શોધખોળ કરો

'ટિકીટ તો મારા ગજવામાં છે જ, ....નહીં તો અપક્ષ લડીશ' - વાઘોડિયામાં ભાજપને હરાવવા મધુ શ્રીવાસ્તવ તૈયાર

તાજેતરમાં જ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે વાઘોડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ સાથે ખાસ મીટિંગ કરી હતી

Gujarat Election 2024: રાજ્યમાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર તેજ થઇ ગયો છે, આ સાથે સાથે હવે રાજ્યમાં પાંચ વિધાનસભા બેઠકો પરની પેટા ચૂંટણીનો પણ જંગ ખેલાઇ રહ્યો છે. તાજેતરમાં જ પાંચ બેઠકો પર ભાજપે પોતાના તમામ ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે, તો વળી કોંગ્રેસ પાર્ટી હજુ પણ ઉમેદવારો શોધી રહી છે. તાજા અપડેટ પ્રમાણે વિધાનસભા પેટાચૂંટણીને લઇને હવે કોંગ્રેસ એક્શન મૉડમાં આવી છે, વડોદરાની વાઘોડિયા બેઠક પરથી મધુ શ્રીવાસ્તવ માટે લૉબિંગ શરૂ કરાયુ હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યુ છે. હાલમાં જ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ મધુ શ્રીવાસ્તવને મળ્યા હતા. 

તાજેતરમાં જ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે વાઘોડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ સાથે ખાસ મીટિંગ કરી હતી, જે ચર્ચાનો વિષય બની છે. શક્તિસિંહ સાથેની બેઠક બાદ મધુ શ્રીવાસ્તવે હૂંકાર કર્યો છે કે, ટિકીટ તો મારા ગજવામાં છે. તેમને કહ્યું કે, ભાજપ સિવાયની કોઇપણ પાર્ટીના બેનર હેઠળ ચૂંટણી લડવા તૈયાર છે. કોઈ પક્ષ ટિકિટ નહીં આપે તો અપક્ષ ચૂંટણી લડીશ.

વડોદરાની વાઘોડિયા બેઠક પર ભાજપે પેટાચૂંટણી માટે પહેલાથી જ ઉમેદવાર ઉતારી દીધો છે, તો વળી કોંગ્રેસ યોગ્ય ઉમેદવારની શોધ કરી રહ્યું છે. હાલમાં જ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાથે મધુ શ્રીવાસ્તવની બેઠક કરી હતી. આ બેઠક બાદ મધુ શ્રીવાસ્તવનું એક ખાસ નિવેદન સામે આવ્યુ છે. મધુ શ્રીવાસ્તવે બેઠક બાદ કહ્યું કે, શક્તિસિંહ સાથે અમારી જુની મિત્રતા છે, હું 6 ટર્મ અહીંથી ધારાસભ્ય રહ્યો છું, આજે શક્તિસિંહ આવ્યા ફક્ત પારિવારિક વાતો થઈ છે. ટિકિટને લઈને કોઈ વાતચીત થઈ નથી, હું ભાજપ સિવાય કોઈપણ પાર્ટીના બેનર હેઠળ ચૂંટણી લડવા તૈયાર છું. કોંગ્રેસ ટિકીટ આપે કે આપ પાર્ટી ટિકીટ આપે, કોઈપણ પાર્ટી હોય, અને કોઈ ટિકિટ ના આપે તો અપક્ષ તરીકે પણ હું વાઘોડિયા બેઠક પરથી પેટાચૂંટણી લડીશ. મધુ શ્રીવાસ્તવ વધુમાં હૂંકાર કરતાં કહ્યું કે, ટિકીટ તો મારા ગજવામાં છે જ. ઉલ્લેખનીય છે કે, ભાજપમાં મધુ શ્રીવાસ્તવને હાંકી કઢાયા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Health Tips: રોજ ખાલી પેટ પીવો આ ઉકાળો, હાર્ટ બ્લોકેજ થશે દૂર,જાણો તેને બનાવવાની વિધિ
Health Tips: રોજ ખાલી પેટ પીવો આ ઉકાળો, હાર્ટ બ્લોકેજ થશે દૂર,જાણો તેને બનાવવાની વિધિ
Embed widget