શોધખોળ કરો

3 મહિના પહેલા મહિલાએ ખુદ સાથે જ કર્યા હતા લગ્ન, હવે ખુદને જ આપી રહી છે છૂટાછેડા, જાણો શું છે કારણ?

ગભગ ત્રણ મહિના પહેલા એટલે કે સપ્ટેમ્બર મહિનામાં ક્રિસ ગેલેરાએ ખુદ સાથે જ લગ્ન કર્યા હતા.

સ્ત્રી હોય કે પુરુષ દરેકની ઈચ્છા હોય છે કે એક સારો અને સાચો જીવનસાથી મળે. જેની મદદથી તે આખી જીંદગી વિતાવી શકે અને પોતાના સપના સાકાર કરી શકે. કેટલાક લોકો માટે આ સપનું પૂરું પણ થાય છે તો કેટલાક માટે તે અધૂરું રહી જાય છે. પરંતુ, બ્રાઝિલ સ્થિત મોડલ ક્રિસ ગેલેરાની કહાની અલગ છે. એક સમય એવો હતો જ્યારે તે પુરુષોથી કંટાળી ગઈ હતી અને તેણે એકલા રહેવાનું નક્કી કર્યું હતું. આટલું જ નહીં તેણે પોતાની સાથે જ લગ્ન પણ કર્યા હતા. પરંતુ, તેના જીવનમાં ફરી એકવાર વળાંક આવ્યો અને હવે તે છૂટાછેડા લેવા જઈ રહી છે. તમને જાણીને નવાઈ લાગશે કે તેણે માત્ર એક પુરુષ માટે જ છૂટાછેડા લેવાનો નિર્ણય લીધો છે. તો આવો જાણીએ શું છે આ રસપ્રદ કિસ્સો?

લગભગ ત્રણ મહિના પહેલા એટલે કે સપ્ટેમ્બર મહિનામાં ક્રિસ ગેલેરાએ ખુદ સાથે જ લગ્ન કર્યા હતા. પરંતુ, ક્રિસને ફરી એકવાર કોઈ 'ખાસ' મળી ગયું છે જેના કારણે તે ખુદ સાથે જ છૂટાછેડા લેવા જઈ રહી છે. ક્રિસે કહ્યું કે તેના જીવનમાં કોઈ આવી ગયું છે, જેનાથી તે ફરીથી પ્રેમ કરવા લાગી છે. તેણીએ કહ્યું કે જ્યારે હું કોઈ ખાસ વ્યક્તિને મળી ત્યારે હું ફરીથી પ્રેમમાં વિશ્વાસ કરવા લાગી. તેથી, હવે હું મારી જાતને છૂટાછેડા આપવા જઈ રહી છું અને નવી શરૂઆત કરવા માંગુ છું. તે જ સમયે, તે કહે છે કે તેણે 90 દિવસ સુધી પોતાની પત્ની બનીને ઘણું હાંસલ કર્યું છે. જ્યાં સુધી મારું લગ્નજીવન ચાલ્યું ત્યાં સુધી હું ખુશ હતી.

ક્રિસની તસવીર વાયરલ થઈ હતી

નોંધનીય છે કે જ્યારે તેણે પોતે લગ્ન કર્યા ત્યારે તેની તસવીર ખૂબ વાયરલ થઈ હતી. કેટલાક લોકોએ તેની પ્રશંસા કરી તો કેટલાકે તેની મજાક પણ ઉડાવી. કેટલાક લોકોએ ખૂબ જ અશ્લીલ ટિપ્પણીઓ પણ કરી હતી. જોકે, ક્રિસે સ્પષ્ટ કહ્યું કે તેને આ બધાની પરવા નથી. તેનો નિર્ણય બદલાવાનો નથી. એટલું જ નહીં, તેણીને ઘણા પુરુષો તરફથી ઓફર મળી હતી જેઓ તેની સાથે લગ્ન કરવા ઇચ્છુક હતા, તેમાંથી એક આરબ શેખ હતો. મોડલે કહ્યું હતું કે શેખે તેને છૂટાછેડા લઈને તેની સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. એટલું જ નહીં, શેખે મોડલને ત્રણ કરોડ રૂપિયાથી વધુનું દહેજ આપવાની ઓફર પણ કરી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

SRH vs LSG live score: લખનૌએ હૈદરાબાદને વધુ એક ઝટકો આપ્યો, કમિન્સ 18 રન બનાવીને આઉટ

વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ

શ્રેયસની વાપસી,વિરાટ-રોહિત પર લટકતી તલવાર? BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં કોણ થશે ઈન અને કોણ આઉટ

World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Chaitar Vasava: વિધાનસભામાં કલાકારોને આમંત્રિત કરવા મુદ્દે હવે નવો વિવાદ, ચૈતર વસાવાનો આરોપValsad Mass Suicide Case: વલસાડના ઉંમરગામમાં એક પરિવારે કરી સામૂહિક આત્મહત્યાSwaminarayan Sant Controversy : સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીનો બફાટ: દ્વારકાધીશ પર ટિપ્પણીથી ભક્તો લાલધૂમSurat: પૂર્વ કોર્પોરેટરની ખંડણીના કેસમાં ધરપકડ કરવા SOGની ટીમ ઘુસી બાલ્કનીમાંથી ઘરમાં.. જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
SRH vs LSG live score: લખનૌએ હૈદરાબાદને વધુ એક ઝટકો આપ્યો, કમિન્સ 18 રન બનાવીને આઉટ
SRH vs LSG live score: લખનૌએ હૈદરાબાદને વધુ એક ઝટકો આપ્યો, કમિન્સ 18 રન બનાવીને આઉટ
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
શ્રેયસની વાપસી,વિરાટ-રોહિત પર લટકતી તલવાર? BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં કોણ થશે ઈન અને કોણ આઉટ
શ્રેયસની વાપસી,વિરાટ-રોહિત પર લટકતી તલવાર? BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં કોણ થશે ઈન અને કોણ આઉટ
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
Bollywood: શું જેલમાં જશે બોલિવૂડનો આ ધાકડ એક્ટર? કરોડોની છેતરપીંડીનો છે મામલો

ભારત આવી રહ્યાં છે પુતિન, રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે મોટો પ્રવાસ, પીએમ મોદીને લઇને કહી દીધી આ વાત

વલસાડના ઉમરગામમાં હૃદયદ્રાવક ઘટના: પતિ, પત્ની અને બાળકની સામૂહિક આત્મહત્યા

Gandhinagar: ' હવે સરકાર ઉતારશે લોકોની ચરબી',  CMની અધ્યક્ષતામાં “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત' માટે સ્ટીયરિંગ કમિટીની રચના

Embed widget