શોધખોળ કરો

Vadodara: ઢાઢર નદીમાં છેલ્લા બે કલાકથી લાશ લઈને રજળી રહ્યો છે મગર

વડોદરા: પાદરામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક યુવકને મગર નદીમાં ખેંચી ગયો છે. જેના કારણે યુવકનું મોત નિપજ્યું. સોખડા રાઘુ ગામના યુવાનની લાશને  ઢાઢર નદીમાં મગર છેલ્લા બે કલાકથી લાશ લઈને રજળી રહ્યો છે.

વડોદરા: પાદરામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક યુવકને મગર નદીમાં ખેંચી ગયો છે. જેના કારણે યુવકનું મોત નિપજ્યું. સોખડા રાઘુ ગામના યુવાનની લાશને  ઢાઢર નદીમાં મગર છેલ્લા બે કલાકથી લાશ લઈને રજળી રહ્યો છે.  સોખડારાઘુના 30 વર્ષીય યુવાન ઇમરાન દિવાન નદીમાં પડતા મગરે તેનો શિકાર કર્યો. ઘટનાની જાણ થતા જ ગ્રામજનો મોટી સંખ્યામાં નદી કિનારે ઉમટયા હતા. બે કલાકથી મગર નદીમાં યુવાનની લાશ સાથે સંતા કુકડી રમી રહ્યો છે. મગર લાશ બહાર લાવે અને નદીમાં લઇ જતા વીડિયો સામે આવ્યા છે. હાલમાં આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવે છે.

દીગુભા જાડેજા અને મહામંત્રી પાર્થ પટેલ સામે ગુન્હો નોંધાયો

જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દીગુભા જાડેજા અને મહામંત્રી પાર્થ પટેલ સામે ગુન્હો નોંધાયો છે. નોંધનિય છે કે, ગત રોજ મુખ્યમંત્રીની બેઠક બહાર કલેકટર કચેરી ખાતે દીગુભા જાડેજાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. પોલીસ કર્મચારીને કચડી નાખવાંનો પ્રયાસ અને આત્મવિલોપનને કારણે ફરજ પરના પોલીસ કર્મચારી સળગી જાય તેવી સ્થિતિ પેદા કરવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેથી તેમની સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે રાજ્યમા લમ્પી વાયરસના કારણે હજારો ગાયોના મોત થયા છે. જેને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસનો આરોપ છે કે રાજ્ય સરકાર દ્વારા આ મામલે યોગ્ય પગલા લેવામાં નથી આવ્યા.

કોંગ્રેસ નેતા દિગુભા જાડેજાએ કર્યો હતો આત્મવિલોપનનો પ્રયાસ
ગુજરાતમાં એક રાજકીય ઘટનાએ બધાને ચોંકાવી દીધા છે. જામનગરમાં કોંગ્રેસ નેતાએ આત્મવિલોપનનો પ્રયાસ કરતા હડકંપ મચી ગયો છે. રાજ્યભરમાં જ્યારે એકબાજુ લમ્પી વાઇરસે હાહાકાર મચાવ્યો છે, ત્યારે આજે જામનગર કલેક્ટર કચેરી ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને જિલ્લા કલેક્ટરની બેઠક યોજાઇ હતી. આ દરમિયાન બનેલી આ ઘટનાએ બધાને દોડતા કરી દીધા હતા. 

ખાસ વાત છે કે, શહેરમાં કલેક્ટર કચેરીના બીજા માળે મુખ્યમંત્રી અને જિલ્લા કલેક્ટરની બેઠક ચાલી રહી હતી, ત્યારે જ આ ઘટના ઘટી હતી. શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા પોતાની કાર લઇને કચેરીએ આવ્યા હતા. આ દરમિયાન તેમની સાથે કોંગ્રેસના મહામંત્રી પણ હાજર હતા. ત્યારે દિગુભા જાડેજાએ કેરોસિનનું ડબલુ પોતાના શરીરે છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને લઇને ભારે હોબાળો થયો હતો. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Baroda Dairy: બરોડા ડેરીમાં દિનુ મામાનો દબદબો યથાવત, ફરીથી બન્યા ચેરમેન
Baroda Dairy: બરોડા ડેરીમાં દિનુ મામાનો દબદબો યથાવત, ફરીથી બન્યા ચેરમેન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
Embed widget