શોધખોળ કરો
Advertisement
વડોદરાઃ પારસનાથ એક્સપ્રેસના કોચમાં નીકળ્યો સાપ ને પછી.........
ટ્રેનના કોચ નંબર એસ 7માં સાપ નીકળતા વડોદરા રેલવે સ્ટેશનને જાણ કરવામાં આવી હતી. થોડીવારમાં સાપને પકડીને વન વિભાગને સોંપી દેવામાં આવ્યો હતો.
વડોદરાઃ સંસ્કારી નગરી વડોદરામાં વરસાદ બાદ મગરો શહેરના માર્ગો પર જોવા મળ્યા હતા. પરંતુ હવે રેલવે સ્ટેશન પારસનાથ એક્સપ્રેસના કોચમાં સાપ નીકળ્યો હોવાની ઘટના સામે આવી છે. ટ્રેનના કોચ નંબર એસ 7માં સાપ નીકળતા વડોદરા રેલવે સ્ટેશનને જાણ કરવામાં આવી હતી. થોડીવારમાં સાપને પકડીને વન વિભાગને સોંપી દેવામાં આવ્યો હતો. ટ્રેનમાં સાપ નીકળતા લોકો ગભરાઈ ગયા હતા.
આ પહેલા મંગળવારે ઓડિશાના ભુવનેશ્વર નજીક એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. આ વ્યક્તિ પાસે ઉડતો સાપ હતો. ભુવનેશ્વર રેલવે સ્ટેશનની પાસે એક વ્યક્તિ પાસે બે ફૂટ લાંબો ઉડતો સાપ હોવાની પોલીસને માહિતી મળી હતી. પોલીસે તે વ્યક્તિની અટકાયત કરી પૂછપરછ કરી ત્યારે જણાવ્યું કે, સાપ ટ્રેનમાં લઈ ભુવનેશ્વરથી પશ્ચિમ બંગાળના આસનસોલ જઈ રહ્યો હતો.
મમતા બેનર્જીએ કિટલી પર ખુદ ચા બનાવીને લોકોને પીવડાવી, જુઓ તસવીરો
IND v WI: ટીમ ઈન્ડિયાના આ ધૂરંધર ખેલાડી 7 મહિના બાદ રમશે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement