શોધખોળ કરો

કેવા લોકોને અને શા માટે ટાર્ગેટ કરે છે લોરેન્સ, શું હોય છે ડિમાન્ડ, જાણો ગેંગનો સમગ્ર નેક્સસ

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ હાલમાં દિલ્હી-મુંબઈથી લઈને રાજસ્થાન-હરિયાણા અને પંજાબથી લઈને કેનેડા સુધી ચર્ચામાં  છે. બાબા સિદ્દીકીની હત્યા બાદ અનેક ચર્ચાઓ છે.તો ચાલો જાણીએ લોરેન્સની ગેંગ નેક્સસ કેવી રીતે કામ કરે છે અને કોણ કોને નિશાન બનાવે છે.

તાજેતરમાં મહારાષ્ટ્રમાં બાબા સિદ્દીકીની હત્યા બાદ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ગેંગનું નામ ચર્ચામાં છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. હાલમાં લોરેન્સ ગેંગ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ ફેલાયેલી છે.

લોરેન્સ બિશ્નોઈની ગેંગ વિદેશમાં બેસીને ગેંગ ઓપરેટ કરી રહી છે.

વિશ્વભરમાં 700 થી વધુ શૂટર્સ અને અન્ય ગેંગસ્ટર આ ગેંગ સાથે સંકળાયેલા છે. ગેંગનો લીડર લોરેન્સ બિશ્નોઈ પોતે છેલ્લા દોઢ વર્ષથી જેલમાં હોવા છતાં જેલમાં બેસીને દરેક ગુનાને અંજામ આપી રહ્યો છે. અનમોલ વિશ્નોઈ, ગોલ્ડી બ્રાર, રોહિત ગોદારા, સચિન થપન જેવા ગેંગના ઘણા આગેવાનો વિદેશમાં બેસીને આ ગેંગને ઓપરેટ કરી રહ્યા છે અને ગેંગમાં નવા યુવાનોની ભરતી કરીને તેમને ગુનાના માર્ગે વાળી રહ્યાં છે.

લોરેન્સ ગેંગ આ લોકો પાસેથી જ ખંડણીના પૈસા માંગે છે

નવા યુવાનો જોડાતા પહેલા ગેંગના સભ્યો સોશિયલ મીડિયા દ્વારા તેમનો સંપર્ક કરે છે અને ત્યારબાદ તેમને રોહિત ગોદારા ગેંગસ્ટર જેવા ગુનેગારો સાથે વાત કરાવે છે અને તેમને પૈસાની લાલચ આપીને ગુનાઓ આચરવામાં આવે છે. આ ગેંગ સાથે સંકળાયેલા લોકો મોટાભાગે બોલિવૂડ કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકો અથવા કોઈ બિલ્ડર કે ઈન્ડસ્ટ્રીયાલિસ્ટ પાસેથી ખંડણીના પૈસા માંગે છે.

50 લાખથી લઈને 10 કરોડ રૂપિયા સુધીના એક્સર્ટોશન

આ ગેંગની ખંડણી 50 લાખથી 10 કરોડ રૂપિયા સુધીની છે. આ ટોળકી મોટા શોરૂમ અને કંપનીઓના માલિકો પાસેથી રૂ. 5 થી 10 કરોડ, બિલ્ડરો પાસેથી રૂ. 2 થી 5 કરોડ, જ્વેલરીના શોરૂમના માલિકો પાસેથી રૂ. 1 થી 2 કરોડ, રેસ્ટોરન્ટ કે હોટેલ સંચાલકો પાસેથી રૂ. 50 લાખથી 1 કરોડની ખંડણી માંગે છે.                           

જો કોઈ પૈસા ન આપે તો લોરેન્સ ગેંગે આ પગલું ભરે છે

સૌથી પહેલા તો વિદેશમાં બેઠેલા ગેંગના આગેવાનો પોતાના પીડિતાને વિદેશી નંબર પરથી ફોન કરે છે. કાં તો ડરથી કોઈ તેમને પૈસા આપે છે. જો કોઈ પૈસા ન આપે તો ગેંગના સભ્યો સ્થાનિક કક્ષાએ તેમના સભ્યો સાથે વાત કરે છે અને પછી ફાયરિંગ જેવા બનાવોને અંજામ આપે છે જેથી પીડિતા ડરી જાય અને પૈસા આપી દે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
વડોદરા: રક્ષિત ચૌરસિયાને મળ્યા જામીન, નશામાં ધૂત કાર ચલાવી આઠને ઉડાવ્યા હતા 
વડોદરા: રક્ષિત ચૌરસિયાને મળ્યા જામીન, નશામાં ધૂત કાર ચલાવી આઠને ઉડાવ્યા હતા 
ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકાની મોટી ઓફર, હજારો ડોલર સાથે હવાઇ ટિકિટ ફ્રી અને ....
ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકાની મોટી ઓફર, હજારો ડોલર સાથે હવાઇ ટિકિટ ફ્રી અને ....
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જોખમમાં જીવ ?
Nitin Patel : વાહન પર ખેસ લગાવી ફરવાથી નેતા ન બનાય, નીતિન પટેલે યુવાનોને ચોખું સંભળાવી દીધું
Congress MLA Vimal Chudasma : કોંગ્રેસ MLAનો આક્રમક અંદાજ, પોલીસને લીધી આડેહાથ
Raghavji Patel : પૂર્વ મંત્રી રાઘવજી પટેલે ફોટા એડિટ કરી મુકવા મામલે નોંધાવી ફરિયાદ
Hun To Bolish : હું તો બોલીશ : આવું કેમ ચાલે છે પંચાયતોમાં ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
વડોદરા: રક્ષિત ચૌરસિયાને મળ્યા જામીન, નશામાં ધૂત કાર ચલાવી આઠને ઉડાવ્યા હતા 
વડોદરા: રક્ષિત ચૌરસિયાને મળ્યા જામીન, નશામાં ધૂત કાર ચલાવી આઠને ઉડાવ્યા હતા 
ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકાની મોટી ઓફર, હજારો ડોલર સાથે હવાઇ ટિકિટ ફ્રી અને ....
ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકાની મોટી ઓફર, હજારો ડોલર સાથે હવાઇ ટિકિટ ફ્રી અને ....
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
AUS vs ENG: પેટ કમિન્સ-નાથન લાયન બહાર, બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર
AUS vs ENG: પેટ કમિન્સ-નાથન લાયન બહાર, બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
મોંઘા સપ્લીમેન્ટ્સ ભૂલી જાવ! મગજ અને યાદશક્તિ માટે મગફળી બની શકે છે નવી 'મેજિક પિલ'
મોંઘા સપ્લીમેન્ટ્સ ભૂલી જાવ! મગજ અને યાદશક્તિ માટે મગફળી બની શકે છે નવી 'મેજિક પિલ'
આઈફોન પર ઑટોગ્રાફ, નેટ બોલર્સ સાથે સેલ્ફી, અલીબાગમાં કોહલીનો જોવા મળ્યો ખાસ અંદાજ
આઈફોન પર ઑટોગ્રાફ, નેટ બોલર્સ સાથે સેલ્ફી, અલીબાગમાં કોહલીનો જોવા મળ્યો ખાસ અંદાજ
Embed widget