શોધખોળ કરો

Vadodara : દીકરાના લગ્ન માટે બેંકની પાસૂબક અને ચેકની થીમ પર બનાવી લગ્ન કંકોત્રી, જુઓ તસવીરો

કોરોના કાળમાં મહેમાનોની મર્યાદાને લઇ લગ્નને યાદગાર બનાવવા ઉમરેઠના શાહ પરિવારે અનોખી લગ્નની પત્રિકા છપાવીને સગા સંબંધીઓ તેમજ કન્યાપક્ષને વડોદરાના શીનોરમાં મોકલી.

વડોદરાઃ  વડોદરાના શિનોર માં રહેતા કન્યા પક્ષના વિજયભાઈ શાહને ઉમરેઠના વરપક્ષ હરીશભાઇ શાહના પુત્રના લગ્નની એનોખી પત્રિકા મળી છે. બેંકની પાસબુક અને ચેકની થીમ પર લગ્નની આમંત્રણ પત્રિકા વરપક્ષથી કન્યાપક્ષને મળતા કન્યા ચોંકી ઉઠી હતી. 

Vadodara : દીકરાના લગ્ન માટે બેંકની પાસૂબક અને ચેકની થીમ પર બનાવી લગ્ન કંકોત્રી, જુઓ તસવીરો

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની આબેહૂબ પાસબુકની થીમ બનાવી કાર્ડ કંકોત્રી કવર સગા સંબંધીઓને આપી આમંત્રણ પાઠવ્યું, જેમાં ભારતીય સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની પાસબુક હોય તેમ કંકોત્રીનું કવર , ભારતીય શાહ બેંક લખીને બ્રાન્ચ નામની જગ્યાએ સરનામું,  પ્રથમ પાનામાં એકાઉન્ટ ડિટેલમાં આમંત્રણ આપનારનું નામ , એકાઉન્ટ નંબરની જગ્યાએ મોબાઈલ નંબર સહિત જેવી વિગતો આપી છે. 

Vadodara : દીકરાના લગ્ન માટે બેંકની પાસૂબક અને ચેકની થીમ પર બનાવી લગ્ન કંકોત્રી, જુઓ તસવીરો

પ્રસંગમાં રિસેપ્શન ગણેશ પૂજનની વિગતો માટે અલગ ચેકની થીમ બનાવી છે. કોરોના કાળમાં મહેમાનોની મર્યાદાને લઇ લગ્નને યાદગાર બનાવવા ઉમરેઠના શાહ પરિવારે અનોખી લગ્નની પત્રિકા છપાવીને સગા સંબંધીઓ તેમજ કન્યાપક્ષને વડોદરાના શીનોરમાં મોકલી.

Vadodara : દીકરાના લગ્ન માટે બેંકની પાસૂબક અને ચેકની થીમ પર બનાવી લગ્ન કંકોત્રી, જુઓ તસવીરો

ગણેશ પૂજા

લગ્ન કંકોત્રી

Vadodara : દીકરાના લગ્ન માટે બેંકની પાસૂબક અને ચેકની થીમ પર બનાવી લગ્ન કંકોત્રી, જુઓ તસવીરો

લગ્ન કંકોત્રીના વધુ ફોટા

Vadodara : દીકરાના લગ્ન માટે બેંકની પાસૂબક અને ચેકની થીમ પર બનાવી લગ્ન કંકોત્રી, જુઓ તસવીરો

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ

ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

Embed widget