શોધખોળ કરો

Viral Video: રિલ માટે મોતની રમત! વીડિયો બનાવતા ટ્રેન સાથે અથડાયું છોકરાનું માથું

Viral Video: આ છોકરો રીલ બનાવવામાં એટલો મશગૂલ હતો કે ટ્રેનના હોર્ન સંભળાયા પછી પણ તે પાટા પરથી હટી રહ્યો ન હતો. અંતે તે અકસ્માતનો ભોગ બન્યો

Viral Video: સોશિયલ મીડિયા પર વાયરલ થવા માટે લોકો પોતાનો જીવ જોખમમાં મુકવામાં પાછળ પડતા નથી. હાલમાં પણ રીલ બનાવવાનો શોખ બાળકોમાં એ રીતે છવાઈ ગયો છે કે તેઓ ખતરનાક સ્ટંટ પણ કરવા લાગે છે. રેલ્વે ટ્રેક પર રીલ બનાવવાને કારણે ઘણી વખત લોકોએ જીવ ગુમાવ્યા છે. આવી ખતરનાક રીલ્સ બનાવવાનું બંધ કરવા માટે રેલ્વે દ્વારા ઘણી વખત જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવ્યું છે, પરંતુ લોકો તેને હળવાશથી લે છે અને ટાળે છે. આ દિવસોમાં ફરી એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે તમને ડરાવી દેશે.

રીલ બનાવતા છોકરાનું માથું ટ્રેન સાથે અથડાયું

આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ત્રણ બાળકોને રીલ બનાવવાનો એટલો જુસ્સો છે કે તે બધા પોતાનો જીવ જોખમમાં મુકવાથી ડરતા નથી. આ વીડિયોમાં ત્રણ લોકો રેલવે ટ્રેક પર ઉભા છે અને બૂમો પાડી રહ્યા છે. તેમાં બે બાળકો દેખાય છે, જેમાંથી એકના હાથમાં કાચની બોટલ છે. તે જ સમયે, અન્ય એક બાળક ટ્રેક પર ટ્રેનની રાહ જોતો જોવા મળી રહ્યો છે. ત્યારે જ તે ટ્રેક પર એક ટ્રેન આવે છે, ત્યારબાદ બે બાળકો ટ્રેક પરથી નીચે ઉતરે છે અને ટ્રેનને જોઈને બોટલ બતાવતા બૂમો પાડતા જોવા મળે છે. તે જ સમયે ત્રીજો છોકરો ટ્રેનની ખૂબ નજીક આવ્યા પછી પાટા પરથી ઉતરી જાય છે. જો કે આ ત્રીજો છોકરો રીલ બનાવવા માટે એટલો પાગલ જોવા મળી રહ્યો છે કે તે ખૂબ જ ઝડપે જતી ટ્રેનની નજીક ઊભો રહે છે અને તે દરમિયાન તેના માથા સાથે ટ્રેનનો ભાગ અથડાઇ જાય છે.

અન્ય બાળકો હતા

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે જ્યાં આ લોકો રીલ બનાવી રહ્યા છે, ત્યાં બીજા ઘણા બાળકો પણ હાજર છે. સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો ઉપલબ્ધ છે, જેમાં રીલ બનાવતી વખતે ટ્રેનની અડફેટે આવીને છોકરાનું મોત થયું હતું. ઘણી વખત ચાલતી ટ્રેનમાંથી લટકીને રીલ બનાવતી વખતે, ઇલેક્ટ્રીક થાંભલા સાથે અથડાવાથી મૃત્યુ થયા છે.

ટોપ સ્ટોરી

વડતાલ સ્વામિનારાયણ મંદિરના સ્વામી ફરી વિવાદમાં, નિવૃત્ત શાસનાકારી સાથે 1.25 કરોડની છેતરપિંડીનો આરોપ
વડતાલ સ્વામિનારાયણ મંદિરના સ્વામી ફરી વિવાદમાં, નિવૃત્ત શાસનાકારી સાથે 1.25 કરોડની છેતરપિંડીનો આરોપ
APEC Summit: વિશ્વની ત્રણ મહાસત્તા એક જ મંચ પર, શી જિનપિંગને ઉષ્માભેર મળ્યાં ટ્રમ્પ અને પુતિન
APEC Summit: વિશ્વની ત્રણ મહાસત્તા એક જ મંચ પર, શી જિનપિંગને ઉષ્માભેર મળ્યાં ટ્રમ્પ અને પુતિન
PM મોદીને મળ્યા પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેટ, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા?
PM મોદીને મળ્યા પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેટ, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા?
ડ્રગ્સના નેટવર્કને તોડી પાડવા અમદાવાદ પોલીસ એક્શન મોડમાં, 951 આરોપીઓની કરાઈ પૂછપરછ
ડ્રગ્સના નેટવર્કને તોડી પાડવા અમદાવાદ પોલીસ એક્શન મોડમાં, 951 આરોપીઓની કરાઈ પૂછપરછ

વિડિઓઝ

કચ્છ રણોત્સવમાં સફેદ રણ ખીલી ઉઠ્યુ, પ્રવાસી માટે કરાઇ આ વિશેષ વ્યવસ્થા
કોળી સમાજને રાજકીય ક્ષેત્રે પ્રાથમિકતા મળવી જોઈએ: ઋષિ ભારતી બાપુ
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ
તમારે માફી માંગવી હોય તો સમાજની માંગો, જેને 14 દીકરા ગુમાવ્યાં :લલિત કગથરા
સ્નેહમિલનમાં માત્ર દિનેશભાઇએ રંજ વ્યક્ત કર્યો હતો: અલ્પેશ કથીરિયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વડતાલ સ્વામિનારાયણ મંદિરના સ્વામી ફરી વિવાદમાં, નિવૃત્ત શાસનાકારી સાથે 1.25 કરોડની છેતરપિંડીનો આરોપ
વડતાલ સ્વામિનારાયણ મંદિરના સ્વામી ફરી વિવાદમાં, નિવૃત્ત શાસનાકારી સાથે 1.25 કરોડની છેતરપિંડીનો આરોપ
Tarot Rashifal: કર્ક સહિત આ રાશિને મળશે આજે સારી ઓફર, જાણો 12 રાશિનું ભવિષ્યકથન
Tarot Rashifal: કર્ક સહિત આ રાશિને મળશે આજે સારી ઓફર, જાણો 12 રાશિનું ભવિષ્યકથન
20 નવેમ્બરે શનિ- ચંદ્રમાની યુતિથી બનશે વિષયોગ, આ 3 રાશિને રહેવું પડશે સતર્ક
20 નવેમ્બરે શનિ- ચંદ્રમાની યુતિથી બનશે વિષયોગ, આ 3 રાશિને રહેવું પડશે સતર્ક
Today's horoscope: ગુરૂવારનો દિવસ આ 5 રાશિના ફળશે, જાણો 12 રાશિફળનું રાશિફળ
Today's horoscope: ગુરૂવારનો દિવસ આ 5 રાશિના ફળશે, જાણો 12 રાશિફળનું રાશિફળ
Cyclone Akvan: ભારત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાત અકવાન, અનેક રાજ્યોને હવામાન વિભાગની ચેતવણી
Cyclone Akvan: ભારત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાત અકવાન, અનેક રાજ્યોને હવામાન વિભાગની ચેતવણી
વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત AAPમાં ભંગાણ, જામનગરના હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા
વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત AAPમાં ભંગાણ, જામનગરના હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા
Youtube Tips: બાળકોને YouTube આપતા પહેલાં ON કરી લો આ સેટિંગ, નહીં દેખાય વાંધાજનક વીડિયો!
Youtube Tips: બાળકોને YouTube આપતા પહેલાં ON કરી લો આ સેટિંગ, નહીં દેખાય વાંધાજનક વીડિયો!
 'તમે હિંદુ નથી, આદિવાસી છો' , શંકરસિંહ વાઘેલાના નિવેદનથી ખળભળાટ
 'તમે હિંદુ નથી, આદિવાસી છો' , શંકરસિંહ વાઘેલાના નિવેદનથી ખળભળાટ
Embed widget