શોધખોળ કરો

‘આપણે પતિ-પત્નીના સંબંધ બાંધવા પડશે…’, પતિ પર મેલીવિદ્યાની ધમકી આપી પરણિતા પર દુષ્કર્મ

પરણિતાની મરજી વિરૂદ્ધ આરોપીએ આઠથી દસ વખત દુષ્કર્મ આચર્યુ હતું

વડોદરાના શિનોર તાલુકાના એક ગામમાં ભૂવાના પુત્રએ તાંત્રિક વિધીના નામે પરણિતા પર દુષ્કર્મ આચર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. એક દંપતિને નવુ મકાન બનાવવા માટે અડચણ ઉભી થતી હતી. જેથી દંપતિએ માંજરોલ ગામના ભુવાજીની બાધા રાખી હતી. વર્ષ 2023માં બાધા પુરી થતા દંપતિ ભુવાના ઘરે ગયા હતા. જે બાદ 10 નવેમ્બર 2024એ ભુવાનો પુત્ર જયદીપ પાટણવાડીયા પરણિતાના ઘરે પહોંચી ગયો હતો. જ્યાં પરણિતાને તેણે બાધા વાળવાનું કહ્યુ હતુ. મહિલાએ પતિ અને સાસુ આવે ત્યારે આવજો તેમ કહેતા આરોપી જયદીપ બળજબરીપૂર્વક ઘરની અંદર ઘૂસી ગયો હતો અને દરવાજો બંધ કરીને પરણિતાને કહ્યું હતું કે આપણે પતિ-પત્નીના સંબંધ બાંધવા પડશે નહીં તો તારા પતિ પર મેલીવિદ્યા કરીને મારી નાંખવાની ધમકી આપી હતી. પરણિતાની મરજી વિરૂદ્ધ આરોપીએ આઠથી દસ વખત દુષ્કર્મ આચર્યુ હતું કે જો કે આરોપી જયદીપની વધુ પડતી ધમકીથી કંટાળીને આખરે પરણિતાએ શિનોર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ભુવાના પુત્ર જયદીપની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.

મળતી જાણકારી અનુસાર, શિનોર તાલુકાના એક ગામમાં રહેતી પરણિતાને ત્યાં માંજરોલ ગામનો જયદીપ પાટણવાડિયા ગત 17 નવેમ્બરના રોજ સવારે આવ્યો હતો. આ સમયે પરણિતા પોતાના ઘરે એકલી હતી જ્યારે તેના પતિ અને સાસુ કામ માટે બહાર ગયા હતા. દરમિયાન જયદીપે પરણિતાને કહ્યું હતું કે, તમારે બાધા વાળવાની છે. જેથી પરણિતાએ કહ્યું હતું કે, બાધા અંગે મને ખબર ન પડે એટલે મારા પતિ અને સાસુ આવે ત્યારે આવજો. જોકે  આરોપી જયદીપ પરણિતાની ઘરમાં ઘૂસી ગયો હતો અને દરવાજો બંધ કરી પરણિતાને ધમકી આપી હતી. આપણે પતિ પત્નીના સંબંધ બાંધવા પડશે. જો તું મારી સાથે પત્ની તરીકેના સંબંધ નહીં બાંધે તો તારા પતિને જાદુ ટોણા મેલીવિદ્યા કરીને મારી નાખીશ અને તને સમાજમાં બદનામ કરી નાખીશ. જયદીપે પરણિતા સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધ્યા હતા અને પતિને મારી નાખવાની ધમકી આપી ભાગી ગયો હતો.

આરોપી જયદીપ અનેક વખત પરણિતાના ઘરે આવતો અને પરણિતાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરતો હતો. જો કે હવસખોરનો ત્રાસ વધી જતાં પરણિતાએ હિંમત દાખવી જયદીપ વિરુદ્ધ શિનોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પરિણતાની ફરિયાદના આધારે હવસખોર જયદીપને ઝડપી વધુ તપાસ હાથ ધરી હતી. વાસ્તવમા પીડિતા અને તેના પતિએ પોતાના જૂના મકાનને તોડી નવું મકાન બનાવવો નિર્ણય લીધો હતો. તેમના મકાનની બાજુમાં આવેલી ખાલી જગ્યા પણ ખરીદી લીધી હતી. મકાન બનાવવા કોન્ટ્રાકટરને પણ કોન્ટ્રાકટ આપીદીધો હતો પરંતુ મકાન બનાવવા માં અડચણ ઉભી થતી હતી ત્યારે આ દંપત્તિએ માંજરોલ ગામે આવેલ ભૂવાની બાધા રાખી હતી જે બાધા પુરી કરવા ભૂવાના ઘરે ગયા હતા. બાદમાં ભૂવાનો પુત્ર જયદીપ પીડિતાના ઘરે પહોંચી ગયો હતો અને બાધા વાળવાનું કહ્યું હતું. પોલીસે આરોપી જયદીપ પાટણવાડિયા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કર્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

GST Collection: ડિસેમ્બરમાં 6.1% વધીને ₹1.74 લાખ કરોડ રહ્યું જીએસટી કલેક્શન, રિફંડમાં 31% નો જંગી વધારો 
GST Collection: ડિસેમ્બરમાં 6.1% વધીને ₹1.74 લાખ કરોડ રહ્યું જીએસટી કલેક્શન, રિફંડમાં 31% નો જંગી વધારો 
Heavy Rain Alert: આગામી 3 દિવસ સુધી દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે
Heavy Rain Alert: આગામી 3 દિવસ સુધી દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે
નવા વર્ષની ખુશી માતમમાં ફેરવાઈ,સ્વિટ્ઝર્લૅન્ડમાં વિસ્ફોટથી 40 ના મોત, આતંકવાદી હુમલા અંગે પોલીસે આપ્યો આ જવાબ
નવા વર્ષની ખુશી માતમમાં ફેરવાઈ,સ્વિટ્ઝર્લૅન્ડમાં વિસ્ફોટથી 40 ના મોત, આતંકવાદી હુમલા અંગે પોલીસે આપ્યો આ જવાબ
Honda Activa નો દબદબો યથાવત, વેચાણમાં બની નંબર-1, જુઓ સેલ્સ રિપોર્ટ 
Honda Activa નો દબદબો યથાવત, વેચાણમાં બની નંબર-1, જુઓ સેલ્સ રિપોર્ટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજ્યના જ્વેલર્સ લૂંટાતા બચ્યા
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં પોલીસનું ઢીશૂમ-ઢીશૂમ
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં કેમ આક્રોશિત થઈ કુદરત ?
Gujarat Unseasonal Rain : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ?
Gujarat New In-charge DGP Dr KLN Rao : ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP બન્યા ડો. કે.એલ. એન. રાવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST Collection: ડિસેમ્બરમાં 6.1% વધીને ₹1.74 લાખ કરોડ રહ્યું જીએસટી કલેક્શન, રિફંડમાં 31% નો જંગી વધારો 
GST Collection: ડિસેમ્બરમાં 6.1% વધીને ₹1.74 લાખ કરોડ રહ્યું જીએસટી કલેક્શન, રિફંડમાં 31% નો જંગી વધારો 
Heavy Rain Alert: આગામી 3 દિવસ સુધી દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે
Heavy Rain Alert: આગામી 3 દિવસ સુધી દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે
નવા વર્ષની ખુશી માતમમાં ફેરવાઈ,સ્વિટ્ઝર્લૅન્ડમાં વિસ્ફોટથી 40 ના મોત, આતંકવાદી હુમલા અંગે પોલીસે આપ્યો આ જવાબ
નવા વર્ષની ખુશી માતમમાં ફેરવાઈ,સ્વિટ્ઝર્લૅન્ડમાં વિસ્ફોટથી 40 ના મોત, આતંકવાદી હુમલા અંગે પોલીસે આપ્યો આ જવાબ
Honda Activa નો દબદબો યથાવત, વેચાણમાં બની નંબર-1, જુઓ સેલ્સ રિપોર્ટ 
Honda Activa નો દબદબો યથાવત, વેચાણમાં બની નંબર-1, જુઓ સેલ્સ રિપોર્ટ 
SIP Calculator: 5000 રુપિયાની SIP થી 1 કરોડ બનાવવામાં કેટલો સમય લાગે? જુઓ કેલક્યુલેશન 
SIP Calculator: 5000 રુપિયાની SIP થી 1 કરોડ બનાવવામાં કેટલો સમય લાગે? જુઓ કેલક્યુલેશન 
Gujarat Rain: ભર શિયાળે રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: ભર શિયાળે રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
SBI સેવિંગ સ્કીમમાં 1,00,000 રુપિયા જમા કરાવો, મળશે 40,000 રુપિયાથી પણ વધુ વ્યાજ, જાણો ડિટેલ્સ
SBI સેવિંગ સ્કીમમાં 1,00,000 રુપિયા જમા કરાવો, મળશે 40,000 રુપિયાથી પણ વધુ વ્યાજ, જાણો ડિટેલ્સ
રાજકોટમાં 'રિજનલ વાઈબ્રન્ટ'નો રણકો: 11મી જાન્યુઆરીએ PM મોદીના ભવ્ય રોડ-શો સાથે સૌરાષ્ટ્રના ઉદ્યોગોને મળશે વૈશ્વિક મંચ
રાજકોટમાં 'રિજનલ વાઈબ્રન્ટ'નો રણકો: 11મી જાન્યુઆરીએ PM મોદીના ભવ્ય રોડ-શો સાથે સૌરાષ્ટ્રના ઉદ્યોગોને મળશે વૈશ્વિક મંચ
Embed widget