શોધખોળ કરો

Vadodara : 14 મહિનાની બાળકી સાથે માતાએ કેનાલમાં કૂદીને કરી લીધો આપઘાત, કારણ જાણીને આઘાત પામી જશો

આર્થિક ભીંસને કારણે નાનકડા પરીવારનો માળો વિખરાયો છે. વાઘોડિયાના માડોધર વિસ્તારની કમલાનગર સોસાયટીમા ભાડે રહેતા છોટાઊદેપુરના ક્વાંટના પરીવારની કરુણતા સામે આવી છે.

વડોદરાઃ  આર્થિક ભીંસને કારણે નાનકડા પરીવારનો માળો વિખરાયો છે. વાઘોડિયાના માડોધર વિસ્તારની કમલાનગર સોસાયટીમા ભાડે રહેતા છોટાઊદેપુરના ક્વાંટના પરીવારની કરુણતા સામે આવી છે. ચૌદ મહિનાની બાળકીની સારવાર નહિ કરી શકવાના કારણે માતાએ બાળકી સાથે 1 માર્ચે ઘર છોડ્યું હતું. પોતાની બાળકીનો ઈલાજ નહિ કરી શકવાના કારણે માતાને લાગી આવતા ઘર છોડ્યું હતું. 

ખાનગી વાહનમા બોડેલી દવાખાને જઉં છું કહિ રુસ્તમપુરા નર્મદા કેનાલપર માતા બાળકી સાથે ઊતરી પડી હતી. માઈનોર કેનાલમા પોતાની ફુલજેવી દિકરીને ફેંકી દઈ નર્મદા કેનાલમા માતાએ ઝંપલાવ્યું હતું. 4 માર્ચે બાળકીનો મૃતદેહ સૈડાલ માઈનોર કેનાલમાંથી મળ્યો હતો. પતિ જસવંતે બાળકીની હત્યા કરનાર પત્ની કલ્પના સામે પોલીસ ફરીયાદ નોંઘાવી છે. 

ગુમસુદા કલ્પનાનો મૃતદેહ ગત સાંજે પંચમહાલના કાલોલના શંકરપુરા નર્મદા કેનાલમાંથી મળ્યો છે. પતિએ મૃતદેહની ઓળખ કરી છે. આર્થીક સંકડામણના કારણે ધિરજ ગુમાવી વગર વિચાર્યે પગલુ ભરનાર પરણીતાના કારણે નાનકડો પરિવાર વિખેરાયો છે. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: અમદાવાદ સહિત 21 જિલ્લાઓમાં રેડ એલર્ટ, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, હવામાન નાઉ કાસ્ટ

અંબાલાલ પટેલની મોટી આગાહી, વીજળીના કડાકા-ભડાકા સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ, જાણો અપડેટ

Valsad Rain: ભારે વરસાદમાં જીવ બચાવવા વીજ પોલ પર ચઢી ગયેલા યુવકનું હેલિકોપ્ટરથી દિલધડક  રેસ્ક્યૂ

વિદ્યાર્થી આંદોલનને લઈ અભિનેતા સલમાન ખાનની 24 કલાકમાં બીજી પોસ્ટ, જાણો શું કરી અપીલ 

વિડિઓઝ

Ahmedabad Rain Update : અમદાવાદમાં રાતે પણ ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનના પાપે ડૂબ્યું અમદાવાદ
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: અમદાવાદ સહિત 21 જિલ્લાઓમાં રેડ એલર્ટ, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, હવામાન નાઉ કાસ્ટ
Gujarat Rain: અમદાવાદ સહિત 21 જિલ્લાઓમાં રેડ એલર્ટ, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, હવામાન નાઉ કાસ્ટ
અંબાલાલ પટેલની મોટી આગાહી, વીજળીના કડાકા-ભડાકા સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ, જાણો અપડેટ
અંબાલાલ પટેલની મોટી આગાહી, વીજળીના કડાકા-ભડાકા સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ, જાણો અપડેટ
Valsad Rain: ભારે વરસાદમાં જીવ બચાવવા વીજ પોલ પર ચઢી ગયેલા યુવકનું હેલિકોપ્ટરથી દિલધડક  રેસ્ક્યૂ
Valsad Rain: ભારે વરસાદમાં જીવ બચાવવા વીજ પોલ પર ચઢી ગયેલા યુવકનું હેલિકોપ્ટરથી દિલધડક  રેસ્ક્યૂ
વિદ્યાર્થી આંદોલનને લઈ અભિનેતા સલમાન ખાનની 24 કલાકમાં બીજી પોસ્ટ, જાણો શું કરી અપીલ 
વિદ્યાર્થી આંદોલનને લઈ અભિનેતા સલમાન ખાનની 24 કલાકમાં બીજી પોસ્ટ, જાણો શું કરી અપીલ 
Ahmedabad Rain: અમદાવાદમાં ફરી ધોધમાર વરસાદ શરુ, અનેક વિસ્તારો જળમગ્ન, 7 અન્ડરપાસ બંધ 

Ahmedabad Rain: અમદાવાદ માટે આગામી 3 કલાક ભારે, 'રેડ એલર્ટ' સાથે અત્યંત ભારે વરસાદની આગાહી

ભારે વરસાદથી રાજ્યમાં જનજીવન પ્રભાવિત: 1,201 રસ્તા બંધ, STની 920 ટ્રિપ રદ, 35 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો

વૈભવ સૂર્યવંશીની તોફાની અડધી સદીની મદદથી ભારતની જીત, પ્રથમ T20I માં ઝિમ્બાબ્વેને 7 વિકેટથી હરાવ્યું

Embed widget