુજરાતના વડોદરાથી સામે આવ્યો છે. જોકે આ વાત થોડી અલગ છે. અહીં એ વ્યક્તિના મૃત્યુ બાદ તેના અંતિમ સંસ્કાર પણ થઇ જાય છે, અને પછી તેના પોતાના ઘરે પરત ફરતા લોકો ચોંકી જાય છે. ખરેખરમાં અહીં એક પરિવારે બિનવારસી લાશ પોતાના પુત્રની હોવાની માનીને એના અંતિમસંસ્કાર કરી નાખ્યા હતા. 

આ ઘટના 16મી જૂનની છે, વડોદરાના દુમાડ ચોકડી પાસે હાઈવે પર છાણી પોલીસને અંદાજે 45 વર્ષીય અજાણ્યા પુરુષની લાશ મળી હતી, જેની તસવીરો પોલીસ સોશિયલ મીડિયામાં ફરતી કરી હતી, આ દરમિયાન વાઘોડિયા સોમેશ્વપુરા ગામમા રહેતા શનાભાઈએ પોલીસમાં આવીને લાશ પોતાના પુત્ર સંજયની હોવાનું કહ્યું હતું. દીકરાની લાશ જોતાં જ પિતા ભાંગી પડ્યા હતા. ઘરે મૃતદેહ આવતાં જ પત્ની અને સંતાનોના કરુણ આક્રંદથી ભાવુક દૃશ્યો સર્જાયાં હતાં. અનેક સંબંધીઓની હાજરીમાં ભારે હૈયે અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. મુખાગ્નિ આપીને પરિવાર ઘરે આવ્યો હતો. ઘરમાં માહોલ પણ ગમગીન હતો. 

બસ આ જ સમયે કંઇક એવુ બન્યુ તો બધા ચોંકી ગયા, જેના અંતિમસંસ્કાર કરાયા હતા એ સંજય અચાનક ઘરમાં હાજર, આ દ્રશ્ય જોઇને પરિવાર ડરી ગયો, કોઇ માનવા તૈયાર નહોતું કે આ સંજય જીવતો પાછો આવ્યો છે. જોકે બાદમાં સ્થિતિ સમજાતાં પરિવારમાં હરખ છવાઈ ગયો હતો. બાદમાં પરિવારને ખબર પડી કે જે મૃતદેહને તેઓ અગ્નિ સંસ્કાર કરી આવ્યા હતા તે તેમના પુત્ર સંજયની નહીં પરંતુ કોઇ બીજાની હતી, 

આ પણ વાંચો..... 

Post Office: ખુશખબર! જો તમારું પણ પોસ્ટ ઓફિસમાં ખાતું છે, તો તમને મળશે પૂરા 20 લાખ! જાણો કેવી રીતે લાભ મળશે?

PM Shadi Shagun Yojana: છોકરીના લગ્નનું ટેન્શન થશે દૂર, સરકાર આપશે પૂરા 51,000 રૂપિયા, જાણો સંપૂર્ણ વિગતો

Government Scheme: કેન્દ્ર સરકાર મકાન ખરીદવા માટે આપે છે રૂપિયા, ખાતામાં તરત જ આવશે રકમ, જાણો કેવી રીતે મળશે ફાયદો?

Horoscope Today 23 June 2022: આ બંને રાશિએ આજે આ કામ ન કરવું થશે નુકસાન, જાણો આજનું રાશિફળ

Corona Cases in India: દેશમાં કોરોનાના 13 હજારથી વધુ નવા કેસ નોંધાયા, પોઝિટીવીટી રેટ પણ વધીને 2.03% થયો

Weight Loss With Sleep: સારી ઊંઘ વિના વજન નહીં ઘટે, જાણો ઊંઘ અને વજન વચ્ચે શું છે કનેક્શન

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget