શોધખોળ કરો

અમદાવાદમાં વધુ એક આશાસ્પદ યુવાનનું ક્રિકેટ રમતા-રમતા નિધન, બોલિંગ કરી વખતે અચાનક મેદાનમાં ઢળી પડ્યો, જુઓ વીડિયો

અમદાવાદમાં બચત ભવનના સરકારી કર્મચારીનું ક્રિકેટ રમતી વખતે હાર્ટ અટેક આવતા નિધન થયું છે. વસંત રાઠોડ નામના સરકારી કર્મચારીએ જીએસટી ઓફિસર અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના કર્મીની ટીમ વચ્ચેની મેચમાં ભાગ લીધો હતો અને બોલિંગ કરતી વખતે તે અચાનક મેદાન પર ઢળી પડ્યો અને તેનું નિધન થયું છે.

રાજ્યમાં વધુ એક યુવાનનું ક્રિકેટ રમતા મોત થયું છે. ચાલું ક્રિકેટ મેચ દરમિયાન આ યુવક બોલિંગ કરી રહ્યો હતો આ દરમિયાન તેને અચાનક છાતીમાં દુખાવો થયો અને તે અચાનક મેદાનમાં પડી ગયા અને બાદ તેને હોસ્પિટલ લઇ જવાયા પરંતુ કમનસીબે તેમની જિંદગી ન બચાવી શકાય. તબીબોએ મોતનું કારણ હાર્ટ અટેક દર્શાવ્યું છે.

યુવક બેભાન થયા બાદ તેને ભાડજ ડેન્ટલ કોલેજમાં યુવકને સારવાર અર્થે લઇ જવાયા હતા અહીં સારવાર દરમિયાન તેનું નિધન થયું છે. મૃતક પાટડીના ધામા ગામનો વતની હતી. ક્રિકેટ રમતા રમતા તે બેભાન થઇને ઢળી જાય છે. તે સમગ્ર ઘટના કેમરામાં કેદ થઇ ગઇ હતી.

જિગ્ગનેશ ચોહાણ ક્રિકેટ રમતા મોત

આ પહેલા આવી  જ ઘટના રાજકોટમાં પણ બની હતી જ્યાં  મીડિયા ટુર્નામેન્ટ યોજાઇ હતી જેમાં  રમત દરમિયાન 31 વર્ષીય યુવાન જીગ્નેશ ચૌહાણ નામના યુવાનોનું ક્રિકેટ રમતી વખતે  હાર્ટ અટેક આવી ગયો અને અને નિધન થઇ ગયું હતું. છેલ્લા કેટલાક સમયથી ડાન્સ, ક્રિકેટ કે પછી જિમમાં વર્કઆઉટ દરમિયાન મોતના કિસ્સા સતત વધી રહ્યાં છે. કોમેડિયન રાજુ  શ્રીવાસ્તવ, સિદ્ધાર્થ શુક્લનું પણ જિમમાં હાર્ડ વર્કઆઉટના કારણે હાર્ટ અટેક આવતા નિધન થયું હતું.  આ કિસ્સા વારંવાર બનતા ડોક્ટર તરફથી પણ એવી સલાહ અપાવમાં આવે છે કે, જિમમાં હાર્ડ વર્ક કે કોઇ પણ હાર્ડ ફિઝિકલ એક્ટિવિટી કરતા પહેલા કેટલાક ટેસ્ટ કરાવવા હવે જરૂરી બની ગયા છે. તેમજ થોડું પણ અસહજ મહેસૂસ થાય કે છાતીમાં દુખાવો થાય તો ફિઝિકલ એક્ટવિટી એ જ સમયે સ્ટોપ કરી દેવાની તબીબ દ્રારા સલાહ અપાવમાં આવે છે.

sonia-gandhi: સોનિયા ગાંધીએ રાજકીય સંન્યાસના આપ્યા સંકેત, કહ્યું, મારી કારકિર્દી....

Congress 85th Preliminary Session: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી છત્તીસગઢની રાજધાની રાયપુરમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરી રહ્યાં છે.

Congress 85th Preliminary Session: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી છત્તીસગઢની રાજધાની રાયપુરમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ આ દેશમાં માત્ર એક રાજકીય પક્ષ નથી, પરંતુ તે આ દેશની જીવંત લોકશાહી છે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ રાયબરેલીથી હવે ચૂંટણી નહીં લડે. આમ તેમણે રાજનીતિમાંથી સંન્યાસ લેવાનો સંકેત આપી દીધી છે. જો કે, હજુ સુધી કોંગ્રેસ તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

મોદી સરકાર પર પ્રહાર
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ શાસક હરીફ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, કેન્દ્ર સરકાર દરેક બંધારણીય સંસ્થાનો ખોટો ઉપયોગ કરી રહી છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ અને દેશ માટે આ પડકારજનક સમય છે. ભાજપ-આરએસએસએ દેશની એક-એક સંસ્થા પર કબજો જમાવ્યો છે અને તે સંસ્થાઓને બરબાદ કરવાનું કામ કરી રહ્યું છે. કેટલાક ઉદ્યોગપતિઓ સાથે મળીને દેશને આર્થિક રીતે બરબાદ કરવાનું કામ કર્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
ઘર માટે કેટલા Kw સોલાર સિસ્ટમની જરૂર? અહીં જાણો કિંમત અને અને અરજીની સંપૂર્ણ પ્રક્રિયા
ઘર માટે કેટલા Kw સોલાર સિસ્ટમની જરૂર? અહીં જાણો કિંમત અને અને અરજીની સંપૂર્ણ પ્રક્રિયા
India Weather: કાલે દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનની આગાહી 
India Weather: કાલે દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનની આગાહી 
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
Embed widget