શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
વડોદરાઃ પાદરામાં ડમ્પર અને આઇસર વચ્ચે અકસ્માત, 11 લોકોના મોત
પાદરાના મહુવડથી રનુ રોડ પર ડમ્પર અને આઈસર ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 7 લોકોનાં મોત થયા હતા. મૃતકો રનું અને ભોજ ગામના હોવાનું જાણવા મળ્યું છે.
વડોદરાઃ રાજ્યમાં જીવલેણ અકસ્માતો અટકવાનું નામ જ નથી લઈ રહ્યા. આજે બનેલી આવી ઘટનામાં સાત લોકોના મોત થયા હતા.
આજે સાંજે પાદરાના મહુવડથી રનુ રોડ પર ડમ્પર અને આઈસર ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 11 લોકોનાં મોત થયા હતા. મૃતકો રનું અને ભોજ ગામના હોવાનું જાણવા મળ્યું છે. મૃત્યુ આંક વધવાની પણ શક્યતા છે.
અકસ્માત એટલો જબરદસ્ત હતો કે, એક વાહનના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા, અને તેમાં સવાર લોકોના મોત થયા છે. મેઈન રોડ પર અકસ્માત સર્જાતા થોડા સમય માટે ટ્રાફિક જામ થઈ ગયો હતો.
અકસ્માતમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
પાકિસ્તાની ક્રિકેટરે મનાવી મહાશિવરાત્રિ, વીડિયો શેર કરીને બોલ્યો ‘હર હર મહાદેવ’
T-20માં હેટ્રિક લેનારો બીજો ઓસ્ટ્રેલિયન બન્યો આ ખેલાડી, કહ્યું- જાડેજા છે મારો ફેવરિટ ખેલાડી, તેની પાસેથી ઘણું શીખ્યો
દિલ્હીની આ હોટલના રૂમમાં રોકાશે USના રાષ્ટ્રપતિ ટ્રમ્પ, એક રાતનું ભાડું છે આટલા લાખ રૂપિયા, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
ગેજેટ
Advertisement
gujarati.abplive.com
Opinion