શોધખોળ કરો

વડોદરાઃ યુવક કોલગર્લ સાથે સેક્સ માણી રહ્યો હતો ને પોલીસ પ્રવેશી, પૂછપરછમાં શું થયો ખુલાસો ?

બાતમીના આધારે પોલીસે દંતેશ્વર રોડ પર આવેલા દર્શનમ એન્ટીકાના બંગલામાં રેડ પાડી હતી. જ્યાં એક યુવક અને યુવતીને કઢંગી હાલતમાં ઝડપી પાડ્યા હતા.

વડોદરાઃ શહેરના દંતેશ્વર રોડ પર આવેલા દર્શનમ એન્ટીકા બંગલામાં કોલગર્લ સાથે સેક્સ માણી રહેલા યુવકને પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે વધુ તપાસ કરતા મોટો ખુલાસો થયો હતો. પોલીસે કોલગર્લ અને યુવક સિવાય કૂટણખાનુ ચલાવતી અન્ય બે મહિલાઓને પણ પકડી પાડી હતી. પોલીસે બાતમીના આધારે દંતેશ્વર રોડ પર આવેલા દર્શનમ એન્ટીકાના બંગલામાં રેડ પાડી હતી. ત્યાં ઊષા ચંદ્રકાંતભાઈ મોરે નામની મહિલા મળી આવી હતી. તેણે પોતે આ મકાન લોકડાઉન પહેલા ભાડે રાખ્યું હોવાનું જણાવ્યું હતુ. પોલીસે તપાસ કરતા મકાનના પ્રથમ માળે રૂમનો દરવાજો અડધો ખુલ્લો દેખાયો હતો. તેના બાદ પોલીસે અંદર જઈને તપાસ કરતા એક યુવક અને યુવતી કઢંગી હાલત મળી આવ્યા હતા. મહિલા કોન્સ્ટેબલે કોલગર્લને કપડાં પહેરાવ્યાં હતા અને સાથે રહેલા યુવકની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ ઈલેશ રાજેન્દ્રભાઈ પટેલ (રહે. સ્વામિનારાયણ નગર, વાઘોડિયા રોડ) મૂળ રહે. કંડારી ગામના હોવાનું જણાવ્યું હતુ. બીજા રૂમમાં આશા ઉર્ફે રોમા હરિશભાઈ વાઘેલા તથા અન્ય કોલગર્લ પણ મળી આવી હતી. આશાએ પોલીસને જણાવ્યું હતું કે, ઉષા મોરે મારી બહેનપણી છે અને તે બહારથી કોલગર્લ બોલાવીને ધંધો કરે છે. પોલીસે ગ્રાહક ઈલેશ તેમજ દેહવિક્રયનો ધંધો કરતી ઉષા તેમજ આશાની સામે ગુનો નોંધી તેઓને કોરોનાના ટેસ્ટ માટે મોકલી આપ્યા હતા.
પોલીસે ત્યાંથી બે મોબાઈલ ફોન, રોકડા 4300 રૂપિયા, મોપેડ મળીને કુલ રૂપિયા 59,330નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મકાનના મૂળ માલિક ઈલેશ હર્ષદભાઈ ચોકસી પાસેથી ઉષાએ આ મકાન દેહવિક્રયના ધંધા માટે જ ભાડે રાખ્યું હતુ અને બહારગામથી આવતી કોલગર્લને આ મકાનમાં જ રાખવામાં આવતી હતી હોવાના સામે આવ્યું છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Monsoon 2026: આ વખતે દેશમાં 90% જ વરસાદ પડશે! જાણો કયા વિસ્તારોમાં સર્જાશે અછત

આવતીકાલનું હવામાન: આગામી 15 કલાકમાં 10 રાજ્યોમાં ભારે વાવાઝોડાની આગાહી, કરા પડવાની પણ આશંકા

હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાક ગુજરાત માટે ભારે! આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ

લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | આ દમ લાવશે દમ
Hun To Bolish | હું તો બોલીશ | સત્યમેવ જયતે
Hun To Bolish | હું તો બોલીશ | ક્રાઈમ કંટ્રોલ કે આઉટઓફ કંટ્રોલ ?
Diyodar Taluka Panchayat: હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે દિયોદર તા.પં.માં કોંગ્રેસની સત્તા
Ambalal Patel Rain Prediction: વરસાદ બોલાવશે ભુક્કા..: અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Monsoon 2026: આ વખતે દેશમાં 90% જ વરસાદ પડશે! જાણો કયા વિસ્તારોમાં સર્જાશે અછત
Monsoon 2026: આ વખતે દેશમાં 90% જ વરસાદ પડશે! જાણો કયા વિસ્તારોમાં સર્જાશે અછત
આવતીકાલનું હવામાન: આગામી 15 કલાકમાં 10 રાજ્યોમાં ભારે વાવાઝોડાની આગાહી, કરા પડવાની પણ આશંકા
આવતીકાલનું હવામાન: આગામી 15 કલાકમાં 10 રાજ્યોમાં ભારે વાવાઝોડાની આગાહી, કરા પડવાની પણ આશંકા
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાક ગુજરાત માટે ભારે! આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાક ગુજરાત માટે ભારે! આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ
લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર
લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર
ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદ

ભારે ઉકળાટ વચ્ચે ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આ જિલ્લાઓમાં તૂટી પડ્યો વરસાદ

અમદાવાદ-ગાંધીનગર સહિત 30 જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, IPL ફાઈનલ મેચમાં વરસાદ...

શિક્ષકો માટે મોટા સમાચાર, જાણો TET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?

Embed widget