શોધખોળ કરો

ગુજરાતના આ શહેરના ભાજપ ઉપપ્રમુખનું કોરોનાના કારણે નિધન

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 960 કેસ નવા કેસ નોંધાયા હતા. આ સાથે ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 47467 પર પહોંચ્યો હતો

વડોદરાઃ વડોદરા શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. વડોદરા ભાજપના ઉપપ્રમુખ મહેશ શર્માનું કોરોનાના કારણે નિધન થયું હતું. છેલ્લા ઘણાં દિવસોથી વાઘોડિયા રોડની ખાનગી હોસ્પિટલમાં તેમની કોરોનાની સારવાર ચાલી રહી હતી. મહેશ શર્માના પરિવારમાં તેમના પુત્ર અને પત્નીને પણ કોરોના થયો હતો. જોકે બંન્નેને ગઇકાલે જ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. નોંધનીય છે કે ગઇકાલે જ વડોદરામાં મંગળબજારના જાણીતા વેપારીનો પરિવાર કોરોનાની ઝપેટમાં આવ્યો હતો. ખંડેલવાલ હોમ ડેકોર શો રૂમ સંચાલક સહિત પરિવારના 11 સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા હતા. જેમાં પાંચ બાળકો, ત્રણ મહિલાઓ સહિત 11ને કોરોના થયો હતો. તમામને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં વડોદરામાં કોરોનાના વધુ 78 પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે વડોદરામાં કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યા વધીને 3525 થઇ ગઇ હતી. અત્યાર સુધી કોરોનાના 2729 દર્દી સાજા થયા હતા. જ્યારે અત્યાર સુધી કુલ 60 દર્દીઓના મોત થયા છે.રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 960 કેસ નવા કેસ નોંધાયા હતા. આ સાથે ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 47467 પર પહોંચ્યો હતો
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget