શોધખોળ કરો

વડોદરાઃ એક સંતાનની માતાને પાડોશમાં રહેતા યુવક સાથે બંધાયા શારીરિક સંબંધ, બંનેના સંબંધની સગાંને થઈ ગઈ જાણ ને....

ફાજલપુર ગામ નજીકથી પસાર થતી મહીસાગર નદીમાં બે દિવસ પહેલાં કેટલાક માછીમારો કામ કરતા હતા ત્યારે પાણીના પ્રવાહમાં બે મૃતદેહ તરતા જોઈને નંદસેરી પોલીસને જાણ કરી હતી.

વડોદરાઃ વડોદરાના ગોરવા વાલ્મિકી નગરમાં રહેતી પરિણીત યુવતીને પાડોશમાં રહેતા પરીણિત યુવક સાથે શારીરીક સંબંધો બંધાયા હતા. બંને ખાનગીમાં મળતાં હતાં પણ આ સંબંધો અંગે સગાંને જાણ થવા માંડતાં બંને ત્રણ દિવસ પૂર્વે ઘરેથી ભાગી ગયા હતા. બંનેએ હાથ ઓઢણીથી બાંધીને ફાઝલપુર નજીક મહીસાગર નદીમાં ઝંપલાવીને આપઘાત કરી લેતાં ચકચાર મચી છે. બંનેના મૃતદેહ નંદેસરી પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી બહાર કાઢી બાજવા પીએસસી ખાતે પીએમ માટે મોકલી આપ્યા હતા. ફાજલપુર ગામ નજીકથી પસાર થતી મહીસાગર નદીમાં બે દિવસ પહેલાં કેટલાક માછીમારો કામ કરતા હતા ત્યારે પાણીના પ્રવાહમાં બે મૃતદેહ તરતા જોઈને નંદસેરી પોલીસને જાણ કરી હતી. નંદેસરી પોલીસ મથકના પીએસઆઈ ડીએલ વસાવા સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમણે સ્થાનિક તરવૈયાની મદદથી મૃતદેહ બહાર કાઢ્યા હતા. મૃતક પુરૂષના ખિસ્સામાંથી મળેલા આધાર કાર્ડના આધારે પોલીસને તેનું નામ ઘનશ્યામ ઘેલાભાઈ વાલ્મિકી અને મહિલાનું નામ નયનાબેન કિરણભાઈ સોલંકી (બંને રહે. વાલ્મીકીનગર ગોરવા) હોવાનું જાણવા મળ્યું હતુ. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર નયનાબેન અને ઘનશ્યામભાઈ પરિણીત હતાં. તેમની વચ્ચે છેલ્લા કેટલાક સમયથી પ્રેમસંબંધ હતો. 21 નવેમ્બરે બંને ઘર છોડીને જતા રહ્યા હતા. આ અંગે તેમના પરિવારે ગોરવા પોલીસ મથકમાં અરજી પણ આપી હતી. બંનેએ એકબીજાના હાથ ઓઢણીથી બાંધીને મહીસાગર નદીમાં ઝંપલાવતાં તેમના મોત થયા છે. પ્રાથમિક તપાસમાં બંનેએ આપઘાત કર્યો હોવાનું જણાઈ આવ્યું છે. નયનાબેનને એક જ્યારે ઘનશ્યામને બે સંતાનો છે. નયનાબેન ઘરકામ કરતા હતા જ્યારે ઘનશ્યામ છૂટક મજૂરી કામ કરતો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: આ તારીખ પહેલા જોડાયેલા 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે
જૂની પેન્શન યોજનાને લઈ સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારો મોટો નિર્ણય
IND-W vs PAK-W: ટીમ ઈન્ડિયાને મળી પ્રથમ જીત,  પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું 

MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત

IND vs BAN Live Score: બાંગ્લાદેશની બીજી વિકેટ પડી, અર્શદીપનો તરખાટ
IND vs BAN Live Score: બાંગ્લાદેશની બીજી વિકેટ પડી, અર્શદીપનો તરખાટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat ATS | ગુજરાત ATS અને NCBની મોટી કાર્યવાહી, ભોપાલમાંથી 1800 કરોડના ડ્રગ્સના જથ્થા સાથે બેની ધરપકડNavratri 2024 | Rajkot | નવરાત્રિ મહોત્સવમાં રાજકોટમાં આયોજકો ભૂલ્યા ભાન! | ABP AsmitGandhinagar news | CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકAmbalal Patel | ગુજરામાં ફરી આવશે વરસાદ? જુઓ અંબાલાલ પટેલે શું કરી મોટી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: આ તારીખ પહેલા જોડાયેલા 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે
જૂની પેન્શન યોજનાને લઈ સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારો મોટો નિર્ણય
IND-W vs PAK-W: ટીમ ઈન્ડિયાને મળી પ્રથમ જીત,  પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું 
IND-W vs PAK-W: ટીમ ઈન્ડિયાને મળી પ્રથમ જીત,  પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું 
MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત
MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત
IND vs BAN Live Score: બાંગ્લાદેશની બીજી વિકેટ પડી, અર્શદીપનો તરખાટ
IND vs BAN Live Score: બાંગ્લાદેશની બીજી વિકેટ પડી, અર્શદીપનો તરખાટ
Bharat આટા, ચોખા અને દાળના ભાવ વધારવાની તૈયારીમાં સરકાર, જાણો કિંમતમાં કેટલો વધારો થશે

ફરી આવી રહ્યો છે વરસાદનો રાઉન્ડ, આ રાજ્યોમાં ભુક્કા બોલાવશે, વાંચો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

Crime News: મહિલા શિક્ષિકાએ સંબંધ બાંધવાની ના પાડી તો ધોરણ-10ના વિદ્યાર્થીએ અશ્લીલ વીડિયો વાયરલ કર્યો, 4 આરોપીઓની ધરપકડ

દરરોજ માત્ર 45 રૂપિયાની બચત કરીને 25 લાખ રૂપિયા જમા કરી શકાશે, જાણો LIC સ્કીમ વિશે

Embed widget