શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ISએ બગદાદી માર્યો ગયો હોવાની સ્પષ્ટતા કરી, અલ-હાશિમીને બનાવાયો ISનો નવો આકા
આઇએસએ પોતાનો નવો આકા અબુ ઇબ્રાહિમ અલ-હાશિમીને બનાવ્યો છે
![ISએ બગદાદી માર્યો ગયો હોવાની સ્પષ્ટતા કરી, અલ-હાશિમીને બનાવાયો ISનો નવો આકા abu ibrahim al hashimi became leader of ISIS after abu bakr al baghdadi ISએ બગદાદી માર્યો ગયો હોવાની સ્પષ્ટતા કરી, અલ-હાશિમીને બનાવાયો ISનો નવો આકા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/11/01070844/Baghdadii-01.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ દુનિયાનું સૌથી ખૂંખાર આતકી સંગઠન ઇસ્લામિક સ્ટેટે નવો વીડિયો જાહેર કર્યો છે, અને પોતાના આકા અબુ બકર અલ-બગદાદી માર્યો ગયો હોવાની પુષ્ટિ કરી છે. સાથે જ પોતાના નવા આકાના નામની પણ જાહેરાત કરી દીધી છે.
આઇએસએ પોતાનો નવો આકા અબુ ઇબ્રાહિમ અલ-હાશિમીને બનાવ્યો છે. આ નવા વીડિયોમાં અબુ હસન અલ-મુહાઝિરના માર્યા જવાની પણ પુષ્ટિ કરવામાં આવી છે, તે બગદાદીનો ખુબ નજીકનો માનવામાં આવતો હતો.
અલ-મુહાઝિરને રવિવારે ઉત્તર સીરીયાના ઝારબિલસમાં અમેરિકન ઓપરેશનમાં ઠાર માર્યો હતો. ઉલ્લેખનીય છે કે, અગાઉ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બગદાદી સુરંગમાં છુપાયેલો હતો અને અમેરિકન સેનાએ તેના પર હુમલો કર્યો અને તેનુ મોત થયુ હોવાનુ કહ્યું હતુ.
![ISએ બગદાદી માર્યો ગયો હોવાની સ્પષ્ટતા કરી, અલ-હાશિમીને બનાવાયો ISનો નવો આકા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/11/01070915/Trump-01-300x169.jpg)
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)