શોધખોળ કરો

વડોદરા મીરા હત્યા કેસ : સંદિગ્ધ આરોપી સંદીપ મકવાણા 5 દિવસ બાદ ઝડપાયો

Mira Solanki murder case: નર્મદા જિલ્લાના તિલકવાડાના એક ખેતરમાંથી મીરા સોલંકીનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.

Vadodara : વડોદરામાં મીરા સોલંકી હત્યા કેસમાં મોટા સમાચાર સામે આવ્યાં છે. વડોદરાના તિલકવાડામાં તઃયેલી મીરા સોલંકીની હત્યાના આ કેસમાં પાંચ દિવસ બાદ સંદિગ્ધ આરોપી સંદીપ મકવાણા ઝડપાયો છે. તિલકવાડા પોલીસ અને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે વાઘોડિયા ખાતેથી સંદીપને પકડી પાડયો છે. સંદીપ પકડાતા હત્યા કોણે અને કેમ કરી તેના રહસ્ય પરથી પરદો ઊંચકાશે. પોલીસને પ્રેમ પ્રકરણમાં મીરાની હત્યા કરાઈ હોવાની આશંકા છે. 

ત્રણ દિવસ પહેલા મળ્યો હતો મીરાનો મૃતદેહ 
વડોદરામાં તૃષા સોલંકીની હત્યા બાદ મીરા સોલંકીની હત્યા થતા ચકચાર મચી જવા પામી છે. ત્રણ દિવસ પહેલા મીરા સોલંકીનો મૃતદેહ મળી આવ્યો હતો. નર્મદા જિલ્લાના તિલકવાડાના એક ખેતરમાંથી મીરા સોલંકીનો  હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે હત્યાનો કેસ નોંધી આગળની તાપસ હાથ ધરી હતી. મીરાની હત્યામાં તેના કથિત પ્રેમી સંદીપની સંડોવણી હોવાનું કહેવામાં આવી રહ્યું હતું, કારણ કે ઘટના બાદથી સંદીપ ગાયબ થઇ ગયો હતો. 

ચિંતા ન કરશો, હું સંદીપ સાથે છું : મીરાનો છેલ્લો મેસેજ 
મીરા બે દિવસ પહેલા પોતાના ઘરેથી નીકળી હતી પરંતુ  તે ઘરે પરત ન ફરતાં પિતા નિલેશભાઈએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં દીકરી ગુમ થઈ હોવાની જાણ કરી હતી.મીરાએ પિતરાઈ બહેનને વોટ્સએપ પર એક મેસેજ કર્યો હતો. જેમાં તેણે લખ્યું હતું કે, હું સંદીપ સાથે છું, ચિંતા ન કરશો. હું રવિવારે સાંજ સુધીમાં ઘરે પરત આવી જઈશ. જો કે ત્યારબાદમાં મીરાનો મૃતદેહ મળ્યાંના સમાચાર આવતા પરિવાર ભાંગી પડ્યો હતો. 

 પ્રેમ પ્રકરણમાં હત્યાની આશંકા 
પોલીસને પ્રેમ પ્રકરણમાં મીરાની હત્યા કરાઈ હોવાની આશંકા છે. મીરાના છેલ્લા મેસેજમાં રીતે સંદીપ સાથે હોવાનું કહ્યું હતું. જો કે મીરાનો મૃતદેહ મળ્યાના પાંચ દિવસ બાદ સંદીપ મકવાણા  ઝડપાઇ ગયો છે. સંદીપ પકડાતા હવે મીરા સોંલકી હત્યા કેસમાં અનેક ચોંકાવનારા  ખુલાસાઓ થવાની પૂરી શક્યતા છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Embed widget