શોધખોળ કરો

વિચિત્ર કિસ્સોઃ દફનાવવાની તૈયારીઓ ચાલી રહી હતી ત્યાં જ મહિલા શબપેટીમાંથી જીવીત નીકળી ને પછી.......

સોશ્યલ મીડિયા ચાલી રહેલા એક અહેવાલ મુજબ પેરુનો આ કિસ્સો છે, પેરુમાં રહેતી આ મહિલાની ઓળખ રોઝા ઈસાબેલ સેસ્પીડેસ કેલાકા (Rosa Isabel Cespedes Callaca) તરીકે થઈ છે. 

મુંબઇઃ દુનિયામાં કેટલાય કિસ્સા એવા હોય છે, જે ખરેખરમાં વિચિત્ર લાગે પરંતુ અમૂક કિસ્સા સાચા પણ હોય છે, આવા કિસ્સાને બધા લોકો માનવા તૈયાર થતા નથી. હવે આ કડીમાં એક એવો કિસ્સો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે, જેમાં કહેવાઇ રહ્યુ છે કે એક મહિલા શબપેટીમાંથી જીવીત નીકળી ને પછી બોલલા લાગી હતી કે હુ જીવીત છું...... 

સોશ્યલ મીડિયા અને મીડિયામાં ચાલી રહેલા એક અહેવાલ મુજબ પેરુનો આ કિસ્સો છે, પેરુમાં રહેતી આ મહિલાની ઓળખ રોઝા ઈસાબેલ સેસ્પીડેસ કેલાકા (Rosa Isabel Cespedes Callaca) તરીકે થઈ છે. 

રિપોર્ટ અનુસાર, ઇસાબેલ રોડ અકસ્માતમાં જીવ ગુમાવ્યા બાદ લોકો તેના અંતિમ સંસ્કારની તૈયારી કરી રહ્યા હતા. પરંતુ પછી એવો ચમત્કાર થયો, જ્યારે તેને દફનાવવાની વિધિ ચાલી રહી હતી તે સમયે તે શબપેટીને પછાડીને તરત જ બહાર જીવીત થઇને નીકળી હતી, તેને પહેલા શબપેટીને અંદરથી જોરથી ધક્કો માર્યો ને ખોલી દીધી હતી, ત્યારે આજુબાજુ રડી રહેલા સગા સંબંધી અચંબિત થઇ ગયા હતા.

ઉલ્લેખનીય છે કે, રોઝા ઈસાબેલ એક ભયાનક કાર અકસ્માતનો ભોગ બની હતી. પરિવારના અન્ય સભ્યો પણ તેમની સાથે હતા. તેમાંથી ત્રણની હાલત ગંભીર છે, જ્યારે ડોકટરોએ રોઝા ઈસાબેલ અને તેની સાથેના અન્ય એક વ્યક્તિને મૃત જાહેર કર્યા હતા. રિપોર્ટ અનુસાર, આ ઘટના 26 એપ્રિલની છે. 

આ પણ વાંચો.........

IPL 2022: આઈપીએલની ફાઈનલ મેચ અને પ્લેઓફ મેચ ક્યાં રમાશે તેને લઈ જય શાહે આપ્યુ મોટું અપડેટ

Aaj nu Panchang 4 May 2022: આજે વિનાયક ચતુર્થી, આ છે આજના નક્ષત્ર અને રાહુકાળ

LIC IPO: આતુરતાનો અંત, આજથી ખુલશે LICનો IPO, જાણો કઈ કેટેગરીમાં કેટલું ડિસ્કાઉન્ટ મળશે

Biscuits Prices Likely To Be Hiked: હવે બિસ્કિટ ખાવા મોંઘા પડશે, બ્રિટાનિયાએ ભાવમાં વધારાના સંકેત આપ્યા

Thirst At Mid Night:અડધી રાત્રે આપને તીવ્ર તરસ લાગે છે, ગળું સુકાય છે? આ સમસ્યા માટે આ કારણો છે જવાબદાર

Twitter Update: ટૂંક સમયમાં ટ્વિટર વાપરવા માટે રૂપિયા ચૂકવવા પડશે, ઈલોન મસ્કે ટ્વિટ કરી આપી માહિતી, જાણો કોના માટે તે ફ્રી હશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ideas of india summit 2025: ભારતમાં મેન્ટલ હેલ્થ વિશે લોકો કેટલા જાગૃત, ડૉ. પ્રતિમા મૂર્તિએ જણાવ્યું કે શું છે જરૂરી 

Ideas Of India: માનવ જે કંઈ કરે છે તે બધું AI કરી શકે છે,મનિષ ગુપ્તાએ જણાવ્યું- AI ભારતને કેવી રીતે બદલી શકે છે

Kutch: કચ્છમાં ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 7 લોકોના ઘટના સ્થળે મોત 

રાજ્યમાં લોકોને મફત વીજળી આપવાની કોઇ યોજના છે? જાણો ગુજરાત સરકારે શું આપ્યો જવાબ?
રાજ્યમાં લોકોને મફત વીજળી આપવાની કોઇ યોજના છે? જાણો ગુજરાત સરકારે શું આપ્યો જવાબ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ideas of India Summit 2025: મનીષ ગુપ્તાએ જણાવ્યું કે કેવી રીતે AI ભારતને બદલી શકે છે...Surat Accident: મુસાફરો ભરેલી રિક્ષા ખાઈ ગઈ પલટી... જુઓ મુસાફરોના કેવા થયા હાલ CCTV ફુટેજમાંDabhoi: તંત્રની ઘોર બેદરકારીનો ભોગ બન્યો બાઈકચાલક, ખાડામાં ખાબક્યો આ વ્યક્તિ અને પછી...Ideas of India 2025: એબીપી નેટવર્કના ચીફ એડિટર અતિદેબ સરકારની સ્પીચ | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ideas of india summit 2025: ભારતમાં મેન્ટલ હેલ્થ વિશે લોકો કેટલા જાગૃત, ડૉ. પ્રતિમા મૂર્તિએ જણાવ્યું કે શું છે જરૂરી 
ideas of india summit 2025: ભારતમાં મેન્ટલ હેલ્થ વિશે લોકો કેટલા જાગૃત, ડૉ. પ્રતિમા મૂર્તિએ જણાવ્યું કે શું છે જરૂરી 
Ideas Of India: માનવ જે કંઈ કરે છે તે બધું AI કરી શકે છે,મનિષ ગુપ્તાએ જણાવ્યું- AI ભારતને કેવી રીતે બદલી શકે છે
Ideas Of India: માનવ જે કંઈ કરે છે તે બધું AI કરી શકે છે,મનિષ ગુપ્તાએ જણાવ્યું- AI ભારતને કેવી રીતે બદલી શકે છે
Kutch: કચ્છમાં ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 7 લોકોના ઘટના સ્થળે મોત 
Kutch: કચ્છમાં ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 7 લોકોના ઘટના સ્થળે મોત 
રાજ્યમાં લોકોને મફત વીજળી આપવાની કોઇ યોજના છે? જાણો ગુજરાત સરકારે શું આપ્યો જવાબ?
રાજ્યમાં લોકોને મફત વીજળી આપવાની કોઇ યોજના છે? જાણો ગુજરાત સરકારે શું આપ્યો જવાબ?
Delhi Assembly Session: દિલ્હી વિધાનસભાનું પ્રથમ સત્ર 24 ફેબ્રુઆરીથી, CAG રિપોર્ટ રજૂ કરશે ભાજપ સરકાર

મુંબઈમાં Ideas of India Summit 2025, સચિન પાયલટ, શશિ થરૂર, ભૂમિ પેડનેકર સહિત અનેક દિગ્ગજો બનશે મહેમાન,જુઓ સંપૂર્ણ શિડ્યૂલ

RRB Recruitment: રેલવેમાં બમ્પર ભરતી માટે અંતિમ તારીખ લંબાવાઇ, હવે ક્યાં સુધી કરી શકશો અરજી

Mahashivratri 2025 Date: ક્યારે છે મહાશિવરાત્રી? જાણો શુભ મુહૂર્ત

Embed widget