શોધખોળ કરો

Vadodara : પૂર્વ પતિ એવો PSI યુવતીને મિત્રના ફાર્મહાઉસ પર લઈ ગયો ને પરાણે માણ્યું શરીર સુખ, યુવતીની માતાને પડી ખબર ને......

છૂટાછેડા પછી પૂર્વ પતિ યુવતીને મિત્રના ફાર્મહાઉસ પર લઈ જઈને પરાણે શરીરસુખ માણ્યું હોવાની ફરિયાદ યુવતીની માતાએ નોંધાવી હતી. 

વડોદરાઃ શહેરમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા યુવકને એક યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયા હતા. આ સંબંધ આગળ વધતા અને એકબીજા વગર રહી ન શકતા લગ્ન કરી લીધા હતા. જોકે, લગ્નના થોડા જ સમય પછી બંને વચ્ચે મનમેળ ન થતાં બંને છૂટા પડી ગયા હતા. જોકે, છૂટાછેડા પછી પૂર્વ પતિ યુવતીને મિત્રના ફાર્મહાઉસ પર લઈ જઈને પરાણે શરીરસુખ માણ્યું હોવાની ફરિયાદ યુવતીની માતાએ નોંધાવી હતી. 

આ કેસની વિગતો એવી છે કે, યુવતીની માતાની ફરિયાદ પોલીસ ન સાંભળતા તેમણે હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ રીટ કરી હતી. ઓગસ્ટ-૨૦૨૦માં હાઇકોર્ટે દાહોદ પોલીસને વડોદરામાં પી.એસ.આઇ. તરીકે ફરજ બજાવતા પોલીસકર્મી પર દુષ્કર્મ અને અપહરણની કલમો હેઠળ ફરિયાદ નોંધવા આદેશ આપ્યો હતો. 

હેબિયસ કોર્પસની રિટમાં રજૂઆત કરી હતી કે પીડિતાનો પૂર્વ પતિ વડોદરામાં પી.એસ.આઇ છે. છૂટાંછેડા બાદ પણ તે પીડિતાને સંબંધ રાખવા દબાણ કરતો હતો તેમજ વગનો ઉપયોગ કરી દાહોદથી પીડિતાનું અપહરણ કરાયું છે. હાઇકોર્ટે પોલીસને પીડિતાને શોધવાનો આદેશ કરતા પીડિતાને શોધવામાં આવી હતી. જેમાં પીડિતાએ એકરાર કર્યો હતો કે પૂર્વ પતિએ એક મિત્રના ફાર્મહાઉસ પર રાખી હતી અને તેના પર દુષ્કર્મ કરાયું હતું.

બીજી તરફ આ કેસમાં જેલમાં બંધ પી.એસ.આઇ.એ જામીન અરજી કરી હતી અને રજૂઆત કરી હતી કે બન્નેના આ બીજા લગ્ન હતા. પીડિતાએ પણ ફરિયાદમાં નિવેદન આપ્યું છે કે, બંન્ને લગ્ન પહેલા પ્રેમસંબંધ હતા તેમજ લગ્ન બાદ બન્ને એક વર્ષ સુધી સાથે રહ્યા હતા. તેથી પીડિતાએ કરેલાં દુષ્કર્મના આરોપો પાયોવિહોણા છે. બન્ને લગ્ન પછી નોંધપાત્ર સમય માટે સાથે રહ્યાનું ધ્યાને રાખી હાઇકોર્ટે જામીન અરજી મંજૂર કરી છે.

Chota Udepur : ભાજપના નેતાએ યુવતી સાથે વારંવાર બાંધ્યા શારીરિક સંબંધ ને આપ્યો બાળકને જન્મ, પછી....
છોટાઉદેપુર : ભાજપના નેતાએ યુવતી સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધી તેને ગર્ભવતી બનાવી દીધી હતી. તેમજ બાળકના જન્મ પછી બંનેને તરછોડી દીધા હતા. યુવતીએ પોલીસ ફરિયાદ કરતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.

છોટાઉદેપુર શહેર ભાજપ મહામંત્રી અને પૂર્વ નગરપાલિકા સભ્ય મહેશ આંબલિયા યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં યુવતીએ જણાવ્યું હતું કે 7 વર્ષ પહેલાં મહેન્દ્રસિંહ ઉર્ફે મહેશ રણવીરસિંહ અંબાલિયા સાથે તે મોબાઇલથી સંપર્કમાં આવી હતી અને બંને વચ્ચે ફોન પર લાંબી વાતચીત થતી હતી. ભાજપના નેતાએ મોબાઈલ પર પ્રપોઝ કર્યું હતું અને તેમજ યુવતીએ હા પાડી હતી. આ પછી તો નેતાએ લગ્નની લાલચ આપીને તેની સાથે શારીરિક સંબંધ બાંધવાના શરૂ કર્યા હતા. નેતાએ યુવતીને વારંવાર ભોગવી હતી. 

જોકે, યુવતીને છેતરીને અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. જેને કારણે બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ સમયે નેતાએ ભાજપમાં મોટો હોદ્દો ધરાવતો હોવાથી અને તેને બદનામ કરવા આ કરતી હોવાનો આક્ષેપ લગાવી લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો. પ્રેમીએ લગ્નનો ઇનકાર કરતા લાગી આવતાં યુવતીએ ઝેરી દવા પી લીધી હતી. આ અંગે પોલીસ સ્ટેશને ફરિયાદ પણ આપી હતી.

આ કેસ કોર્ટમાં ચાલતાં મહેશે યુવતીને ફરીથી વિશ્વાસમાં લઇ લગ્ન કરી લીધા હોવા છતાં રાખવાનું વચન આપી સમાધાન કરી લીધું હતું અને કોર્ટમાં તેની ફેવરમાં જુબાની આપી કેસ પતાવી દીધો હતો. 

થોડા સમય પછી યુવતી અને નેતા મળવા લાગ્યા હતા તેમજ બંને વારંવાર શરીરસુખ પણ માણવા લાગ્યા હતા. આ સંબંધથી યુવતી ગર્ભવતી થઈ ગઈ હતી. જોકે, આ પછી નેતાએ તેની સાથે સંબંધો તોડી નાંખ્યા હતા અને બોલવાનું પણ બંધ કરી દીધુ હતું. જોકે, તેણે ગર્ભપાત કરાવવા ધમકી આપી હતી. જોકે, યુવતીએ ગર્ભપાત કરાવ્યો નહોતો અનને બાળકને જન્મ આપ્યો હતો. બાળકના જન્મ પછી નેતાએ બંનેને સ્વીકારવા ઇનકાર કરી દીધો હતો. આથી યુવતીએ ભાજપના નેતા સામે ફરિયાદ કરતાં પોલીસ ગુનો નોંધીવ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gold Silver Rate: સોના-ચાંદીના ભાવ ઘટ્યા, જાણો મહાનગરોમાં શું છે પ્રતિ 10 ગ્રામ Gold નો રેટ
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવ ઘટ્યા, જાણો મહાનગરોમાં શું છે પ્રતિ 10 ગ્રામ Gold નો રેટ
TATA Sieraa બુકીંગ આજથી શરુ, જાણો કિંમત અને ક્યારે મળશે કારની ડિલીવરી 
TATA Sieraa બુકીંગ આજથી શરુ, જાણો કિંમત અને ક્યારે મળશે કારની ડિલીવરી 
Post Office માં ₹10,00,000 જમા કરવા પર ₹4,49,034 મળશે વ્યાજ, ફુલ ગેરંટી સાથે, જાણી લો સ્કીમ 
Post Office માં ₹10,00,000 જમા કરવા પર ₹4,49,034 મળશે વ્યાજ, ફુલ ગેરંટી સાથે, જાણી લો સ્કીમ 
નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા, રાહુલ ગાંધીને મોટી રાહત, ઈડીની ચાર્જશીટ પર કોર્ટનો સુનાવણીનો ઈનકાર
નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા, રાહુલ ગાંધીને મોટી રાહત, ઈડીની ચાર્જશીટ પર કોર્ટનો સુનાવણીનો ઈનકાર

વિડિઓઝ

GSSSB Bharti 2025 : ગૌણ સેવા પસંદગી મંડળે ભરતીની કરી જાહેરાત
Rajkot news: રાજકોટમાં બે યુવતીએ પી લીધું ફિનાઈલ, ત્રણ યુવતી સહિત ચાર સામે લગાવ્યો આરોપ
Dahod News: દાહોદના સંજેલી આરોગ્ય કેન્દ્રમાં ગંભીર બેદરકારીનો આરોપ લાગ્યો
Mehsana news: સ્કૂલનો શિક્ષક બન્યો શેતાન, મહેસાણામાં શિક્ષકે ચાર વિદ્યાર્થીને માર્યો માર
Chhota Udaipur news: બોડેલી નજીક રેલવે ફાટકમાં ટેકનિકલ ક્ષતિ સર્જાતા મોટી દુર્ઘટના ટળી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવ ઘટ્યા, જાણો મહાનગરોમાં શું છે પ્રતિ 10 ગ્રામ Gold નો રેટ
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવ ઘટ્યા, જાણો મહાનગરોમાં શું છે પ્રતિ 10 ગ્રામ Gold નો રેટ
TATA Sieraa બુકીંગ આજથી શરુ, જાણો કિંમત અને ક્યારે મળશે કારની ડિલીવરી 
TATA Sieraa બુકીંગ આજથી શરુ, જાણો કિંમત અને ક્યારે મળશે કારની ડિલીવરી 
Post Office માં ₹10,00,000 જમા કરવા પર ₹4,49,034 મળશે વ્યાજ, ફુલ ગેરંટી સાથે, જાણી લો સ્કીમ 
Post Office માં ₹10,00,000 જમા કરવા પર ₹4,49,034 મળશે વ્યાજ, ફુલ ગેરંટી સાથે, જાણી લો સ્કીમ 
નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા, રાહુલ ગાંધીને મોટી રાહત, ઈડીની ચાર્જશીટ પર કોર્ટનો સુનાવણીનો ઈનકાર
નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા, રાહુલ ગાંધીને મોટી રાહત, ઈડીની ચાર્જશીટ પર કોર્ટનો સુનાવણીનો ઈનકાર
રાતો-રાત વધશે તમારા Instagram ફોલોઅર્સ! એક્સપર્ટની આ ટ્રિક જાણી લો તો રોકેટની જેમ થશે ગ્રોથ
રાતો-રાત વધશે તમારા Instagram ફોલોઅર્સ! એક્સપર્ટની આ ટ્રિક જાણી લો તો રોકેટની જેમ થશે ગ્રોથ
સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર, ગૌણ સેવા પસંદગી મંડળે કરી ભરતીની જાહેરાત
સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર, ગૌણ સેવા પસંદગી મંડળે કરી ભરતીની જાહેરાત
ભારતીય રેલવે કર્મચારીઓ માટે સારા સમાચાર, આઠમા વેતન આયોગ બાદ સેલેરી-પેન્શનમાં આટલો વધારો થવાની સંભાવના
ભારતીય રેલવે કર્મચારીઓ માટે સારા સમાચાર, આઠમા વેતન આયોગ બાદ સેલેરી-પેન્શનમાં આટલો વધારો થવાની સંભાવના
350થી વધુ ખેલાડી, 77 સ્લૉટ, CSK અને KKR પાસે સૌથી વધુ રૂપિયા, જાણો IPL મિની ઓક્શનની પાંચ મોટી વાતો
350થી વધુ ખેલાડી, 77 સ્લૉટ, CSK અને KKR પાસે સૌથી વધુ રૂપિયા, જાણો IPL મિની ઓક્શનની પાંચ મોટી વાતો
Embed widget