શોધખોળ કરો

સંસ્કારી નગરીને કલંક લગાડતો કિસ્સો, વિદ્યાર્થી નેતાએ MS યુનિ.માં એડમિશનના નામે યુવતી પાસે કરી અભદ્ર માંગણી

Vadodara News : પાસે અભદ્ર માંગણી કરી છે, જેની સમગ્ર ચેટ વાયરલ થઇ છે. એ.જી.એસ.યુ ગ્રૂપના પંકજ જયસ્વાલે યુવતી પાસે અભદ્ર માંગણીઓ કરી અને બદલામાં એડમિશન અપાવવા મેસેજ કર્યા.

Vadodara :  રાજ્યની સંસ્કારીનગરી વડોદરા  અને  વિશ્વવિખ્યાત એમ.એસ યુનિવર્સિટીની ગરિમાને લાંછન લાગે તેવી ઘટના સામે આવી છે. એક જાણીતા વિદ્યાર્થી નેતાએ એક યુવતીને MS યુનિ.માં એડમિશન અપાવવાના નામે યુવતી પાસે અભદ્ર માંગણી કરી છે, જેની સમગ્ર ચેટ વાયરલ થઇ છે.  એ.જી.એસ.યુ ગ્રૂપના પંકજ જયસ્વાલે યુવતી પાસે અભદ્ર માંગણીઓ કરી અને બદલામાં એડમિશન અપાવવા  કર્યા જેની સમગ્ર ચેટ સામે આવી છે. વિદ્યાર્થી નેતાની અભદ્ર ચેટ વાઇરલ થતા એમ.એસ યુનિવર્સિટીની પ્રતિષ્ઠા ખરડાઈ છે અને ચેટ વાઇરલ થયા બાદ વિદ્યાર્થી નેતા પંકજ જયસ્વાલ ભૂગર્ભમાં ઉત્તરી ગયો છે. 

બીજી બાજુ યુવતી પાસે અભદ્ર માંગણી કરનારા આ વિદ્યાર્થી વિદ્યાર્થી નેતા પંકજ જયસ્વાલ  સામે વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો છે અને તેને યુનિવર્સિટીમાંથી બરતરફ કરવાની માંગ કરવામાં આવી છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે આ વિદ્યાર્થી નેતા પંકજ જયસ્વાલ પર સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરવાની માંગ કરી છે અને આવેદનપાત્ર પણ આપ્યું છે. 

આ અંગે એમ એસ યુનિના પીઆરઓ લકુલીશ ત્રિવેદીએ કહ્યું કે આ વિદ્યાર્થી નેતા વિરુદ્ધ આવેદનપત્ર મળ્યું છે. આ સંદર્ભે તપાસ સમિતિ આની યોગ્ય તાપસ કરી પગલાં લેશે. 

વડોદરામાં મોટી માત્રામાં અખાદ્ય ગોળનો જથ્થો ઝડપાયો

વડોદરામાંથી મોટી માત્રામાં અખાદ્ય ગોળનો જથ્થો ઝડપાયો છે. વડોદરાના બિલ ગામમાંથી પાદરા પી.સી.બી પોલીસે આ અખાદ્ય ગોળનો જથ્થો પકડી પાડ્યો છે. પાદરાના એક વેપારીએ બિલ ગામમાં ગોડાઉન અખાદ્ય ગોળના જથ્થોનો સંગ્રહ કર્યો હતો. અખાદ્ય ગોળના  આ જથ્થાની ગણતરી કરતા 30 કિલોના 1495 થેલા પોલીસે પકડ્યા હતા અને સાથે આખા ગોડાઉન સીઝ કરી દીધું છે. આ શંકાસ્પદ અખાદ્ય ગોળનો જથ્થો દેશી દારૂમાં વપરાય છે. પોલીસે ગોળ અખાદ્ય છે કે કેમ તેની ચકાસણી માટે સેમ્પલ લેબોરેટરીમાં મોકલ્યા છે. હાલમાં પોલીસે જાણવાજોગ ગુનો નોંધ્યો છે અને  રિપોર્ટ આવ્યા વધુ કાર્યવાહી કરવામાં આવશે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Niti Aayog: નીતિ આયોગની નવી ટીમ બનાવવામાં આવી, PM મોદી અધ્યક્ષ

સસ્પેન્ડેડ પોલીસકર્મી નીતા ચૌધરીની લીમડી પાસેથી ધરપકડ, બુટલેગરના સગાને ત્યા રોકાઈ હોવાનો ખુલાસો

Make In India: વિશ્વમાં વધી રહ્યો છે ભારતમાં બનેલી વસ્તુઓનો દબદબો, જાણો વિગત

Farmer Loan Waiver: આ રાજ્યની સરકારે કર્યુ ખેડૂતોનું દેવું માફ, 18 જુલાઈ સુધીમાં થઈ જશે પેમેન્ટ

ABP Premium

વિડિઓઝ

Surat News | પલસાણામાં ખેડૂતોનો ચક્કાજામ, વીજ લાઈન નાખવાની કામગીરીનો વિરોધHu to Bolish |  હું તો બોલીશ | ક્યારે અટકશે વ્યાજખોરોનો આતંક?Hu to Bolish |  હું તો બોલીશ | કેમ સડી સાયકલ? પૈસાનું પાણી પાર્ટ-2Kheda News: તંત્રની ભૂલના કારણે દેશનું ભવિષ્ય ખુલ્લા આકાશ નીચે અભ્યાસ કરવા બન્યા મજબૂર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Niti Aayog: નીતિ આયોગની નવી ટીમ બનાવવામાં આવી, PM મોદી અધ્યક્ષ
Niti Aayog: નીતિ આયોગની નવી ટીમ બનાવવામાં આવી, PM મોદી અધ્યક્ષ
સસ્પેન્ડેડ પોલીસકર્મી નીતા ચૌધરીની લીમડી પાસેથી ધરપકડ, બુટલેગરના સગાને ત્યા રોકાઈ હોવાનો ખુલાસો
સસ્પેન્ડેડ પોલીસકર્મી નીતા ચૌધરીની લીમડી પાસેથી ધરપકડ, બુટલેગરના સગાને ત્યા રોકાઈ હોવાનો ખુલાસો
Make In India: વિશ્વમાં વધી રહ્યો છે ભારતમાં બનેલી વસ્તુઓનો દબદબો, જાણો વિગત
Make In India: વિશ્વમાં વધી રહ્યો છે ભારતમાં બનેલી વસ્તુઓનો દબદબો, જાણો વિગત
Farmer Loan Waiver: આ રાજ્યની સરકારે કર્યુ ખેડૂતોનું દેવું માફ, 18 જુલાઈ સુધીમાં થઈ જશે પેમેન્ટ
Farmer Loan Waiver: આ રાજ્યની સરકારે કર્યુ ખેડૂતોનું દેવું માફ, 18 જુલાઈ સુધીમાં થઈ જશે પેમેન્ટ
Video: આવું મોત કોઈને ન આવે, છત પર ઉભેલો વ્યક્તિ અચાનક બની ગયો રાખ, વીડિયો જોઈને મોઢું રહી જશે ખુલ્લું

Oman Muscat Shooting: ઓમાનમાં મસ્જિદ પાસે ફાયરિંગ, એક ભારતીય સહિત છ લોકોનાં મોત

Rajkot Rain: ધોધમાર વરસાદથી રાજકોટ થયું જળબંબાકાર,એસ્ટ્રોન ચોકનું નાળું થયું બંધ, વાહન ચાલકો પરેશાન

Chandipura Virus: ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં પણ ફેલાયો બાળકો માટે જીવલેણ ચાંદીપુરા વાયરસ, જાણો કેટલો છે મૃત્યુદર

Embed widget