શોધખોળ કરો

Vande Bharat: 8 કલાકમાં 700 KM, સ્વદેશી ટેક્નોલોજીની ડિઝાઇન સાથે જાણો શું છે 'વંદે ભારત'ની વિશેષતાઓ ?

Vande Bharat Interesting Facts: 160 કિમી પ્રતિ કલાકની ઝડપ સાથે આ ટ્રેનને ખૂબ જ આરામદાયક અને સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે. ટ્રેનની સ્પીડની સાથે સાથે સુરક્ષાનું પણ સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે.

Vande Bharat Interesting Facts: PM મોદીના હાથે આજે (15 જાન્યુઆરી) દેશને આઠમી વંદે ભારત ટ્રેન મળવા જઈ રહી છે. આ ટ્રેન સિકંદરાબાદથી વિશાખાપટ્ટનમ સુધી દોડશે. પીએમ મોદી વિડીઓ કોન્ફરન્સિંગ દ્વારા ટ્રેનને લીલી ઝંડી આપશે. દક્ષિણ ભારતમાં દોડનારી આ બીજી વંદે ભારત ટ્રેન હશે. દક્ષિણ ભારતની પ્રથમ વંદે ભારત ટ્રેન ચેન્નાઈથી મૈસુર સુધી દોડે છે.

આ સાથે દેશમાં વંદે ભારત ટ્રેનોની સંખ્યા વધીને કુલ 8 થઈ ગઈ છે. આમાં વંદે ભારત ટ્રેનો પહેલાથી જ વારાણસી-નવી દિલ્હી, નવી દિલ્હી-વૈષ્ણો દેવી, મુંબઈ-ગાંધીનગર, દિલ્હી-અંબ અંદૌરા, ચેન્નઈ-મૈસુર, નાગપુરથી બિલાસપુર, હાવડાથી નવી જલપાઈગુડી રૂટ પર દોડી રહી છે. તે જ સમયે, આ સેવા સિકંદરાબાદ-વિશાપટનમ રૂટ પર 15 જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે.

વંદે ભારતની વિશેષતાઓ :

વંદે ભારત ટ્રેન સ્વદેશી ટેક્નોલોજીથી તૈયાર કરાયેલી ટ્રેન છે જે 8 કલાકમાં 700 કિમીની મુસાફરી કરી શકે છે. અત્યાધુનિક પેસેન્જર સુવિધાઓથી સજ્જ આ ટ્રેન આરામદાયક અને સુવિધાજનક પણ છે.

52 સેકન્ડમાં 100 સ્પીડ :

આ ટ્રેન 52 સેકન્ડમાં 0-100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે. તે મહત્તમ 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. ટ્રેનના તમામ કોચ એરકન્ડિશન્ડ (AC) છે. ઉપરાંત, ટ્રેનના તમામ દરવાજા આપોઆપ ખુલે છે અને સંપૂર્ણપણે બંધ થઈ જાય છે. દરેક ગેટ પર ઓટોમેટિક ફૂટરેસ્ટ લગાવવામાં આવે છે.

આ ટ્રેનમાં જીપીએસ સિસ્ટમ અને ફાયર સેન્સર લગાવવામાં આવ્યા છે. તેમાં વાઈફાઈની સુવિધા પણ છે. મુસાફરોને દરેક સીટ પર ચાર્જિંગ પોઈન્ટની સુવિધા મળશે. 32 ઇંચનું ટીવી ફીટ કરવામાં આવ્યું છે. ટ્રેનમાં આરામદાયકની સાથે રિવોલ્વિંગ ચેર પણ લગાવવામાં આવી છે.

ઝડપ સાથે સલામતી : 
ટ્રેનમાં સ્પીડની સાથે સુરક્ષાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ ટ્રેનમાં રેલવે સેફ્ટી કવચ (ટ્રેન અથડામણ ટાળવાની સિસ્ટમ) ફીટ કરવામાં આવી છે. પાવર નિષ્ફળતાના કિસ્સામાં રોશની માટે દરેક કોચમાં 4 ઈમરજન્સી લાઈટો પણ છે.

ટચ ફ્રી સુવિધા સાથે બાયો વેક્યુમ ટોઇલેટ છે. ટ્રેનને વિકલાંગોને અનુકૂળ બનાવવામાં આવી છે. દિવ્યાંગ ફ્રેન્ડલી બાયો ટોયલેટની સાથે સીટ નંબર બ્રેઈલ લિપિમાં આપવામાં આવ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત

IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 

Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?

Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ

New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે

આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો

NEET UG 2024 Row:  પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં

Embed widget