શોધખોળ કરો

Vadodara: ધનિક પરિવારની 13 યુવતી અને 9 નબિરા મધરાતે બંગલામાં શું કરતાં હતાં કે પોલીસે ઝડપી લીધાં ?

હાઈ પ્રોફાઈલ દારૂની મહેફિલમાં પડકાયેલા તમામ ધનિક પરિવારનમા નબીરા છે. તેમને છોડાવવા ભારે ધમપછાડા કરાયા હતા.

વડોદરાઃ વડોદરામાં ન્યુ અલકાપુરીના ગ્રીન વુડસ સોસાયના બંગલામાં શનિવારે મધરાતે દરોડો પાડીને પોલીસે 12 યુવતી અને 9 યુવકોને મહેફિલ માણતાં ઝડપી પાડ્યાં હતાં.  હાઈ પ્રોફાઈલ દારૂની મહેફિલમાં પડકાયેલા તમામ ધનિક પરિવારનમા નબીરા છે. તેમને છોડાવવા ભારે ધમપછાડા કરાયા હતા પણ પોલીસે તેમને મચક ના આપીને કેસ નોંધ્યો છે. ગ્રીન વુડસ બંગલોઝમા રહેતા રાજ પંજાબીના જન્મદિવસ નિમિતે મહેફિલ યોજાઈ હતી. પોલીસે મહેફિલમાંથી દારૂની બોટલ કબજે કરી છે. મહેફિલમાં શાલીન શર્મા, માલવેગ પ્રજાપતિ, વત્સલા શાહ, રોહિન પટેલ, ધ્રુવિલ પરમાર, આદિત્યસિંહ પરમાર, વ્રજ કુમાર શેઠ, મારૂફ કાદરી અને વરૂણ અમીન હાજર હતા. આ ઉપરાંત 12 યુવતીઓ પણ મહેફિલમાં હાજર હતી. પોલીસે 10 યુવકો સામે ગુનો નોંધ્યો છે અને 5 કાર જપ્ત કરી છે. આ ઉપરાંત 1 વિદેશી દારૂની બોટલ પોલીસે જપ્ત કરી છે. Vadodara: ધનિક પરિવારની 13 યુવતી અને 9 નબિરા મધરાતે બંગલામાં શું કરતાં હતાં કે પોલીસે ઝડપી લીધાં ? વડોદરામાં અખંડ ફાર્મ કેસના પુનરાવર્તન જેવી આ ઘટનામાં શહેરના વગદાર લોકોનાં સંતાનો દારૂ ની મહેફિલ માણતાં ઝડપાતાં ખળભળાટ મચ્યો છે.  કુલ  22  નબીરાઓની  ધરપકડ કરાતાં ગત રાત્રીએ વગદારોએ સંતાનોને છોડાવવા ધમપછાડા કર્યા હતા પણ લક્ષ્મીપુરા પોલીસે મચક ન આપી કેસ નોંધ્યો છે.
Vadodara: ધનિક પરિવારની 13 યુવતી અને 9 નબિરા મધરાતે બંગલામાં શું કરતાં હતાં કે પોલીસે ઝડપી લીધાં ?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'ઈરાનમાંથી તરત જ નીકળી જાય ભારતીય...', મિડલ ઈસ્ટમાં ફરીથી યુદ્ધ શરૂ થતા ભારતે જાહેર કરી એડવાઈઝરી

રાજ્યના DGP તરીકે જ્ઞાનેન્દ્રસિંહ મલિકે સંભાળ્યો ચાર્જ, પ્રોટોકોલ મુજબ કરાયું સ્વાગત

દિલ્હીમાં મમતા બેનર્જીને મોટો ઝટકો, રાજ્યસભાના સાંસદે આપ્યું રાજીનામું, પાર્ટી પણ છોડી

IND vs AFG Test: અફઘાનિસ્તાન પ્રથમ ઈનિંગમાં 152 રનમાં ઓલઆઉટ, ડેબ્યૂ મેચમાં માનવ સુથારે ઝડપી છ વિકેટ

વિડિઓઝ

Surat Deputy Mayor : સુરતના ડે. મેયર સુધાકર ચૌધરી આવ્યા વિવાદમાં, પુત્રો પર શું લાગ્યો આરોપ?
Share Market News: ભારતીય શેર માર્કેટમાં કડાકો, સેન્સેક્સમાં 550થી વધુ પોઇન્ટનો કડાકો
School Opening : શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ,વિદ્યાર્થીઓનું તિલક કરી કરાયું સ્વાગત
Dhirendra Krishna Shashtri : ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં મહિલાઓ ધૂણવા લાગી
Philippines Earthquake : ફિલિપાઇન્સમાં શક્તિશાળી ભૂકંપ, અનેક ઈમારતો ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ઈરાનમાંથી તરત જ નીકળી જાય ભારતીય...', મિડલ ઈસ્ટમાં ફરીથી યુદ્ધ શરૂ થતા ભારતે જાહેર કરી એડવાઈઝરી
'ઈરાનમાંથી તરત જ નીકળી જાય ભારતીય...', મિડલ ઈસ્ટમાં ફરીથી યુદ્ધ શરૂ થતા ભારતે જાહેર કરી એડવાઈઝરી
રાજ્યના DGP તરીકે જ્ઞાનેન્દ્રસિંહ મલિકે સંભાળ્યો ચાર્જ, પ્રોટોકોલ મુજબ કરાયું સ્વાગત
રાજ્યના DGP તરીકે જ્ઞાનેન્દ્રસિંહ મલિકે સંભાળ્યો ચાર્જ, પ્રોટોકોલ મુજબ કરાયું સ્વાગત
દિલ્હીમાં મમતા બેનર્જીને મોટો ઝટકો, રાજ્યસભાના સાંસદે આપ્યું રાજીનામું, પાર્ટી પણ છોડી
દિલ્હીમાં મમતા બેનર્જીને મોટો ઝટકો, રાજ્યસભાના સાંસદે આપ્યું રાજીનામું, પાર્ટી પણ છોડી
IND vs AFG Test: અફઘાનિસ્તાન પ્રથમ ઈનિંગમાં 152 રનમાં ઓલઆઉટ, ડેબ્યૂ મેચમાં માનવ સુથારે ઝડપી છ વિકેટ
IND vs AFG Test: અફઘાનિસ્તાન પ્રથમ ઈનિંગમાં 152 રનમાં ઓલઆઉટ, ડેબ્યૂ મેચમાં માનવ સુથારે ઝડપી છ વિકેટ
Iran Israel War: ટ્રમ્પની ના છતાં ઈઝરાયલે ઈરાન પર કર્યો હુમલો, ચાર શહેરો પર છોડી મિસાઈલો

Home Loan Interest Rates: સૌથી સસ્તી હોમ લોન આપી રહી છે આ બેન્કો, ફટાફટ ચેક કરો વ્યાજ દર

પૃથ્વી સાથે ટકરાશે ભીષણ સૌર તોફાન, નાસાએ જાહેર કર્યું એલર્ટ, ભારતમાં શું થશે અસર?

Credit Card: ક્રેડિટ કાર્ડ ચોરી થઈ જાય તો શું કરશો? પ્રથમ કલાકમાં કરો આ પાંચ કામ નહીં તો બનશો ફ્રોડનો શિકાર

Embed widget