શોધખોળ કરો
Advertisement
દેશદ્રોહના મામલામાં પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફને ફાંસીની સજા
પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફને પાકિસ્તાનની વિશેષ કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે.
પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફને પાકિસ્તાનની વિશેષ કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. પાકિસ્તાનના ઈતિહાસમાં પહેલી વખત પેશાવર હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વકાર અહેમદ સેઠની અધ્યક્ષતામાં વિશેષ કોર્ટની ત્રણ સભ્યોની બેંચે મંગળવારે આ નિર્ણય કર્યો છે. હાલ પરવેઝ મુશર્રફ દુબઈમાં છે.
3જી નવેમ્બર, 2007ના રોજ કટોકટીની સ્થિતી માટે પરવેઝ મુશર્રફ પર ડિસેમ્બર 2013માં દેશદ્રોહનો કેસ કરાયો હતો. કોર્ટે મુશર્રફને 31 માર્ચ, 2014ના રોજ દોષીત ઠેરવ્યા હતા. પરવેઝે લાહોર હાઈકોર્ટમાં કાર્યવાહી અટકાવવાની અપીલ કરી હતી આ પહેલા પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે લાહોર હાઈકોર્ટમાં અરજી કરીને ઈસ્લામાબાદની વિશેષ કોર્ટ સમક્ષ કેસની કાર્યવાહી અટકાવવા અંગેની અપીલ કરી હતી. તેમના વિરુદ્ધ દેશદ્રોહનો કેસ હતો.A special court hands death sentence to former military dictator Pervez Musharraf in a high treason case Read @ANI story | https://t.co/6ypwp8kc32 pic.twitter.com/yAUTElaEgw
— ANI Digital (@ani_digital) December 17, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement